શોધખોળ કરો
Advertisement
RBI Governor Address: ગવર્નર શક્તિકાંત દાસની આજે 10 કલાકે પ્રેસ કોન્ફરન્સ, શું સામાન્ય માણસને મળશે રાહત ?
આરબીઆઈએ ટ્વીટર પર તેની જાણકારી આપી છે.
નવી દિલ્હીઃ દેશમાં સતત મોટી સંખ્યામાં કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા છે અને તેની બીજી લહેર ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહી છે. ત્યારે હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ આજે સવારે 10-00 કલાકે એક પ્રેસ કોન્ફરન્સ યોજશે. આરબીઆઈએ ટ્વીટર પર તેની જાણકારી આપી છે. શક્તિકાંત દાસનું આ સંબોધન પહેલાથી નક્કી ન હતું. તેમાં કેટલીક મહત્ત્વની જાહેરાત થઈ શકે છે.
Watch out for the address by RBI Governor @DasShaktikanta at 10:00 am today, May 05, 2021.
— ReserveBankOfIndia (@RBI) May 5, 2021
YouTube: https://t.co/QPLkdTkKve#rbitoday #rbigovernor
મળતી માહિતી મુજબ RBI ગવર્નર લોન મોરેટોરિયમ ( loan moratorium) નાના લોનધારકો માટે લોન-રિસ્ટ્રક્ચરિંગ (one-time loan restructuring for small borrowers) વગેરેની જાહેરાત કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement