શોધખોળ કરો
Advertisement
લંડનમાં નીરવ મોદીની ધરપકડ પર પ્રિયંકા ગાંધીએ શું કહ્યું ? જાણો વિગત
લખનઉઃ લંડનમાં બિંદાસ ઘૂમી રહેલા ભાગેડુ નીરવ મોદીની લંડન પોલીસે ધરપકડ કરી છે. 13 હજાર કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક કૌભાંડના મુખ્ય સૂત્રધાર નીરવ મોદીને ભારતીય એજન્સીઓ 13 મહિનાથી શોધી રહી હતી. નીરવ મોદીની ધકપકડને ભાજપ મોદી સરકારની સિદ્ધી ગણાવી રહ્યું છે. આ અંગે પ્રિયંકા ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યો હતો.
વાંચોઃ PNB કૌભાંડના આરોપી નીરવ મોદીની લંડનમાંથી ધરપકડ
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, નીરવ મોદીની લંડનમાં ધરપકડ શું મોદી સરકારની સિદ્ધી છે ? તેને અહીંથી ભાગવા કોણે દીધો હતો ?
ભાગેડુ નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સી લગભગ 14 હજાર કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ મામલામાં આરોપી છે. નીરવ મોદી અને ચોક્સી વિરુદ્ધ ઇડી અને સીબીઆઇ તપાસ કરી રહી છે અને બંન્ને પીએનબી કૌભાંડ સામે આવ્યા બાદ ફરાર થઈ ગયા છે. વાંચોઃ માયાવતીએ લોકસભા ચૂંટણી લડવાની પાડી ના, કહ્યું............ પ્રિયંકા ગાંધીએ મોદીના બ્લોગ પર શું કર્યો પલટવાર? જુઓ વીડિયોCongress General Secretary for Uttar Pradesh (East) Priyanka Gandhi Vadra on BJP saying the arrest of Nirav Modi in London is an achievement of PM Modi: Ye achievement hai? Jaane kisne diya tha? pic.twitter.com/ZCc21V25J2
— ANI (@ANI) March 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
Advertisement