શોધખોળ કરો

હવે નોકરી છોડવી પણ મોંઘી થશે, નોટિસ પીરિયડમાં ભરવો પડશે GST

GST News: આદેશમાં કહેવામાં આવ્યું છે કે નોટિસ પીરિયડના કેસમાં કંપની એક કર્મચારીની લેવા લઈ રહી છે. તેથી તેના પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરવો જોઈએ

GST News: નોકરિયાત વર્ગને વધુ એક ઝટકો લાગી શકે છે. નોકરી છોડતી વખતે નોટિસ પીરિયડમાં જીએસટી ભરવો પડી શકે છે. આવકવેરા વિભાગના ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગે એક આદેશ જાહેર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે નોટિર પીરિયડમાં કર્મચારીના કામ કરવના પગાર પર, ગ્રુપ ઈંશ્યોરન્સ પોલિસી માટે વધારાનું પ્રીમિયમ ભરવા તથા મોબાઇલ ફોન બિલના પેમેન્ટ કરવા વધારે જીએસટી આપવો પડશે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે નોટિસ પીરિયડના કેસમાં કંપની એક કર્મચારીની લેવા લઈ રહી છે. તેથી તેના પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરવો જોઈએ. જીએસટીના નિયમો મુજબ, જેને સેવા માનવામાં આવતી હોય તેવી દરેક ગતિવિધિ પર ટેક્સ લગાવી શકાય  છે.

એક કર્મચારી પોતાની નોકરી છોડતી વખતે સંસ્થામાં કેટલાક દિવસો નોટિસ પીરિયડ પર કામ કરતો હોય છે. કંપની અન્ય કોઈ વ્યક્તિની ભરતી કરી શકે તે માટે આ સમય આપવામાં આવતો હોય છે. સામાન્ય રીતે નોટિસ પીરિયડ એક મહિનાનો હોય છે. આ માટે કંપની કર્મચારીને પગાર પણ ચૂકવે છે. તેથી હવે ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગના નવા નિયમો અંતર્ગત આ રકમ પર જીએસટી ચુકવવો પડશે.

અન્ય બિલો પર પણ વધશે બોજ

એક અંગ્રેજી વેબસાઇટમાં છપાયેલા રિપોર્ટ મુજબ કંપનીએ ગ્રુપ ઈન્શ્યોરન્સ પોલિસી લીધી હોય ઉપરાંત પ્રીમિયમનો એક હિસ્સો કર્મચારી પાસેથી વસૂલતી હોય તો આ વધારાની રકમ પર કંપનીને જીએસટી ચુકવવો પડશે. ઉપરાંત જો સંસ્થા મોબાઇલ બિલની ચૂકવણી કરતી હોય તો તેના પર પણ જીએસટી આપવો પડશે.

કર્મચારીઓ પર શું પડશે અસર

ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગના આદેશ મુજબ જીએસટીની ચૂકવણી કંપનીએ કરવી પડશે. પરંતુ મોટાભાગની સંસ્થાઓ આ પ્રકારની સર્વિસનો બોજ કર્મચારીઓ પર નાંખી દે છે. તેથી કર્મચારીઓ પર પણ આદેશની અસર થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની  પત્નીને PM મોદીએ  આપી આ અનોખી ભેટ

પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

SEBIએ લોન્ચ કર્યું નવું ડિઝિટલ પ્લેટફોર્મ MITRA, રોકાણકારોની આ રીતે થશે મદદ
SEBIએ લોન્ચ કર્યું નવું ડિઝિટલ પ્લેટફોર્મ MITRA, રોકાણકારોની આ રીતે થશે મદદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સાયરનની શેખી કેમ?Hun To Bolish: હું તો બોલીશ : ABCD 'કૌભાંડની સીડી'?Cylinder Blast in Surat: સુરતના સચિન GIDCમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા એકનું મોતDhoraji Politics: ધોરાજીમાં ચૂંટણી પ્રચારમાં સરકારી ગાડીનો ઉપયોગ? વીડિયો વાયરલ થતા પ્રમુખનો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની  પત્નીને PM મોદીએ  આપી આ અનોખી ભેટ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની પત્નીને PM મોદીએ આપી આ અનોખી ભેટ
પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
SEBIએ લોન્ચ કર્યું નવું ડિઝિટલ પ્લેટફોર્મ MITRA, રોકાણકારોની આ રીતે થશે મદદ
SEBIએ લોન્ચ કર્યું નવું ડિઝિટલ પ્લેટફોર્મ MITRA, રોકાણકારોની આ રીતે થશે મદદ
UPSC CSE 2025: UPSCએ સિવિલ સર્વિસ એક્ઝામ પ્રોસેસમાં કર્યો મોટો ફેરફાર, તમારા માટે જાણવું જરૂરી

હવે LinkedIn એકાઉન્ટ ભાડા પર લેવાના નામ પર Scam! મહિલાને મળી ઓફર

સંસદમાં આજે નવું આવકવેરા બિલ રજૂ થાય તેવી સંભાવના, ટેક્સ ફાઇલિંગ પ્રક્રિયા બનશે સરળ

Kotak Mahindra Bank: હવે કોટક મહિન્દ્રા બેન્ક કરી શકશે આ કામ, RBIએ હટાવ્યો પ્રતિબંધ

Embed widget