શોધખોળ કરો

November 2023 Bank Holidays: નવેમ્બરમાં બેંકો 15 દિવસ રહેશે બંધ, મહત્વપૂર્ણ કામ ફટાફટ પતાવી લેજો

November 2023 Bank Holidays: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નવેમ્બર મહિનાની રજાઓની યાદી બહાર પાડી છે. આ યાદી અનુસાર, મહિનાના બીજા અને ચોથા શનિવાર અને ચાર રવિવાર સહિત કુલ 15 દિવસ બેંકો બંધ રહેશે.

Bank Holidays in November 2023: ઓક્ટોબર મહિનો સમાપ્ત થવાના આરે છે. આ પછી નવેમ્બર શરૂ થશે. આવતા મહિને એટલે કે નવેમ્બર 2023માં ઘણા તહેવારો આવી રહ્યા છે. આવી સ્થિતિમાં બેંકોમાં બમ્પર રજાઓ મળવાની છે. રજાઓના કારણે બેંકોને લગતા ગ્રાહકોના કામ પર અસર પડી શકે છે. જો તમારે પણ બેંકને લગતું કોઈ કામ કરવાનું હોય તો જલ્દીથી જલ્દી કરી લો જેથી તમને પાછળથી પસ્તાવું ન પડે. આ પહેલાં, એકવાર રજાઓની યાદી જુઓ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના નિર્દેશો મુજબ, બેંકો તમામ જાહેર રજાઓ અને અમુક પ્રાદેશિક રજાઓ પર ચોક્કસ રાજ્યના આધારે બંધ રહેશે. પ્રાદેશિક રજાઓ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની રજાઓની યાદી અનુસાર, આગામી મહિનામાં કુલ 16 દિવસની રજાઓ હશે. જેમાં શનિવાર અને રવિવારની રજાઓનો પણ સમાવેશ થાય છે. ખરેખર, નવેમ્બર મહિનામાં 4 રવિવાર આવે છે. આ સાથે, બીજા અને ચોથા શનિવારે બેંક રજા છે, એટલે કે આ 6 રજાઓ સમગ્ર દેશમાં નિશ્ચિત છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે આગામી મહિનામાં બેંકો ક્યારે બંધ રહેશે.

નવેમ્બર 2023માં બેંકો ક્યારે બંધ રહેશે?

1 નવેમ્બર 2023, બુધવાર: કન્નડ રાજ્યોત્સવ/કુટ/કરવા ચોથ

10 નવેમ્બર 2023, શુક્રવાર: વાંગલા ફેસ્ટિવલ

13 નવેમ્બર 2023, સોમવાર: ગોવર્ધન પૂજા/લક્ષ્મી પૂજા (દીપાવલી)/દિવાળી

14 નવેમ્બર 2023, મંગળવાર: દિવાળી (બાલી પ્રતિપદા)/દીપાવલી/વિક્રમ સંવંત નવા વર્ષનો દિવસ/લક્ષ્મી પૂજા

15 નવેમ્બર 2023, બુધવાર: ભાઈદૂજ/ચિત્રગુપ્ત જયંતિ/લક્ષ્મી પૂજા (દીપાવલી)/નિંગોલ ચકકૌબા/ભારત્રાદિતીયા

20 નવેમ્બર 2023, સોમવાર: છઠ (સવારે અર્ઘ્ય)

23 નવેમ્બર 2023, ગુરુવાર: સેંગ કુત્સ્નેમ/ઇગાસ-બગવાલ

27 નવેમ્બર 2023, સોમવાર: ગુરુ નાનક જયંતિ / કાર્તિક પૂર્ણિમા / રાહસ પૂર્ણિમા

30 નવેમ્બર 2023, ગુરુવાર: કનકદાસ જયંતિ

શનિવાર અને રવિવાર

11 નવેમ્બર 2023, બીજો શનિવાર

25 નવેમ્બર 2023, ચોથો શનિવાર

5 નવેમ્બર 2023, રવિવાર

12 નવેમ્બર 2023, રવિવાર

19 નવેમ્બર 2023, રવિવાર

26 નવેમ્બર 2023, રવિવાર

કામ ઓનલાઈન પૂર્ણ થઈ શકે છે

બેંકો બંધ હોવા છતાં, ગ્રાહકો ઘણા પ્રકારના કાર્યો ડિજિટલ રીતે પૂર્ણ કરી શકે છે. UPI, મોબાઈલ બેંકિંગ, ઈન્ટરનેટ બેંકિંગ જેવી ડિજિટલ સેવાઓ પર બેંક રજાઓની કોઈ અસર નથી. આવી સ્થિતિમાં, જો તમારું કોઈપણ કામ ડિજિટલી થઈ શકે છે, તો તેના પર રજાઓની કોઈ અસર નહીં થાય. તમે તમારું કામ આરામથી પૂર્ણ કરી શકશો.                 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Forecast:દેશના આ રાજયોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં કેવું રહેશે હવામાન?

