શોધખોળ કરો

Reliance Industries: મુંકેશ અંબાણીનો મોટો ફેંસલો, હવે આ બિઝનેસને મર્જ નહીં કરે, પહેલા કર્યુ હતુ મોટા રોકાણનું એલાન

આ ડેવલપમેન્ટ 21 એપ્રિલે થયેલા ન્યૂ એનર્જી બિઝનેસ અને ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રક્ચર પરની રિવ્યૂ મીટિંગ બાદ આવ્યો છે.

Reliance Industries: દેશના અબજોપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પોતાની સબસિડી કંપની રિલાયન્સ ન્યૂ એનર્જી લિમીટેડ (RNEL) ને મર્જ નહીં કરે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ રેગ્યૂલેટરી ફાઇલિંગમાં જાણકારી આપતા કહ્યું કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો પ્લાન આ કારોબારને હવે મર્જ કરવાનો નથી. 

આ ડેવલપમેન્ટ 21 એપ્રિલે થયેલા ન્યૂ એનર્જી બિઝનેસ અને ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રક્ચર પરની રિવ્યૂ મીટિંગ બાદ આવ્યો છે. તેલમાંથી ટેલિકૉમ સુધી કારોબાર વાળા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જે પોતાની ફાઇલિંગમાં બતાવ્યુ કે બૉર્ડની બેઠકમાં ફેસલો લેવામાં આવ્યો છે કે, રિન્યૂઅલ એનર્જી બિઝનેસ RNELના હેઠળ જ ચાલશે.

મેમાં કરવામાં આવ્યો હતો મર્જરનો ફેંસલો - 
ગયા વર્ષે મે મહિના દરમિયાન મુકેશ અંબાણીની કંપનીએ નિર્ણય લીધો હતો કે ન્યૂ એનર્જી (RNEL) ના બિઝનેસને RIL હેઠળ ડાયરેક્ટ કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે કોઈપણ પ્રકારની ડીલ કે નવી ઉર્જા અને અન્ય કામો માટે ભંડોળ એકત્ર કરવાનું રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હેઠળ કરવામાં આવતું હતું, પરંતુ હવે રિલાયન્સ આ યોજનામાંથી એક સ્ટેપ્સ પાછળ ખેંચી લીધુ છે. ઉલ્લેખનીય છે કે, RNEL રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સબસિડિયરી કંપની છે.

મુકેશ અંબાણીએ મોટા રોકાણની કરી હતી જાહેરાત 
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ 2021માં સ્વચ્છ ઉર્જા એન્ટરપ્રાઈઝ તરીકે ઝડપથી સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી. તેમનેભવિષ્યમાં મોટું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. મુકેશ અંબાણીએ ત્રણ વર્ષમાં 75,000 કરોડ રૂપિયાના રોકાણનો પ્લાન બનાવ્યો હતો. આમાં RIL આગામી ત્રણ વર્ષમાં ન્યૂ એનર્જી માટે 60,000 કરોડથી વધુ અને અન્ય જુદાજુદા વ્યવસાયો માટે 15,000 કરોડનું રોકાણ કરશે.

રિલાયન્સે નોંધાવ્યો નફો - 
ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નાણાકીય વર્ષ 2022-23ના માર્ચ ક્વાર્ટરમાં 19,299 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીએ એક વર્ષ પહેલાના સમયગાળાની સરખામણીમાં 19 ટકા વધુ નફો નોંધાવ્યો છે.

Asia's Richest Person: મુકેશ અંબાણી ફરી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા, ગૌતમ અદાણી આ નીચલા સ્થાને સરકી ગયા

Asia's Richest Person: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ફરી એકવાર એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. એશિયાના સૌથી અમીર વ્યક્તિ તરીકે ગૌતમ અદાણીએ મુકેશ અંબાણીને પછાડી દીધા હતા, પરંતુ ફરી એકવાર મુકેશ અંબાણીએ આ સ્થાન પર કબજો જમાવ્યો છે. ભારતના મુકેશ અંબાણીએ ફોર્બ્સ બિલિયોનેર્સ લિસ્ટ 2023માં 9મું સ્થાન મેળવ્યું છે અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા છે.

મુકેશ અંબાણીની સંપત્તિ કેટલી છે

65 વર્ષીય મુકેશ અંબાણી $83.4 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની ફોર્બ્સ બિલિયોનરની યાદીમાં 9મા સ્થાને આવી ગયા છે. આ રીતે તેણે ફરી એકવાર ટોપ 10માં પોતાની જગ્યા બનાવી લીધી છે. LVMH ના બર્નાર્ડ આર્નોલ્ટ આ યાદીમાં પ્રથમ સ્થાને છે અને તેમની કુલ સંપત્તિ $211 બિલિયન છે.

ગયા વર્ષે મુકેશ અંબાણી 10મા સ્થાને હતા

ગયા વર્ષે, મુકેશ અંબાણી ફોર્બ્સની આ પ્રખ્યાત અબજોપતિઓની યાદીમાં 10મા સ્થાને હતા અને તેમની કુલ સંપત્તિ 90.7 બિલિયન ડોલર હતી. મુકેશ અંબાણી હાલમાં આ વર્ષની યાદીમાં માઈક્રોસોફ્ટના સ્ટીવ બાલ્મર, ગૂગલના લેરી પેજ અને સર્ગેઈ બ્રિનથી આગળ છે. આટલું જ નહીં ફેસબુકના માર્ક ઝકરબર્ગ અને ડેલ ટેક્નોલોજીના માઈકલ ડેલ પણ આગળ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહીAhmedabad Demolition : અમદાવાદમાં ગુંડાના ઘર પર ફરી વળ્યું દાદાનું બુલ્ડોઝર, ગુનેગારોની ખેર નહીં!Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન 
Embed widget