શોધખોળ કરો

SBIનુ ડેબિટ કાર્ડ ખોવાય કે ડેમેજ થઇ જાય તો આ રીતે કરો કાર્ડ બ્લૉક, SBIએ ખુદ ટ્વીટ કરીને આપી નવી જાણકારી, જાણો......

ભારતની સૌથી મોટી બેન્ક એસબીઆઇ State Bank of India (SBI) પોતાના ગ્રાહકોને હંમેશા આના વિશે એલર્ટ કરતી રહે છે.

નવી દિલ્હીઃ આજકાલ કોઇ એવુ નહીં હોય કે જેની પાસે ડેબિટ કાર્ડ ના હોય. પૈસાની ક્યારે ક્યાં જરૂર પડી જાય, એટલા માટે ડેબિટ કાર્ડને હંમેશા સાથે રાખવુ ખુબ જરૂરી છે. પરંતુ ડેબિટ કાર્ડ વાપરનારાઓએ સર્તક પણ રહેવુ પડે છે. ડેબિટ કાર્ડના કેસમાં આ બહુજ જરૂરી છે. ભારતની સૌથી મોટી બેન્ક એસબીઆઇ State Bank of India (SBI) પોતાના ગ્રાહકોને હંમેશા આના વિશે એલર્ટ કરતી રહે છે. એસબીઆઇ કહે છે કે જો ડેબિટ કાર્ડ ક્યાંક ખોવાઇ જાય તો તેને કસ્ટમર કેર નંબર પર તરત જ સૂચિત કરો, જેનાથી આ કાર્ડ તરતજ બ્લૉક થઇ જાય. આના માટે બેન્કમાં જવાની જરૂર નથી. 

હવે બેન્કે આ સંબંધમાં એક ટ્વીટ કર્યુ છે, જેમાં એક વીડિયોના માધ્યમથી સમજાવવામાં આવ્યુ છે કે કાર્ડ ખોવાઇ જાય કે ડેમેજ થઇ જાય, આવી સ્થિતિમાં કઇ રીતે આને બ્લૉક કરાવશો, અને કઇ રીતે નવા કાર્ડ માટે એપ્લાય કરો. આ ટ્વીટમાં બે ટૉલ ફ્રી નંબર આપવામાં આવ્યા છે, જેના પર સૂચિત કરીને કાર્ડને બ્લૉક કરાવી શકાય છે. આ નંબર છે 1800 112 211 અને 1800 425 3800.

એસબીઆઇના કાર્ડ બ્લૉક કરવા માટે આ રીતો સમજાવી છે.....
પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી 1800 112 211 કે 1800 425 3800 નંબર પર કૉલ કરો. 
જ્યારે કહેવામાં આવે ત્યારે 0 બટન પ્રેસ કરો. 
એસબીઆઇ ડેબિટ કાર્ડને બ્લૉક કરવા માટે બે પ્રકારના ઓપ્શન સૂચવે છે. પહેલુ રજિસ્ટર મોબાઇલ નંબર અને ડેબિટ કાર્ડથી 1 બટન પ્રેસ કરી કાર્ડને બ્લૉક કરાવી શકાય છે. બીજુ રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને એકાઉન્ટ નંબરની સાથે 2 બટન પ્રેસ કરી કાર્ડને બ્લૉક કરાવી શકાય છે. 
જો પહેલો ઓપ્શન પસંદ કર્યો છે તો તમારા ડેબિટ કાર્ડના છેલ્લા પાંચ ડિજીટને મોબાઇલમાં નાંખવો પડશે. આ પછી 1 બટન પ્રેસ કરીને આને કન્ફોર્મ કરવા માટે કહેશે. બીજા ઓપ્શન અંતર્ગત એકાઉન્ટ નંબરના છેલ્લા પાંચ ડિજીટને નાંખવા પડશે, અને કન્ફોર્મ માટે 1 બટન દબાવવુ પડશે. 

કાર્ડ માટે રીએપ્લાય કઇ રીતે કરશો- 
ટૉલ ફ્રી નંબર પર કૉલ કર્યા બાદ 1 પ્રેસ કરવુ પડશે. 
નવુ કાર્ડ લેવા માટે ડેટ ઓફ બર્થ માંગશે જેને નાંખવી પડશે. 
આ પછી 1 પ્રેસ કરીને આને કન્ફોર્મ કરવુ પડશે. 
કન્ફોર્મ કર્યા બાદ બેન્ક તરફથી એક કન્ફોર્મેશન મેસેજ મળશે. આ રીતે થોડાક દિવસો બાદ નવુ કાર્ડ બનીને તમારા સરનામે આવી જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો

વિડિઓઝ

CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Doctor's Handwriting: સાવધાન થઈ જાવ ડોક્ટર્સ! સારા અક્ષરોમાં લખવા પડશે પ્રિસ્ક્રિપ્શન, NMCનો આદેશ
Doctor's Handwriting: સાવધાન થઈ જાવ ડોક્ટર્સ! સારા અક્ષરોમાં લખવા પડશે પ્રિસ્ક્રિપ્શન, NMCનો આદેશ
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર, રેલવે તત્કાલ ટિકિટ બુકિંગમાં આજથી OTP સિસ્ટમ
ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર, રેલવે તત્કાલ ટિકિટ બુકિંગમાં આજથી OTP સિસ્ટમ
"અમેરિકી સૈન્યને 1,776 ડોલરનું બોનસ..." રાષ્ટ્રને સંબોધનમાં ટ્રમ્પે કરી અનેક મોટી જાહેરાતો
Embed widget