શોધખોળ કરો

Income Tax Rules: 20 લાખ રૂપિયા કે તેનાથી વધુ રોકડ જમા કરવા કે ઉપાડવા પર પાન-આધાર કાર્ડ આપવું જરૂરી રહેશે

હકીકતમાં આ પગલા દ્વારા સરકાર વધુને વધુ લોકોને ટેક્સના દાયરામાં લાવવા માંગે છે જેઓ મોટા પ્રમાણમાં રોકડ ટ્રાજેક્શન કરે છે

Cash Deposits Rules:  સરકારે પાન નંબર અને આધાર વગર રોકડ વ્યવહાર કરવાના નિયમને વધુ કડક બનાવ્યો છે. સરકારે PAN અને આધાર વગર ફાઇનાન્સિયલ ટ્રાજેક્શન કરવા માટે નવા નિયમો બનાવ્યા છે, જેની સૌથી વધુ અસર PAN અને આધાર વગર ફાઇનાન્સિયલ ટ્રાજેક્શન કરનારાઓ પર પડશે. નવા નિયમો અનુસાર, નાણાકીય વર્ષમાં કોઈપણ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં 20 લાખ રૂપિયા અથવા તેનાથી વધુની રોકડ જમા કરવા અથવા ઉપાડવા માટે PAN અને આધાર નંબર આપવું ફરજિયાત રહેશે.

રોકડ ટ્રાજેક્શન માટે પાન કાર્ડ અને આધાર કાર્ડ જરૂરી છે

વાસ્તવમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ ઇન્કમટેક્સ (પંદરમો સુધારો) રૂલ્સ, 2022 હેઠળ નવા નિયમો જાહેર કર્યા છે. જેનું નોટિફિકેશન 10 મે 2022ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. નવા નિયમ મુજબ આવા ટ્રાજેક્શન માટે PAN નંબર અને આધાર આપવું જરૂરી રહેશે. જેમાં એક નાણાકીય વર્ષમાં બેંકિંગ કંપની, સહકારી બેંક અથવા પોસ્ટ ઓફિસમાં એક અથવા એકથી વધુ લોકોના ખાતામાં 20 લાખ રૂપિયા કે તેથી વધુ રોકડ જમા કરાવવા માટે PAN નંબર અને  આધાર કાર્ડ આપવું જરૂરી રહેશે. આ ઉપરાંત, નાણાકીય વર્ષમાં એક અથવા તેનાથી વધુ બેંક ખાતાઓ અથવા સહકારી બેંકો અથવા પોસ્ટ ઓફિસમાંથી 20 લાખ અથવા વધુની રોકડ ઉપાડવા માટે PAN નંબર અને આધાર કાર્ડની જરૂર પડશે. અને જો કોઈ વ્યક્તિ કોઈપણ બેંક અથવા સહકારી બેંક અથવા પોસ્ટ ઓફિસમાં કરન્ટ એકાઉન્ટ અથવા ક્રેશ ક્રેડિટ ખાતું ઓપન કરાવે છે તો તેણે PAN નંબર અને આધાર નંબર આપવો જરૂરી રહેશે.

રોકડ ટ્રાજેક્શન ટ્રેક કરવામાં મદદ

હકીકતમાં આ પગલા દ્વારા સરકાર વધુને વધુ લોકોને ટેક્સના દાયરામાં લાવવા માંગે છે જેઓ મોટા પ્રમાણમાં રોકડ ટ્રાજેક્શન કરે છે પણ તેમની પાસે ના પાન કાર્ડ છે. તેઓ ઇન્કમટેક્સ રિટર્ન પણ ફાઇલ કરતા નથી. આવા ટ્રાજેક્શન દરમિયાન આવકવેરા વિભાગ PAN નંબર પરથી આવા ટ્રાજેક્શનને સરળતાથી ટ્રેસ કરી શકશે.

