શોધખોળ કરો

ક્યાં કરવું રોકાણ? PPF કે SIP? જાણો તમારા ભવિષ્ય માટે કયો વિકલ્પ છે શ્રેષ્ઠ?

PPF vs SIP: આપણે ઘણીવાર આપણા ભવિષ્યને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાના રોકાણોની યોજના બનાવીએ છીએ. જો કે, આપણે ઘણીવાર ખાતરી નથી કરતા કે કયો વિકલ્પ વધુ ફાયદાકારક સાબિત થશે. તો ચાલો તમને તે શોધવામાં મદદ કરીએ.

PPF vs SIP: પોતાના ભવિષ્યની ચિંતા તો દરેકને હોય જ છે, એવામાં આ માટે આપણે રોકાણનો સહારો લઈએ છીએ. ખાસ કરીને નોકરીયાત લોકો, જેઓ 62 વર્ષ સુધી નોકરી કરે છે અને ત્યારબાદ તેમને પોતાની સેવિંગ્સથી જ કામ ચલાવવું પડે છે. આ માટે ઘણી રીતો હોય છે, પરંતુ સૌથી વધુ લોકો SIPમાં અથવા PPFમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. જોકે ઘણીવાર આપણે બંનેમાં તફાવત નથી કરી શકતા કે લોન્ગ ટર્મ રોકાણ માટે શું વધુ સારું છે. તો આજે અમે તમને જણાવીએ કે તમારા માટે બંનેમાંથી કોને પસંદ કરવું ફાયદાકારક રહેશે.

પીપીએફ શું છે?

સૌથી પહેલા તો આપણા માટે એ જાણવું જરૂરી છે કે પીપીએફ શું છે? પીપીએફનું પૂરું નામ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ છે. આ ભારત સરકારની એક લોકપ્રિય લોન્ગ ટર્મ બચત યોજના છે. PPF 15 વર્ષો માટે ટેક્સ ફ્રી રિટર્ન આપે છે. આ રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે શ્રેષ્ઠ ઓપ્શન છે. PPF ભારત સરકારની યોજના છે, તો એવામાં આ એક સેફ બચત કે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે.

SIP શું છે?

હવે SIP વિશે વાત કરીએ, SIPનું પૂરું નામ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે. આ એક મ્યુચ્યુઅલ ફંડ છે આમાં લોકો વધુ રોકાણ કરવાનું પસંદ કરે છે. આ મ્યુચ્યુઅલ ફંડ શોર્ટ ટર્મ પણ હોઈ શકે છે અને લોન્ગ ટર્મ પણ હોઈ શકે છે. આમાં તમે દર મહિને એક નાની એવી રકમ રોકાણ કરો છો. આ પૂરી રીતે બજારના ઉતાર-ચઢાવ પર નિર્ભર કરે છે. આ ટેક્સ ફ્રી નથી હોતું અને જ્યારે આમાંથી આપણે પૈસા કાઢવા હોય ત્યારે માર્કેટ રેટ મુજબ જ આપણને વ્યાજના પૈસા મળે છે.

પીપીએફ vs એસઆઈપી

આ બંને જ લોન્ગ-ટર્મ રોકાણ માટે સારા ઓપ્શન્સ છે. પરંતુ પીપીએફ સરકારી યોજના છે એવામાં તેનું રિટર્ન નિશ્ચિત હોય છે. પીપીએફમાં તમને 7.1 ટકાના વ્યાજ દર મુજબ રિટર્ન મળશે. તો વળી એસઆઈપીનું રિટર્ન નિશ્ચિત નથી હોતું, આ હાઈ રિટર્ન પોલિસી હોય છે જે માર્કેટથી લિંક્ડ રહે છે. આમાં 10 ટકાથી 14 ટકા સુધી રિટર્ન મળે છે. જોકે પીપીએફમાં પૈસા સુરક્ષિત રહે છે પરંતુ એસઆઈપીમાં રિટર્ન સુરક્ષિત નથી રહેતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
Gold Silver Rate: સોના-ચાંદીમાં તેજી યથાવત, ઓગસ્ટમાં સોનું ₹10,000 અને ચાંદી ₹20,000 મોંઘી 
Gold Silver Rate: સોના-ચાંદીમાં તેજી યથાવત, ઓગસ્ટમાં સોનું ₹10,000 અને ચાંદી ₹20,000 મોંઘી 
Credit Card Tips: જૂના ક્રેડિટ કાર્ડ બંધ કરતા પહેલા જાણી લો આ વાતો, નહીં તો થશે નુકસાન
Credit Card Tips: જૂના ક્રેડિટ કાર્ડ બંધ કરતા પહેલા જાણી લો આ વાતો, નહીં તો થશે નુકસાન
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
ઓક્ટોબરમાં ભારતમાં Apple Pay થશે લોન્ચ, પરંતુ નહીં મળે UPI સર્વિસ, જાણો શું હશે ખાસ?
ઓક્ટોબરમાં ભારતમાં Apple Pay થશે લોન્ચ, પરંતુ નહીં મળે UPI સર્વિસ, જાણો શું હશે ખાસ?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Embed widget