શોધખોળ કરો

હાઇવે પર સફર થશે મોંઘી, NHAIએ કરી ટોલ ટેક્સ વધારવાની તૈયારી

NHAI હેઠળના ટોલ દરોની યાદી માર્ચના છેલ્લા અઠવાડિયામાં 31મી તારીખની મધ્યરાત્રિ સુધીમાં અપડેટ કરવામાં આવશે

Toll Tax Rate:  નેશનલ હાઇવે પર મુસાફરી કરવી તમારા માટે મોંઘી થવા જઈ રહી છે, જેના કારણે હવે તમારે વધુ પૈસા ચૂકવવા પડશે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ફરી એકવાર ટોલ ટેક્સના દરમાં વધારો કરવાની તૈયારી કરી રહી છે. તેની અસર ભારે વાહનો, ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર પર પણ પડશે. 1 એપ્રિલથી નવા ટોલ ટેક્સ દરો લાગુ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે.

રાજધાની લખનઉની વાત કરીએ તો NHAI હેઠળના ટોલ દરોની યાદી માર્ચના છેલ્લા અઠવાડિયામાં 31મી તારીખની મધ્યરાત્રિ સુધીમાં અપડેટ કરવામાં આવશે. જે પછી ટોલ ટેક્સના દરમાં વધારો થશે. અગાઉ, વર્ષ 2024માં લોકસભા ચૂંટણીના નોટિફિકેશનને કારણે એપ્રિલમાં ટોલ ટેક્સના દરોમાં વધારો કરવામાં આવ્યો ન હતો પરંતુ ચૂંટણી પરિણામો જાહેર થયા પછી જૂન મહિનામાં નવા દરો લાગુ કરવામાં આવ્યા હતા.

નેશનલ હાઇવે પર ટોલ ટેક્સ વધશે

લખનઉના સીતાપુર રોડ પર ટોલ દર દર વર્ષની જેમ ઓક્ટોબરમાં લાગુ થશે. NHAI કાનપુર હાઇવે પર નવાબગંજ, અયોધ્યા હાઇવે પર અહમદપુર, રૌનાહી, બારા અને રાયબરેલી રૂટ પર દખીના શેખપુર પર ચાલતા વાહનો પર ટોલ ટેક્સ વસૂલ કરે છે. આવી સ્થિતિમાં 1 એપ્રિલથી આ રૂટ પરથી મુસાફરી મોંઘી થવા જઈ રહી છે.

આ અંગે માહિતી આપતાં NHAI પ્રોજેક્ટ ડિરેક્ટર સૌરભ ચૌરસિયાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ ટેક્સના દર દર વર્ષે વધારવામાં આવે છે. આ વખતે પણ દરોમાં વધારો કરવામાં આવી રહ્યો છે પરંતુ આ એક સામાન્ય વધારો હશે. નવા દરોની યાદી પણ ટૂંક સમયમાં ઓથોરિટી દ્વારા લાગુ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, ટોલ ટેક્સમાં પાંચ રૂપિયાથી લઇને દસ રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે.

NHAI 31 માર્ચની મધ્યરાત્રિ 12 વાગ્યાથી નવા ટોલ ટેક્સ દરો લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે. સ્વાભાવિક છે કે, આવનારા સમયમાં આ માર્ગો પરથી મુસાફરી કરવા માટે તમારે તમારા ખિસ્સા વધુ ઢીલા કરવા પડી શકે છે.                                                                 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
PFનું જૂનું એકાઉન્ટ થઈ ગયું છે બંધ? આ રીતે ટ્રાન્સફર કરો પૈસા, EPFOએ સરળ કરી પ્રક્રિયા
PFનું જૂનું એકાઉન્ટ થઈ ગયું છે બંધ? આ રીતે ટ્રાન્સફર કરો પૈસા, EPFOએ સરળ કરી પ્રક્રિયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો
...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો
LIC Best Scheme: LICની શાનદાર યોજના, દર મહિને મળશે 7000 રૂપિયા
LIC Best Scheme: LICની શાનદાર યોજના, દર મહિને મળશે 7000 રૂપિયા
શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ
શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ
Embed widget