શોધખોળ કરો

Boycott Hyundai: કાશ્મીર પર PAKને સમર્થન આપતી પોસ્ટ બાદ Hyundaiનો બહિષ્કાર, હવે કંપનીએ આપી આ સ્પષ્ટતા

વાસ્તવમાં, 5 ફેબ્રુઆરીએ પાકિસ્તાન દ્વારા કાશ્મીરી એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Boycott Hyundai: કાશ્મીરમાં અલગતાવાદીઓને સમર્થન આપતો પાકિસ્તાનમાં હ્યુન્ડાઈ ડીલર દ્વારા સંદેશ પોસ્ટ કરવા બદલ ભારતમાં સોશિયલ મીડિયા પર કંપનીના બહિષ્કારની માંગ કરવામાં આવી રહી છે. તે જ સમયે, હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ હવે આ મામલે સ્પષ્ટતા આપી છે. કંપનીએ કહ્યું કે તે કોઈ ચોક્કસ ક્ષેત્રમાં રાજકીય અથવા ધાર્મિક મુદ્દાઓ પર ટિપ્પણી કરતી નથી.

હ્યુન્ડાઈએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, "તે સ્પષ્ટપણે હ્યુન્ડાઈ મોટરની નીતિની વિરુદ્ધ છે કે પાકિસ્તાનમાં સ્વતંત્ર માલિકીના ડિસ્ટ્રિબ્યુટરે તેના એકાઉન્ટમાંથી અનધિકૃત કાશ્મીર સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ્સ કરી છે."

કંપનીએ કહ્યું કે અમને પોસ્ટમાંથી એડ ન કરો

હ્યુન્ડાઈ મોટરે પણ નિવેદનમાં કહ્યું કે તે રાષ્ટ્રીયતાનું સન્માન કરવામાં માને છે. તેના પાકિસ્તાન યુનિટનું નામ લીધા વિના, કંપનીએ કહ્યું, 'હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાને અનિચ્છનીય સોશિયલ મીડિયા પોસ્ટ સાથે લિંક કરશો નહીં. અમે પોતે આવા દૃષ્ટિકોણને સમર્થન આપતા નથી.’

શું છે વિવાદ

વાસ્તવમાં, 5 ફેબ્રુઆરીએ પાકિસ્તાન દ્વારા કાશ્મીરી એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસર પર હ્યુન્ડાઈ પાકિસ્તાન ઓફિશિયલના નામે ટ્વિટર હેન્ડલ પરથી એક પોસ્ટ દ્વારા પાકિસ્તાનનું સમર્થન કરવામાં આવ્યું હતું. , જેને "સ્વતંત્રતા માટે સંઘર્ષ" કહેવામાં આવતું હતું. આ પછી #BoycottHyundai ભારતમાં ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું અને વપરાશકર્તાઓએ ટ્વિટ પછી ભારતમાં તેની પ્રોડક્ટનો બહિષ્કાર કરવાની હાકલ કરી.

કંપની ભારતીયો પ્રત્યે ખેદ વ્યક્ત કરે છે

બીજી તરફ હ્યુન્ડાઈએ તેના નિવેદનમાં કહ્યું કે તે ભારતમાં દાયકાઓથી રોકાણ કરી રહી છે અને ભારતીય ગ્રાહકો માટે પ્રતિબદ્ધ છે.

Hyundai ભારતીય બજારમાં 25 વર્ષથી કારનું વેચાણ કરી રહી છે

તમને જણાવી દઈએ કે Hyundai ભારતમાં 25 વર્ષથી કાર વેચી રહી છે. જાન્યુઆરી 2022માં ભારતીયોએ કંપનીની 44 હજાર કાર ખરીદી હતી. બીજી તરફ, વેચાણની વાત કરીએ તો ભારતમાં મારુતિ પછી હ્યુન્ડાઈ બીજા નંબરે આવે છે. આ સાથે જ કિયા કંપની પાંચમા નંબર પર છે. આ સાથે તમને જણાવી દઈએ કે 2017 થી Hyundai પાકિસ્તાનમાં નિશાત મોટર્સ નામની સ્થાનિક કંપની સાથે મળીને કારનું વેચાણ કરી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વેશપલટો જરૂરીHun To Bolish : હું તો બોલીશ : વિભાજન પર વિરોધનું વાવાઝોડું કેમ?Bhavnagar news: વલ્લભીપુર ન.પા.માં કોઈ ચીફ ઓફિસર ટકતુ જ નથી! ચીફ ઓફિસર વિજય પંડિતે આપ્યું રાજીનામુંSurendrnagar News: સુરેન્દ્રનગરના લખતર તાલુકાના તાવી ગામે એક ખેડૂતે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
Embed widget