America: ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય, આ 4 દેશોના 5 લાખ લોકોને તાત્કાલિક છોડવું પડશે અમેરિકા! શું આમાં ભારતનું નામ છે?

EPFO Toll Free Number: પીએફ સાથે જોડાયેલી કોઇ પણ  તકલીફ માટે આ નંબર પર કરો કોલ, જાણી લો સંપૂર્ણ પ્રોસેસ

Sikandar First Review: 'ધમાકેદાર, ઈન્ટેસ અને થ્રિલિંગ', 'સિકંદર'નો પહેલો રિવ્યૂ, શું દક્ષિણની ફિલ્મની રિમેક છે સલમાન ખાનની ફિલ્મ ?

ABP Premium

વિડિઓઝ

Surat: સોશિયલ મીડિયામાં ભાઈગીરી કરનારની અક્કલ પોલીસ લાવી ઠેકાણે, જુઓ વીડિયોમાંCM Bhupendra Patel:ભરતીને લઈને CM ભૂપેન્દ્ર પટેલનો સૌથી મોટો નિર્ણય | 22-3-2025Gujarat Teachers Recruitment : રાજ્યમાં 10,700 શિક્ષકોની કરાશે ભરતી, CM Bhupendra Patel નો મોટો નિર્ણયHun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast:દેશના આ રાજયોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Weather Forecast:દેશના આ રાજયોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
America: ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય, આ 4 દેશોના 5 લાખ લોકોને તાત્કાલિક છોડવું પડશે અમેરિકા! શું આમાં ભારતનું નામ છે?
America: ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય, આ 4 દેશોના 5 લાખ લોકોને તાત્કાલિક છોડવું પડશે અમેરિકા! શું આમાં ભારતનું નામ છે?
EPFO Toll Free Number: પીએફ સાથે જોડાયેલી કોઇ પણ  તકલીફ માટે આ નંબર પર કરો કોલ, જાણી લો સંપૂર્ણ પ્રોસેસ
EPFO Toll Free Number: પીએફ સાથે જોડાયેલી કોઇ પણ તકલીફ માટે આ નંબર પર કરો કોલ, જાણી લો સંપૂર્ણ પ્રોસેસ
Sikandar First Review: 'ધમાકેદાર, ઈન્ટેસ અને થ્રિલિંગ', 'સિકંદર'નો પહેલો રિવ્યૂ, શું દક્ષિણની ફિલ્મની રિમેક છે સલમાન ખાનની ફિલ્મ ?
Sikandar First Review: 'ધમાકેદાર, ઈન્ટેસ અને થ્રિલિંગ', 'સિકંદર'નો પહેલો રિવ્યૂ, શું દક્ષિણની ફિલ્મની રિમેક છે સલમાન ખાનની ફિલ્મ ?
શું થરૂરનું BJPમાં જોડાવાનું નક્કી! આ મોટા નેતાએ કોંગ્રેસ MP સાથેનો ફોટો કરીને લખ્યું- ‘ફાઈનલી આપણે એક જ દીશામાં યાત્રા કરી રહ્યા છીએ’

9 લાખ રૂપિયાની આ SUV પર મળી રહ્યું છે 1.5 લાખથી વધુનું ડિસ્કાઉન્ટ, જાણો ઓફર?

'જો કોઈ અમારા મુસ્લિમ ભાઈઓ-બહેનોને આંખ બતાવશે તો, તેને...', મહારાષ્ટ્રના ડિપ્ટી CM  અજિત પવારની ચેતવણી

IPL 2025: પર્સનલ કાર, પરિવાર અને મિત્રો પર પ્રતિબંધ... આ વખતે IPLમાં જોવા મળશે ટીમ ઈન્ડિયા જેવા કડક નિયમો

Embed widget