શોધખોળ કરો

મુકેશ અંબાણીની સંપત્તિમાં એક જ દિવસમાં થઈ ગયો 50 હજાર કરોડનો ઘટાડો, જાણો શું છે કારણ ?

12 મે બાદ દેશની સૌથી મૂલ્યવાન કંપનીના શેરમાં આટલો મોટો ઘટાડો નોંધાયો હતો.

મુંબઈઃ દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં આજે કડાકો બોલ્યો હતો અને ભાવ ઘટીને 1890 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. શેરમાં આવેલી વેચવાલીના કારણે સંપત્તિમાં આશરે એક લાખ રૂપિયાનો ઘટાડો થયો હતો. શુક્રવારે રિલાયન્સનું માર્કેટ કેપ 13,89,159.20 કરોડ રૂપિયા હતું, જે સોમવારે 1.12 લાખ કરોડ ઘટીને 12,77,991.30 કરોડ રૂપિયા થઈ ગયું હતું. રિલાયન્સના સ્ટોકમાં આવેલ કડાકા બાદા કંપનીની માર્કેટ વેલ્યૂ ઘટવાની સાથે સાથે મુકેશ અંબાણીની સંપત્તિમાં પણ એક જ દિવસમાં મોટો ઘટાડો નોંધાયો હતો. શેરમાં કડાકો બોલી જતા મુકેશ અંબાણીની સંપત્તિ એક જ દિવસમાં 7 બિલિયન ડોલર જેટલી ઘટી ગઈ હતી જે ભારતીય રૂપિયા પ્રમાણે 50,000 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. દિવસના અંતે રિલાયન્સનો શેર 8.62 ટકાના ઘટાડા સાથે 1877.30ની સપાટી પર બંધ રહ્યો હતો. 12 મે બાદ દેશની સૌથી મૂલ્યવાન કંપનીના શેરમાં આટલો મોટો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત 20 જુલાઈ બાદજ પ્રથમ વખત કંપનીનો શેર તેના નીચલા સ્તર પર પહોંચ્યો છે. આ ઘટાડાના કારણે મુકેશ અંબાણીની સંપત્તિમાં પણ ઘટાજો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ મુજબ માર્ચ બાદ પ્રથમ વખત મુકેશ અંબાણીની સંપત્તિમાં આટલો મોટો ઘટાડો થયો છે. રિલાયન્સના શેરમાં બોલેલા કડાકા પાછળનું કારણ કઇંક અલગ છે. હાલ સોશિયલ મીડિયા ટ્વિટર પર હેશટેગ રિલાયન્સ ટ્રેન્ડ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર થઈ રહેલી ચર્ચા મુજબ મુકેશ અંબાણી લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યુ છે. લંડનમાં આ સર્જરી બાદ તેના વજનમાં 30 કિલો ઘટાડો પણ થયો છે. જો આ સમાચાર પબ્લિશ થયા હોત તો માર્કેટમાં ઉથલપાથલ મચી જાત. આ કારણે અંબાણી પરિવાર આઇપીએલમાં પણ જોવા મળ્યો નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપીને ખરીદશો Tata Nexon, તો દર મહિને કેટલી ભરવી પડશે EMI?
2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપીને ખરીદશો Tata Nexon, તો દર મહિને કેટલી ભરવી પડશે EMI?
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Embed widget