શોધખોળ કરો

Inflation Data: વર્ષ 2023માં ભારતીયોનો મોંઘવારીમાંથી મળશે રાહત, EMI પણ થશે સસ્તા!!!

વર્લ્ડબેંકના અર્થશાસ્ત્રી ધ્રુવ શર્માનું માનવું છે કે, આગામી નાણાકીય વર્ષ 2023-24માં છૂટક ફુગાવાનો દર ઘટીને 5.1 ટકા થઈ શકે છે. જો આવું થાય તો તમને મોંઘી EMIમાંથી પણ રાહત મળી શકે છે.

Relief From Inflation Likely: નવું વર્ષ 2023ને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. નવું વર્ષ દેશવાસીઓ માટે રાહત લઈને આવનાર છે. કારણ કે નવા વર્ષમાં મોંઘવારીમાંથી મોટી રાહત મળે તેવી શક્યતા છે. 2023માં ફૂગાવો ઘટી શકે છે અને તેનાથી લોકોને EMIમાં પણ રાહત મળી શકે છે. 
 
વર્લ્ડબેંકના અર્થશાસ્ત્રી ધ્રુવ શર્માનું માનવું છે કે, આગામી નાણાકીય વર્ષ 2023-24માં છૂટક ફુગાવાનો દર ઘટીને 5.1 ટકા થઈ શકે છે. જો આવું થાય તો તમને મોંઘી EMIમાંથી પણ રાહત મળી શકે છે.

વર્લ્ડબેંકના અર્થશાસ્ત્રીએ કહ્યું હતું કે, આગામી નાણાકીય વર્ષમાં ફુગાવાનો દર 5.1 ટકા રહેવાનો અંદાજ છે અને તે આરબીઆઈના બેન્ડના 2 થી 6 ટકાની વચ્ચે રહી શકે છે. તેમણે કહ્યું હતું કે, ખાદ્ય પદાર્થોના ભાવમાં ભારે ઉછાળાને કારણે મોંઘવારી વધી છે. તાજેતરમાં ઓક્ટોબર મહિનાના જે આંકડા સામે આવ્યા છે તેમાં રિટેલ ફૂગાવાનો દર 6.7 ટકા રહ્યો છે.

મોંઘા EMIમાંથી મળશે રાહત

એપ્રિલ 2022માં છૂટક મોંઘવારી દર 7.79 ટકા પર પહોંચી ગયો હતો. ત્યાર બાદ આરબીઆઈએ વ્યાજ દર વધારવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. સતત ચાર મોનેટરી પોલિસી બેઠકો બાદ આરબીઆઈએ રેપો રેટ 4 ટકાથી વધારીને 5.90 ટકા કર્યો હતો. રેપો રેટમાં વધારાને કારણે બેંકોએ હોમ લોનથી લઈને તમામ પ્રકારની લોન પર વ્યાજદરમાં વધારો કર્યો હતો. હોમ લોન ગ્રાહકોની EMIમાં મોટો વધારો થયો છે. સૌપ્રથમ તો મોંઘવારીનો માર પડ્યો અને તેની ઉપર મોંઘી EMIએ લોકોના ઘરનું બજેટ બગાડ્યું. પરંતુ વર્લ્ડબેંકના અનુમાન મુજબ 2023માં મોંઘવારી દર ઘટીને 5.1 ટકા પર આવી શકે છે, રેપો રેટમાં વધારા પર બ્રેક લાગશે એટલું જ નહીં રેપો રેટમાં ઘટાડો પણ થઈ શકે છે. આ સ્થિતિમાં લોકોને મોંઘી EMIમાંથી રાહત મળી શકે છે.

RBI પણ ખુશ

RBI ગવર્નર શક્તિકાંત દાસે પણ કહ્યું હતું ક, આવતા વર્ષે મોંઘવારી ઘટી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ આગામી વર્ષમાં મોંઘવારીમાંથી રાહતની આશા વ્યક્ત કરી હતી. 7 ડિસેમ્બરે આરબીઆઈ ફરીથી લોન પોલિસી જાહેર કરશે. જેથી મોંઘવારી પર RBIનું વલણ સામે આવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શેરબજારનો કમાલ: 1 લાખનું રોકાણ કરનારા બન્યા કરોડપતિ, આપ્યું 10,000% નું બમ્પર રિટર્ન
શેરબજારનો કમાલ: 1 લાખનું રોકાણ કરનારા બન્યા કરોડપતિ, આપ્યું 10,000% નું બમ્પર રિટર્ન
પોસ્ટ ઓફિસ FD માં ₹5 લાખ રોકવાથી 1, 3 અને 5 વર્ષે કેટલું રિટર્ન મળશે? જાણો કેલક્યુલેશન
પોસ્ટ ઓફિસ FD માં ₹5 લાખ રોકવાથી 1, 3 અને 5 વર્ષે કેટલું રિટર્ન મળશે? જાણો કેલક્યુલેશન
EPFO ચેતવણી! નકલી લિંકથી ખાલી થઈ શકે છે બેંક ખાતુ , UAN-Aadhaar સુરક્ષિત રાખવાની 6 રીત 
EPFO ચેતવણી! નકલી લિંકથી ખાલી થઈ શકે છે બેંક ખાતુ , UAN-Aadhaar સુરક્ષિત રાખવાની 6 રીત 
Meesho થી શોપિંગ કરો છો તો સાવધાન, દિલ્હી હાઈકોર્ટે આપ્યો કડક આદેશ
Meesho થી શોપિંગ કરો છો તો સાવધાન, દિલ્હી હાઈકોર્ટે આપ્યો કડક આદેશ

વિડિઓઝ

Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Embed widget