શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ભારતની મોટી જીત, એન્ટિગુઆ મેહુલ ચોકસીની નાગરિકતા કરશે રદ

PNB કૌભાંડમાં નીરવ મોદી અને રાહુલ ચોકસી પર 13000 કરોડ રૂપિયાના ગોટાળાનો આરોપ હતો.

નવી દિલ્હીઃ પીએનબી કૌભાંડના આરોપી ભાગેડુ મેહુલ ચોકસી પર ગાળીયો વધુ મજબૂત થયો છે. એન્ટિગુઆ સરકારે મેહુલ ચોકસીની નાગરિકાત રદ કરવાનો નિર્ણય કર્યો છે. કેરેબિયન દેશના આ નિર્ણય બાદ મેહુલ ચોકસી પાસે બચવાનો કોઈ રસ્તો નહીં રહે. નોંધનીય છે કે, ભારતે ચોકસીના પ્રત્યર્પણ માટે એન્ટિગુઆ સરકાર પર જબરદસ્ત દબાણ બનાવ્યું હતું. એન્ટિગુઆના પીએમે કહ્યું કે, અમે કોઈપણ અપરાધઓને સંરક્ષણ ન આપી શકીએ. જોકે ભારતે આ માટે કોઈપણ પ્રતિક્રિયા આપવાની ના પાડી દીધી છે. તેની સાથે જ મેહુલ ચોકસીને ભારત લાવવાનું હવે સરળ થઈ જશે. PNB કૌભાંડમાં નીરવ મોદી અને રાહુલ ચોકસી પર 13000 કરોડ રૂપિયાના ગોટાળાનો આરોપ હતો. આ કેસ 2018મા સામે આવ્યો હતો, ત્યારથી જ વિપક્ષ આ મુદ્દા પર મોદી સરકારને ઘેરી રહ્યાં છે. ભારતની મોટી જીત, એન્ટિગુઆ મેહુલ ચોકસીની નાગરિકતા કરશે રદ એન્ટિગુઆના વડાપ્રધાનના મતે મેહુલ ચોકસીને પહેલાં જ અહીંની નાગરિકતા મળેલી હતી. પરંતુ હવે તેને રદ્દ કરી રહ્યા છે અને ભારતમાં તેનું પ્રત્યર્પણ કરવામાં આવશે. અમે એવા કોઇપણ વ્યક્તિને મારા દેશમાં રાખીશું નહીં, જેના પર કોઇપણ પ્રકારનો આરોપ મૂકાયો હોય. વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉનના મતે હવે એન્ટિગુઆમાં મેહુલ ચોકસી કોઇપણ પ્રકારના કાયદાકીય રસ્તાથી બચી શકશે નહીં, જેનાથી તેઓ બચી નીકળે આથી તેમની ભારત વાપસી લગભગ નક્કી છે. અત્યારે મેહુલ ચોકસી સાથે જોડાયેલો આખો મામલો કોર્ટમાં છે, આથી અમારે આખી પ્રક્રિયાનું પાલન કરવું પડશે. એન્ટિગુઆના વડાપ્રધાને કહ્યું કે તેમણે તેને લઇ ભારત સરકારને પૂરી માહિતી આપી દીધી છે. જો કે મેહુલ ચોકસીને તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી કરવાનો સમય અપાશે. જ્યારે તેમની પાસે કોઇપણ કાયદાકીય ઓપ્શન બચશે નહીં તો તેમને ભારત પ્રત્યર્પિત કરી દેવાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ

આ ભૂલોને કારણે શેરબજારમાં 70 ટકા લોકો ગુમાવે છે પૈસા, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે

મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....

ABP Premium

વિડિઓઝ

Vijay Rupani : પૂર્વ મુખ્યમંત્રી વિજય  રૂપાણીને ભાજપે સોંપી મોટી જવાબદારીSurat News: સુરતમાં મહિલા ભાજપ નેતાની આત્મહત્યા કેસમાં તપાસનો ધમધમાટMahisagar News : ખાનપુરમાં આદિજાતિના દાખલાનો વિવાદ વકર્યો, વાલીઓએ દાખલા આપવાની માગ પર અડગAhmedabad Accident: નશામાં ધૂત કાર ડ્રાઈવરને બે લોકોને ઉડાવ્યા બાદ નથી કોઈ અફસોસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
આ ભૂલોને કારણે શેરબજારમાં 70 ટકા લોકો ગુમાવે છે પૈસા, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
આ ભૂલોને કારણે શેરબજારમાં 70 ટકા લોકો ગુમાવે છે પૈસા, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે
ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે
મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....
મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....
તારું પ્રાઈવેટ પાર્ટ બતાવ મને.... કિન્નરે દિલ્હીમાં વિદેશી પ્રવાસી સાથે કર્યું ગંદું કામ - વીડિયો વાયરલ

Maharashtra: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીને ભાજપે સોંપી મોટી જવાબદારી, જાણો વિગતો 

ચાઈનીઝ પાવર બેંક ખરીદતા પહેલા ચેતી જજો, ખરાબ ક્વોલિટીને કારણે સરકારે બે કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો

શું IAS અને IPS ના પગાર પર એક રૂપિયો પણ ટેક્સ નથી લાગતો? જાણો શું કહે છે નિયમ

Embed widget