શોધખોળ કરો

IRCTCએ ટિકિટ બુકિંગ અને કેન્સલેશનના નિયમમાં કર્યા આ મોટા ફેરફાર, જાણો તમને શું થશે ફાયદો....

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓટીપી આધારિત રિફંડ પ્રક્રિયા ગ્રાહકોના લાભ માટે વ્યવસ્થામાં વધુ પારદર્શિતા સુનિશ્ચિત કરશે.

નવી દિલ્હીઃ અધિકૃત રેલવે એજન્ટો દ્વારા ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાના પ્રયત્નમાં IRTCT ઓટોપી આધારિત પ્રણાલી લઈને આવ્યું છે જે પ્રવાસીઓને ટિકિટ કેન્સર કરાવવા અને IRTCT દ્વારા આપવામાં આવેલ પાસવર્ડનો ઉપયોગ કરીને રિફંડ મેળવવાની સુવિધા આપશે. ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRTCT) તરફતી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રણાલી માત્ર તેના અધિકૃત એજન્ટોના માધ્યમથી બુક કરાવવામાં આવેલ ઈ ટિકિટો પર લાગુ થશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓટીપી આધારિત રિફંડ પ્રક્રિયા ગ્રાહકોના લાભ માટે વ્યવસ્થામાં વધુ પારદર્શિતા સુનિશ્ચિત કરશે. તે ગ્રાહકોને અનુકૂળ સુવિધા હશે, જ્યાં પ્રવાસી કેન્સલ કરાવવામાં આવેલી ટિકિટ કે વેઇટિંગ લિસ્ટ ટિકિટ માટે એજન્ટ દ્વારા પ્રાપ્ત થયેલા રિફંડની રકમની યોગ્ય માહિતી મેળવી શકશે. નવી સિસ્ટમ મુજબ, જ્યારે પણ કોઈ પ્રવાસી અધિકૃત IRTCT એજન્ટ દ્વારા બુક કરાવવામાં આવેલી ટિકિટ કે પૂર્ણ વેઇટલિસ્ટ ટિકિટ કેન્સલ કરાવે છે તો રિફંડ રકમ અને વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી)નો એક એસએમએસ (SMS) પ્રવાસીના મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે. પ્રવાસીને રિફંડ મેળવવા માટે તે એજન્ટની સાથે આ ઓટીપી શૅર કરવો પડશે, જેણે ટિકિટ બુક કરાવી હતી. IRTCTના એક અધિકારીએ પ્રક્રિયા વિશે વિસ્તારથી જણાવ્યું કે, હવે જ્યારે રિફંડ ઓટીપી આધારિત હશે, પ્રવાસીઓને બસ એટલું જ કરવું હશે કે તેઓ બુકિંગના સમયે પોતાનો જ નંબર આપે. એક અધિકારીના જણાવ્યા મુજબ, દરરોજ 27 ટકા ટિકિટ અધિકૃત એજન્ટો દ્વારા બુક કરાવવામાં આવી છે. તેમાંથી 20 ટકા ટિકિટ રોજની કેન્સલ કરાવવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
SSY vs PPF: સુકન્યા સમૃદ્ધિ યોજના કે PPF, કઈ સ્કીમમાં મળશે વધુ ફાયદો? જાણો 
SSY vs PPF: સુકન્યા સમૃદ્ધિ યોજના કે PPF, કઈ સ્કીમમાં મળશે વધુ ફાયદો? જાણો 
ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget