શોધખોળ કરો

રતન ટાટાએ સોશિયલ મીડિયા પર શેર કરી પોતાની લવ સ્ટોરી, કહ્યું- લગ્ન થવાના નક્કી જ હતા ત્યારે જ.....

રતન ટાટાએ કહ્યું કે, પિતાની સાથે ઘણી વખત અણબનાવ થતો હતો. હું વાયલોન શીખવા માગતો હતો અને પિતા કહેતા હતા કે હું પિયાનો શીખું.

નવી દિલ્હીઃ ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટા ભલે 82 વર્ષના થઈ ગયા હોય પરંતુ તેમની સક્રિયતા જરાય ઓછી નથી થઈ. તેમણે હાલમાં જ સોશિયલ મીડિયા પર પણ સક્રિયતા વધારી છે. તેમણે સોશિયલ મીડિયા પર કેટલીક વ્યક્તિગત જાણકારી પણ શેર કરી છે અને વેલન્ટાઈન વીકમાં પોતાના પ્રેમની કહાની જણાવી છે. ફેસબુક પેજ હ્યૂમન્સ ઓફ બોમ્બે પર તેમણે પોતાના પ્રેમની કહાની શેર કરી છે. તેમણે જણાવ્યું કે, કેવી રીતે તેમના લગ્ન થવાના જ હતા અને એક ઘટના બાદ સંબંધ ખત્મ થઈ ગયો. તમને જણાવીએ ત્યાર બાદ રતન ટાટાએ લગ્ન જ ન કર્યા અને તે કુંવારા જ રહ્યા. તેમણે લખ્યું- લોસ એન્જિલસ માં કોલેજનો અભ્યાસ પૂરો કર્યા બાદ મેં એક આર્કિટેક્ચર કંપનીમાં નોકરી શરૂ કરી. 1962નો એ સમય ઘણો સારો હતો. લોસ એન્જિલસમાં જ મને પ્રેમ થઈ ગયો હતો. લગ્ન પણ લગભગ નક્કી થઈ ગયા હતા. દાદીની તબિયત ખરાબ થવાને કારણે મેં ભારત પરત ફરવાનો નિર્ણય કર્યો. મેં વિચાર્યં હતું કે જેની સાથે લગ્ન કરવા માગુ છું તે પણ મારી સાથે આવશે. પરંતુ એ દિવસોમાં ભારત અને ચીનની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું અને તેના કારણે તેના માતા-પિતા તૈયાર ન થયા અને અમારો સંબંધ ત્યાં જ ખત્મ થઈ ગયો. રતન ટાટાએ સોશિયલ મીડિયા પર શેર કરી પોતાની લવ સ્ટોરી, કહ્યું- લગ્ન થવાના નક્કી જ હતા ત્યારે જ..... રતન ટાટાએ અન્ય બીજી વાતો પણ શેર કરી. તેમણે જણાવ્યું કે, તેના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા હતા. દાદીએ તેનો ઉછે કર્યો. માતા-પિતા અલગ હોવાને કારણે તેણે અને તેના ભાઈએ કેટલીક મુશ્કેલીનો સામનો કર્યો પરંતુ તેમ છતાં બાળપણ ખુશીથી વિતાવ્યું. તેમણે જણાવ્યું કે, છૂટાછેડા આજેની જેમ સામાન્ય વાત ન હતી. માાતા એ બીજા લગ્ન કરી લીધા. સ્કૂલના છોકરાઓ વાતો કરતા હતા પરંતુ દાદી કહેતી હતી કે આવી સ્થિતિમાં શાંત રહેવું જોઈએ. તેમણે જણાવ્યું કે, બીજા વિશ્વયુદ્ધ બાદ દાદી બન્ને ભાઈઓને રજા માટે લંડન લઈ ગઈ હતી અને ત્યાં જ તેમણે જીવનના મૂલ્યનું મહત્ત્વ સમજાવ્યું. દાદીએ કહ્યં કે, પ્રતિષ્ઠા બધાથી ઉપર હોય છે. રતન ટાટાએ કહ્યું કે, પિતાની સાથે ઘણી વખત અણબનાવ થતો હતો. હું વાયલોન શીખવા માગતો હતો અને પિતા કહેતા હતા કે હું પિયાનો શીખું. હું અમેરિકા જવા માગતો હતો અને તે મને બ્રિટેન મોકલવા માગતા હતા. હું આર્કિટેક્ટ બનવા માગતો હતો અને તે મને એન્જીનિયર બનાવવા માગતા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Embed widget