શોધખોળ કરો

Muhurat Trading: એક ક્લિકે જાણો દિવાળી પર શેર બજારમાં મુહૂર્ત ટ્રેડિંગની તમામ માહિતી

Muhurat Trading: હવે BSE ના નવીનતમ પરિપત્રમાં પુષ્ટિ કરવામાં આવી છે કે દિવાળી પર મુહૂર્ત ટ્રેડિંગની તારીખ 1લી નવેમ્બર નક્કી કરવામાં આવી છે અને તેના આધારે તમારે તમામ ટ્રેડિંગ સમય જાણીલો.

Muhurat Trading: આ વખતે દિવાળીના તહેવારને લઈને થોડી મૂંઝવણ હતી કે તે કયા દિવસે ઉજવવામાં આવશે એટલે કે 31મી ઓક્ટોબર કે 1લી નવેમ્બર. જો કે, મોટા ભાગના સ્થળોએ 31મી ઓક્ટોબરે જ દિવાળી ઉજવવાનું કહેવામાં આવ્યું છે. દિવાળી પર મુહૂર્ત ટ્રેડિંગ માટે શેરબજારમાં તૈયારીઓ ચાલી રહી છે અને હવે BSEના લેટેસ્ટ સર્ક્યુલરમાં એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે દિવાળી પર મુહૂર્ત ટ્રેડિંગની તારીખ 1 નવેમ્બર નક્કી કરવામાં આવી છે.

જાણો કયો સમય નક્કી કરવામાં આવ્યો છે?
એક કલાકના સ્પેશિયલ ટ્રેડિંગ સેશનનો સમય એટલે કે મુહૂર્ત ટ્રેડિંગનો સમય સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધી નક્કી કરવામાં આવ્યો છે. BSE અને NSEએ આ જાહેરાત કરીને મૂંઝવણ દૂર કરી છે. એક્સચેન્જ દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, પ્રી-ઓપનિંગ સેશન સાંજે 5:45 થી 6:00 વાગ્યા સુધી યોજાશે. બ્લોક ડીલ વિન્ડો સાંજે 5:30 થી 5:45 સુધી ખુલ્લી રહેશે.

એક્સચેન્જના પરિપત્રોમાં જાણો રીઅલટાઇમ અપડેટ્સ
એક્સચેન્જ પરિપત્ર એ પણ દર્શાવે છે કે પ્રી-ઓપનિંગ સેશન સાંજે 5.45 થી 6 વાગ્યા સુધી ચાલશે. બ્લોક ડીલ વિન્ડોનો સમય સાંજે 5.30 થી 5.45 સુધીનો રહેશે. પીરીયોડિક કોલ ઓક્શનનો સમય સાંજે 6:05 થી 6:50 સુધીનો રહેશે. BSE અનુસાર, ઓર્ડર એન્ટ્રી સેશન છેલ્લી 10 મિનિટમાં બંધ થઈ જશે. ક્લોજીંગ સત્ર સાંજે 7.10 થી 7.10 સુધી રહેશે અને પોસ્ટ ક્લોજીંગ સમયગાળો સાંજે 7.10 થી 7.20 સુધીનો રહેશે.

જાણો મુહૂર્ત ટ્રેડિંગ શું છે?
દર વર્ષે દિવાળી પર BSE અને નેશનલ સ્ટોક એક્સચેન્જ NSEમાં મુહૂર્ત ટ્રેડિંગ થાય છે. હિંદુ કેલેન્ડર મુજબ, દિવાળીનો તહેવાર નવા વર્ષનો પ્રથમ દિવસ છે અને તેથી આ દિવસને શુભ બનાવવા માટે, એક કલાકનું વિશેષ ટ્રેડિંગ કરવામાં આવે છે જેને મુહૂર્ત વેપાર કહેવામાં આવે છે. આ વખતે રોકાણકારો સંવત 2081 ની શરૂઆત દરમિયાન શુભ લક્ષ્મી પૂજા સાથે તેમના ઘરેથી ઓનલાઈન ટ્રેડિંગ કરી શકે છે.

જો કે, દિવાળી 31મી ઓક્ટોબરે ઉજવવામાં આવશે

તમને જણાવી દઈએ કે, ભલે મુહૂર્ત ટ્રેડિંગ 1 નવેમ્બરના રોજ કરવામાં આવે પરંતુ દિવાળી 31 ઓક્ટબરના રોજ જ ઉઝવવામાં આવશે. કારતક મહિનાની અમાવસ્યા તિથિ ગુરુવાર, 31 ઓક્ટોબર, 2024 ના રોજ બપોરે 2:52 વાગ્યે શરૂ થશે, જે બીજા દિવસે એટલે કે શુક્રવાર, 1 નવેમ્બર સાંજે 6:16 વાગ્યે સમાપ્ત થશે. બંને દિવસે અમાવસ્યા તિથિના કારણે આ મૂંઝવણની સ્થિતિ સર્જાઈ છે. પરંતુ પ્રદોષકાળ (Pradosh kaal)  દરમિયાન દિવાળીની પૂજાને શુભ માનવામાં આવે છે.

આ પણ વાંચો...

લોન માટે અરજી કરતા પહેલા પર્સનલ લોન EMI કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો શા માટે મહત્વપૂર્ણ છે?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજથી 10 મોટા ફેરફારો: LPG સસ્તું, ITR દંડ અને તત્કાલ ટિકિટ સહિતના ખાસ નિયમો બદલાયા
આજથી 10 મોટા ફેરફારો: LPG સસ્તું, ITR દંડ અને તત્કાલ ટિકિટ સહિતના ખાસ નિયમો બદલાયા
1 ઓગસ્ટથી બદલાઈ જશે આ 5 મહત્વના નિયમો! જાણો તમારી ખિસ્સા પર શું પડશે અસર
1 ઓગસ્ટથી બદલાઈ જશે આ 5 મહત્વના નિયમો! જાણો તમારી ખિસ્સા પર શું પડશે અસર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
PF News: PF એકાઉન્ટના 5 ફાયદા, જે બનાવશે તમારું ભવિષ્ય ઉજવળ, મળશે મોટું રિટર્ન
PF News: PF એકાઉન્ટના 5 ફાયદા, જે બનાવશે તમારું ભવિષ્ય ઉજવળ, મળશે મોટું રિટર્ન

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, 720 રસ્તા જળમગ્ન, કેટલાક ગામડા સંપર્ક વિહોણા
Gujarat Rain Live Update: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, 720 રસ્તા જળમગ્ન, કેટલાક ગામડા સંપર્ક વિહોણા
Embed widget