શોધખોળ કરો

ડુંગળી બાદ પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો? દિલ્હીમાં પેટ્રોલ અને ડિઝલનો કેટલો છે ભાવ? જાણો વિગત

આજે દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ રૂપિયા 75 પહોંચી ગયો છે. ઓઈલ ઉત્પાદક કંપનીઓએ વધતા જતાં ખર્ચને પહોંચી વળવા ભાવ વધારો કર્યો હોવાનું કહ્યું હતું.

નવી દિલ્હી: એક તરફ જનતાને ડુંગળી ખરીદવા રૂપિયા 200 સુધી ખર્ચવા પડી રહ્યા છે ત્યારે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે કે, હવે પટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો કરવામાં આવે તેવી શક્યતા છે. આજે દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ રૂપિયા 75 પહોંચી ગયો છે. ઓઈલ ઉત્પાદક કંપનીઓએ વધતા જતાં ખર્ચને પહોંચી વળવા ભાવ વધારો કર્યો હોવાનું કહ્યું હતું. એક વર્ષમાં પહેલી જ વાર એવું બન્યું કે, પેટ્રોલનો ભાવ લિટરે 75 રૂપિયા પર પહોંચ્યો હતો. જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓનું દૈનિક ભાવ પત્રક પ્રમાણે દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ 75 રૂપિયા હતો જ્યારે ડીઝલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. ડીઝલમાં પાંચ પૈસાનો વધારો નોંધાયો હતો. ડીઝલનો ભાવ પાટનગરમાં લિટર દીઠ રૂપિયા 66.04 રહ્યો હતો. ભાવમાં નવ નવેમ્બર બાદ એકાંતરે સતત વધારો થતો જ રહ્યો હતો. ગયા મહિને જ પેટ્રોલમાં 2.30 પૈસાનો ભાવ વધારો થયો હતો. સાઉદી એરેબિયામાં તેલ ઉત્પાદક કંપનીઓમાં ઊભી થયેલી તકલીફના કારણે ભારતમાં પણ ભાવ વધારો જોવા મળ્યો હતો. આંતરરાષટ્રીય ક્ષેત્રે પણ ભાવમાં આવેલા પરિવર્તન ભારતમાં ભાવ વધારા માટે જવાબદાર છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

ABP Premium

વિડિઓઝ

Bhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્તKhyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગીWeather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના

ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર

Embed widget