શોધખોળ કરો

Mutual Fund: 15 વર્ષમાં તમે બનાવી શકો છો કરોડો રુપિયાનું ફંડ, જાણો તમારે શું કરવું પડશે

જો તમને ઓછો પગાર મળે છે તો તમને 5 કરોડ રૂપિયા જમા કરાવવાનું અસંભવ કામ લાગી શકે છે. પરંતુ આ કરવું બિલકુલ શક્ય છે પરંતુ આ માટે બે શરતો છે.

Mutual Fund: જો તમને ઓછો પગાર મળે છે તો તમને 5 કરોડ રૂપિયા જમા કરાવવાનું અસંભવ કામ લાગી શકે છે. પરંતુ આ કરવું બિલકુલ શક્ય છે પરંતુ આ માટે બે શરતો છે, પ્રથમ- તમારે જલ્દી રોકાણ કરવાનું શરૂ કરવું પડશે, બીજું- તમારે સતત રોકાણ કરવાનું ચાલુ રાખવું પડશે. વાસ્તવમાં, જો તમે દર મહિને આવકનો એક ભાગ રોકાણ કરો છો, તો 15 વર્ષમાં 5 કરોડ રૂપિયા એકઠા થઈ શકે છે. આ હેતુ માટે મ્યુચ્યુઅલ ફંડ શ્રેષ્ઠ વિકલ્પ છે. આજે અમે તમને એવી ટ્રિક જણાવીશું જેની મદદથી તમે 15 વર્ષમાં 5 કરોડ રૂપિયાનું ભંડોળ બનાવી શકો છો:-

એસઆઈપી

જેમની પાસે એક જ વારમાં રોકાણ કરવા માટે મોટી રકમ નથી તેઓએ મ્યુચ્યુઅલ ફંડ્સમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) પસંદ કરવો જોઈએ.
લાંબા ગાળાના રોકાણકારો તેમના મ્યુચ્યુઅલ ફંડ SIP પર 12 ટકા વાર્ષિક વળતરની અપેક્ષા રાખી શકે છે.

15 વર્ષમાં 5 કરોડ રૂપિયા એકઠા કરવા માટે, રોકાણકારોએ તેમની વાર્ષિક આવક વધારવાની સાથે સાથે વાર્ષિક ધોરણે તેમની SIP વધારવી પડશે.
રોકાણ માટે તમારે સ્ટેપ-અપ SIP નો ઉપયોગ કરવો પડશે.
15 વર્ષમાં રૂ. 5 કરોડનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે તમારે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં તમારી SIPમાં વાર્ષિક 15 ટકાનો વધારો કરવાની જરૂર છે.

સ્ટેપ-અપ એસઆઈપી કેલ્ક્યુલેટર અનુસાર  5 કરોડ રુપિયા મેળવવા માટે  15 વર્ષના સમયગાળા માટે દર મહિને રૂ. 41,500ની એસઆઈપીની જરૂર પડશે.
તમે આ વર્ષોમાં સરેરાશ 12 ટકા વળતર મેળવી શકો છો.

તમારે દર વર્ષે તમારી SIP 15% વધારવી પડશે.
આ રીતે સમજી શકાય છે કે જો 2022માં તમારી SIP 41,500 રૂપિયા પ્રતિ મહિને છે તો 2023માં તે 47,725 રૂપિયા અને આવતા વર્ષે તે 54,883 રૂપિયા હોવી જોઈએ. તમારે આ ક્રમમાં આગળ વધવું પડશે.
12 ટકા સરેરાશ વળતર

15 વર્ષ માટે માસિક SIP પર 12 ટકા વાર્ષિક વળતર ધારણ કરીને અને SIPમાં વાર્ષિક 15 ટકા રકમ વધારતા, SIP રિટર્ન કેલ્ક્યુલેટર મુજબ, તમારે 41,500 રૂપિયાથી શરૂઆત કરવી પડશે.

15 વર્ષના અંતે, તમને તમારા હાથમાં 5,01,20,99 અથવા લગભગ 1કરોડની મેચ્યોરિટી રકમ મળશે.

( અહીં ABP News દ્વારા  કોઈપણ ફંડમાં રોકાણ કરવાની સલાહ આપવામાં આવી નથી. અહીં આપેલી માહિતી માત્ર માહિતીના હેતુ માટે છે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમને આધીન છે, યોજનાના તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો. વ્યાજ દરોમાં વધઘટ સહિત સુરક્ષા બજારને પ્રભાવિત કરતા પરિબળો અને દળોના આધારે યોજનાઓની NAV વધઘટ થઈ શકે છે. મ્યુચ્યુઅલ ફંડની ભૂતકાળની કામગીરી યોજનાઓના ભાવિ પ્રદર્શનને પ્રતિબિંબિત કરે તે જરૂરી નથી. મ્યુચ્યુઅલ ફંડ કોઈપણ યોજનાઓ હેઠળ કોઈપણ ડિવિડન્ડની બાંયધરી આપતું નથી અને તે વિતરણપાત્ર સરપ્લસની ઉપલબ્ધતા અને પર્યાપ્તતાને આધીન છે. રોકાણકારોને પ્રોસ્પેક્ટસની કાળજીપૂર્વક સમીક્ષા કરવા અને સ્કીમમાં રોકાણ/ભાગ લેવાના ચોક્કસ કાયદાકીય, કર અને નાણાકીય અસરો અંગે નિષ્ણાત વ્યાવસાયિક સલાહ લેવાની વિનંતી કરવામાં આવે છે.)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Crime: પૈસાની ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ વેપારીને માર્યો ઢોર માર, જુઓ સીસીટીવી ફુટેજManish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહારGujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાંMount Abu: ગુરુ શિખર પર માઈનસ 3 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા | Weather News

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Embed widget