Vastu Tips: ઘરમાં સાત ઘોડાની આવી તસવીર લગાવવાથી થઈ જશો કંગાળ, એક-એક પૈસા માટે તરસશો

PM Kisan Scheme: પીએમ કિસાન યોજનામાં સામે આવ્યો ગોટાળો, ખોટી રીતે યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે આટલા ખેડૂતો

ચેન્નાઇ સુપર કિંગ્સને લાગી શકે છે મોટો ઝટકો, આ ઓલરાઉન્ડર IPL 2022માંથી થશે બહાર, જાણો વિગતે

"બોલીવુડ મને પોસાય નહીં" કહેનાર મહેશ બાબૂ એક ફિલ્મના કેટલા રુપિયા ચાર્જ કરે છે? જાણીને દંગ રહી જશો

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Share Market: રોકાણકારોને ફળ્યો શુક્રવાર, 14 મહિના બાદ નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ,26000ને પાર
Share Market: રોકાણકારોને ફળ્યો શુક્રવાર, 14 મહિના બાદ નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ,26000ને પાર
હોંગકોંગમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ટાવરોમં લાગી ભીષણ  આગ,  44 લોકો જીવતા સળગ્યા, 300 લાપતા
હોંગકોંગમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ટાવરોમં લાગી ભીષણ આગ, 44 લોકો જીવતા સળગ્યા, 300 લાપતા
અમદાવાદની હવા બની વધુ ઝેરી, આ વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
અમદાવાદની હવા બની વધુ ઝેરી, આ વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
US Shooting:  વ્હાઇટ હાઉસ પાસે ફાયરિગ, નેશનલ ગાર્ડના 2 જવાન ઘાયલ, મચી ગઇ નાસભાગ
US Shooting: વ્હાઇટ હાઉસ પાસે ફાયરિગ, નેશનલ ગાર્ડના 2 જવાન ઘાયલ, મચી ગઇ નાસભાગ
Advertisement

વિડિઓઝ

Ahmedabad Call Center : અમેરિકામાં દવાના નામે ડોલર પડાવીને ઠગાઈ કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ
Jignesh Mevani Support Rally In Patan : જીગ્નેશ મેવાણીના સમર્થનમાં થરાદ અને પાટણમાં રેલી
Hun To Bolish : હું તો બોલીશ : આપણે આંગણે કોમનવેલ્થ ગેમ્સ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગયા નગરપાલિકાના રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવ્યું હવામાં ઝેર ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Share Market: રોકાણકારોને ફળ્યો શુક્રવાર, 14 મહિના બાદ નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ,26000ને પાર
Share Market: રોકાણકારોને ફળ્યો શુક્રવાર, 14 મહિના બાદ નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ,26000ને પાર
હોંગકોંગમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ટાવરોમં લાગી ભીષણ  આગ,  44 લોકો જીવતા સળગ્યા, 300 લાપતા
હોંગકોંગમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ટાવરોમં લાગી ભીષણ આગ, 44 લોકો જીવતા સળગ્યા, 300 લાપતા
અમદાવાદની હવા બની વધુ ઝેરી, આ વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
અમદાવાદની હવા બની વધુ ઝેરી, આ વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
US Shooting:  વ્હાઇટ હાઉસ પાસે ફાયરિગ, નેશનલ ગાર્ડના 2 જવાન ઘાયલ, મચી ગઇ નાસભાગ
US Shooting: વ્હાઇટ હાઉસ પાસે ફાયરિગ, નેશનલ ગાર્ડના 2 જવાન ઘાયલ, મચી ગઇ નાસભાગ
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
થામા ફિલ્મ હવે ઓટીટી પર થશે રીલિઝ, જાણો કયા પ્લેટફોર્મ અને કયારે થશે રીલિઝ?
થામા ફિલ્મ હવે ઓટીટી પર થશે રીલિઝ, જાણો કયા પ્લેટફોર્મ અને કયારે થશે રીલિઝ?
Embed widget