શોધખોળ કરો

SBI બેંકે 40 કરોડ ગ્રાહકોને આપ્યો મોટો ઝાટકો, FDના વ્યાજ દરમાં કર્યો ઘટાડો

180થી 210 દિવસ અને 211થી 1 વર્ષના ગાળા માટેની એફડી પર વ્યાજ દર 5.5 ટકા કરવામાં આવ્યો છે. આ પહેલા 5.8 ટકા વ્યાજ મળતું હતું.

નવી દિલ્હીઃ થોડા વર્ષો પહેલા બેંકોમાં વ્યાજ વધારે મળવાને કારણે ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે એફડી કરાવવી ફાયદાકારક સાબિત થતી હતી. પરંતુ છેલ્લા ઘણાં સમયથી બેંકો તરફતી રિટેલ એફડી પર વ્યાજ દરમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને સરકારી બેંક એસબીઆઈ ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરમાં સતત ઘટાડો કરી રહી છે. હવે એસબીઆઈએ ફરી એક વખત એફડીના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. બેંકે 7 દિવસથી 45 દિવસની મેચ્યોરિટીને છોડીને તમામ પ્રકારની એફડીના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. જ્યારે 46 દિવસથી 179 દિવસની મેચ્યોરિટીવાળી એફડી માટે એસબીઆઈએ વ્યાજ દરમાં 0.5 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ હવે નવો વ્યાજ દર 5 ટકા થઈ ગયો છે જે પહેલા 5.5 ટકા હતો. તેવી જ રીતે 180થી 210 દિવસ અને 211થી 1 વર્ષના ગાળા માટેની એફડી પર વ્યાજ દર 5.5 ટકા કરવામાં આવ્યો છે. આ પહેલા 5.8 ટકા વ્યાજ મળતું હતું. બેંકે 1થી 10 વર્ષમાં મેચ્યોર થનાર એફડી પરના વ્યાજ દરમાં 0.1 ટકાનો ઘટાડો કર્યો છે. હવે આ એફડી પર ગ્રાહકને 6 ટકા વ્યાજ મળશે. નવા દર 10 ફેબ્રુઆરીથી લાગુ થશે. એફડી પર વ્યાજ દરમાં ઘટાડાનો મતલબ એ થયો કે હવે તમારા બચત ખાતામાં જમા રકમ પર પહેલાની તુલનામાં ઓછું વળતર મળશે. નોંધનીય છે કે, એસબીઆઈના 40 કરોડથી વધારે ગ્રાહકો છે. જેના પર આ ઘટાડાની સીધી અસર પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget