શોધખોળ કરો

Jioના આ બે નવા પ્લાનમાં 70 રૂપિયાથી પણ ઓછામાં 7GB સુધી મળશે ડેટા અને કોલિંગ બેનિફિટ, જાણો

આ પ્લાનની અન્ય વિશેષતા એ છે કે તેમાં જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રીપ્શન પણ ઓફર કરવામાં આવી રહ્યું છે.

નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો યૂઝર્સ માટે સારા સમાચાર છે. કંપનીએ યૂઝર્સ માટે ટૂંકા ગાળાની મુદત માટેના બે નવા પ્લાન રજૂ કર્યા છે. 49 અને 69 રૂપિયાની કિંમતના આ પ્લાનમાં યૂઝર્સને ઓછી કિંમતમાં ડેટા અને બીજા નેટવર્ક પર કોલિંગ માટે ફ્રી મીનિટ મળે છે. આ પ્લાનની અન્ય વિશેષતા એ છે કે તેમાં જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રીપ્શન પણ ઓફર કરવામાં આવી રહ્યું છે. ફરીથી લોન્ચ કર્યો પ્લાન, પણ વેલિડિટી ઘટાડી દીધી 49 રૂપિયા રૂપિયાવાળો પ્લાન કંપનીએ 2019માં ટેરિફ મોંઘુ થયા બાદ હટાવી દીધો હતો. પરંતુ હવે ફરીથી તેને ઉપલબ્ધ કરાવ્યો છે. પરંતુ આ વખતે તેમાં વેલેડિટી 28 દિવસના બદલે ઘટાડીને 14 દિવસ કરી દેવામાં આવી છે. આ પ્લાનમાં જિયો થી જિયો અનલિમિટેડ વોઇસ કોલિંગ મળે છે. જ્યારે અન્ય નેટવર્ક પર 250 મિનિટ્સ મળે છે. 25 ફ્રી એસએમએસવાળા પ્લાનમાં કંપની 2GB 4G ડેટા પણ આપી રહી છે. શું મળશે આ પ્લાનમાં 69 રૂપિયાવાળા શોર્ટ ટર્મ પ્લાનમાં 14 દિવસની વેલિડિટી સાથે 7GB ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. આમાં પણ જિયો થી જિયો અનલિમિટેડ વોઇસ કોલિંગ મળે છે. જ્યારે અન્ય નેટવર્ક પર 250 મિનિટ્સ મળે છે. 25 ફ્રી એસએમએસ ઓફર કરવામાં આવ્યા છે. INDvNZ: બુમરાહે વિકેટ લેવા કેટલી ઓવર સુધી જોવી પડી રાહ ? જાણીને ચોંકી જશો સોનાની આ શાહી થાળીમાં જમશે ટ્રમ્પ અને મેલાનિયા, જાણો વિગત INDvNZ: ઈશાંત શર્માએ ઝહીર ખાનના મોટા રેકોર્ડની કરી બરાબરી, જાણો વિગત

ટોપ સ્ટોરી

Axis Bank: એક્સિસ બેંકના ગ્રાહકો સાવધાન! 1 ડિસેમ્બરથી રોકડ ઉપાડ અને બેલેન્સના નિયમો બદલાશે
Axis Bank: એક્સિસ બેંકના ગ્રાહકો સાવધાન! 1 ડિસેમ્બરથી રોકડ ઉપાડ અને બેલેન્સના નિયમો બદલાશે
મુકેશ અંબાણી ફરી બન્યા એશિયાના સૌથી અમીર વ્યક્તિ, સંપત્તિમાં બમ્પર ઉછાળો
મુકેશ અંબાણી ફરી બન્યા એશિયાના સૌથી અમીર વ્યક્તિ, સંપત્તિમાં બમ્પર ઉછાળો
8th pay commission: રિપોર્ટ સોંપ્યા બાદ સરકાર લઈ શકે છે પાંચ મોટા નિર્ણય, જાણો વિગતે
8th pay commission: રિપોર્ટ સોંપ્યા બાદ સરકાર લઈ શકે છે પાંચ મોટા નિર્ણય, જાણો વિગતે
10, 20 અને 50 રૂપિયાની નોટ નહીં મળે? જાણો RBIએ શું કહ્યું?
10, 20 અને 50 રૂપિયાની નોટ નહીં મળે? જાણો RBIએ શું કહ્યું?

વિડિઓઝ

Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર
Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત
Bhavnagar Diamond Industry: ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીનું લાગ્યું ગ્રહણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
Axis Bank: એક્સિસ બેંકના ગ્રાહકો સાવધાન! 1 ડિસેમ્બરથી રોકડ ઉપાડ અને બેલેન્સના નિયમો બદલાશે
Axis Bank: એક્સિસ બેંકના ગ્રાહકો સાવધાન! 1 ડિસેમ્બરથી રોકડ ઉપાડ અને બેલેન્સના નિયમો બદલાશે
શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ તોડવાની નજીક રોહિત શર્મા, ઓકલેન્ડમાં રચી શકે છે ઈતિહાસ
શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ તોડવાની નજીક રોહિત શર્મા, ઓકલેન્ડમાં રચી શકે છે ઈતિહાસ
Honda Alpha: હોન્ડાની નવી EV મચાવશે ધમાલ, Sierra અને BE6 નું વધશે ટેન્શન
Honda Alpha: હોન્ડાની નવી EV મચાવશે ધમાલ, Sierra અને BE6 નું વધશે ટેન્શન
ગામડામાં દર 5માંથી 1 વ્યક્તિ ગરીબ, શહેરમાં આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!
ગામડામાં દર 5માંથી 1 વ્યક્તિ ગરીબ, શહેરમાં આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!
Smartphones: 15,000 થી ઓછામાં જોઈએ છે શાનદાર સ્માર્ટફોન? આ છે તમારા માટે બેસ્ટ ઓપ્શન
Smartphones: 15,000 થી ઓછામાં જોઈએ છે શાનદાર સ્માર્ટફોન? આ છે તમારા માટે બેસ્ટ ઓપ્શન
થરા અને ઓખા નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી, જાણો કોને મળી કઈ જવાબદારી?
થરા અને ઓખા નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી, જાણો કોને મળી કઈ જવાબદારી?
Embed widget