શોધખોળ કરો

ડિઝિટલ ટ્રાજેક્શન પર કોઇ વધારાનો ચાર્જ લેવાની યોજના નથીઃPaytm

કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે પેટીએમ કસ્ટમર્સ આ પ્લેટફોર્મ પર કોઇ પણ પ્રકારની ફિ વિના તમામ સેવાનો લાભ લેતા રહેશે.

નવી દિલ્હીઃ ડિઝિટલ વોલેટ કંપની એટીએમે એ ખબરોનુ ખંડન કર્યું છે કે તે પોતાના પ્લેટફોર્મ પર ડિઝિટલ પેમેન્ટ પર નવો ચાર્જ લેશે.  સોમવારે કંપનીએ કહ્યું હતું કે તે યુઝર પાસેથી કોઇ વધારાનો ચાર્જ વસૂલશે નહીં. કંપનીએ કહ્યું કે, અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે વન97 કોમ્યુનિકેશન લિમિટેડની પેટીએમ એપ, પેમેન્ટ ગેટવે પોતાના ગ્રાહકો પાસેથી કાર્ડ્સ, યુપીઆઇ, નેટ બેન્કિંગ અને વોલેટ સહિત કોઇ પણ પ્રકારના પેમેટ મેથડ પર કોઇ ચાર્જ અથવા કન્વીનિઅન્સ, ટ્રાજેક્શન ફિ લેતું નથી. કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે પેટીએમ કસ્ટમર્સ આ પ્લેટફોર્મ પર કોઇ પણ પ્રકારની ફિ વિના તમામ સેવાનો લાભ લેતા રહેશે. નોંધનીય છે કે ઇકોનોમિક્સ ટાઇમ્સે રવિવારે રિપોર્ટ આપ્યા હતા કે પેટીએમ ક્રેડિટ કાર્ડ્સ પાસેથી પેમેન્ટ પર એક ટકો, ડેબિટ કાર્ડ્સથી પેમેન્ટ પર 0.9 ટકા અને  નેટ બેન્કિંગ તથા યુપીઆઇ આધારિત મેથડ્સ પરથી પેમેન્ટ પર 12થી15 રૂપિયા ચાર્જ કરશે. પરંતુ પેટીએમનું કહેવું છે કે કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટી સર્વિસ પ્રોવાઇડર્સ ક્રેડિટ કાર્ડ ચાર્જનો ભાર જાતે જ ઉપાડતી નથી અને જે ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવે છે. કંપનીએ કહ્યું કે, આ પ્રકારના મામલામાં પોતાના યુઝર્સને અમે ચાર્જથી બચવા માટે ડેબિટ કાર્ડ્સ અને યુપીઆઇથી પેમેન્ટ કરવાની સલાહ આપીએ છીએ. પેટીએમે કહ્યું કે, ભવિષ્યમાં આ પ્રકારના  ચાર્જ વસૂલવાની કોઇ યોજના નથી.

ટોપ સ્ટોરી

HDFC બેંકે લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો: જાણો તમારા EMI પર શું અસર થશે?
HDFC બેંકે લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો: જાણો તમારા EMI પર શું અસર થશે?
Passport માં નામ બદલવા માટે શું કરવું પડે? શું ઓનલાઈન કામ થઈ શકે 
Passport માં નામ બદલવા માટે શું કરવું પડે? શું ઓનલાઈન કામ થઈ શકે 
આજે સોનામાં ₹50,000નું રોકાણ કરો તો 2030માં કેટલું વળતર મળશે? જુઓ સંપૂર્ણ ગણતરી
આજે સોનામાં ₹50,000નું રોકાણ કરો તો 2030માં કેટલું વળતર મળશે? જુઓ સંપૂર્ણ ગણતરી
Union Bank માં 444 દિવસની FD પર કેટલું મળે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને શું થશે ફાયદા, જાણો 
Union Bank માં 444 દિવસની FD પર કેટલું મળે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને શું થશે ફાયદા, જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રીક્ષાચાલકોની દાદાગીરી
Hun To Bolish : હું તો બોલીશ : ઘાસચારાનો દુષ્કાળ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજોનો પર્દાફાશ ક્યારે ?
Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
ભાજપ નેતાઓ યુવકોને ઓનલાઈન ગેમિંગના રવાડે ચડાવી કરે છે તોડ: ધારાસભ્ય ઉમેશ મકવાણા
ભાજપ નેતાઓ યુવકોને ઓનલાઈન ગેમિંગના રવાડે ચડાવી કરે છે તોડ: ધારાસભ્ય ઉમેશ મકવાણા
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
HDFC બેંકે લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો: જાણો તમારા EMI પર શું અસર થશે?
HDFC બેંકે લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો: જાણો તમારા EMI પર શું અસર થશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
Embed widget