શોધખોળ કરો

Coal Crisis: દેશમાં શા માટે કોલસાની કાળી અછત ઉભી થઈ ? કેન્દ્ર સરકારે ગણાવ્યા આ કારણ

રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને ઝારખંડની પોતાની ખાણો છે પરંતુ તેઓએ કોલસો કાઢવા માટે કંઈ કર્યું નથી.

Reasons for Coal Crisis: દેશમાં કોલસાની અછત વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં છે. કોલસાની અછતને દૂર કરવા માટે સરકારમાં બેઠકોનો રાઉન્ડ ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઉર્જા મંત્રી આર કે સિંહ અને કોલસા મંત્રી પ્રહલાદ જોશી સાથે બેઠક યોજી હતી. દરમિયાન, સરકારે રાજ્યો અને વીજ કંપનીઓને ખાતરી આપી છે કે તે કોલસાની માંગને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

સરકાર એક સપ્તાહની અંદર દૈનિક કોલસાનું ઉત્પાદન 19.4 મિલિયનથી વધારીને 2 મિલિયન ટન કરી રહી છે. સરકારી સૂત્રોએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે, "રાજ્યો અને વીજ કંપનીઓને દૈનિક કોલસાના પુરવઠામાં કોઈ તંગી નથી અને અમે 5 દિવસ સુધી સ્ટોક જાળવી રાખીએ છીએ, એક મહિનામાં પરિસ્થિતિ સામાન્ય થઈ જશે."

આ કારણોસર કોલસાની કટોકટી સર્જાઈ છે

દેશમાં કોલસાની કટોકટી કેમ ઉભી થઈ, સરકારે તેના કારણો આપ્યા છે. સરકારી સૂત્રએ જણાવ્યું હતું કે ઉભી થયેલી પરિસ્થિતિ માટે ઘણા કારણો છે. કોલસા મંત્રાલય જાન્યુઆરીથી રાજ્યોને કોલસો સ્ટોક કરવા માટે પત્રો લખી રહ્યું છે, પરંતુ કોઈએ ધ્યાન આપ્યું નથી. કોલ ઇન્ડિયા મર્યાદા સુધી કોલસાનો સ્ટોક કરી શકે છે. જો આપણે મર્યાદા કરતા વધારે કોલસો સ્ટોક કરીએ તો આગ લાગવાનું જોખમ રહે છે.

રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને ઝારખંડની પોતાની ખાણો છે પરંતુ તેઓએ કોલસો કાઢવા માટે કંઈ કર્યું નથી. એવું જાણવા મળ્યું છે કે મંજૂરી મળવા છતાં, કેટલીક રાજ્ય સરકારોએ નિર્ણય લીધો ન હતો અને કોવિડ અને વરસાદને પૂરતું ખાણકામ ન કરવાનું કારણ ગણાવ્યું હતું.

લાંબા સમય સુધી ચોમાસાએ માઈનિંગને અસર કરી અને કોલસાના આયાતી ભાવોએ પણ વર્તમાન પરિસ્થિતિમાં ફાળો આપ્યો.

વિદેશી કોલસાની આયાતમાં 12 ટકાનો ઘટાડો થયો છે. ઉંચા ભાવને કારણે વીજ કંપનીઓ ઘરેલુ કોલસા પર પણ નિર્ભર બની ગઈ છે. રાજ્યો પર કોલ ઈન્ડિયાની પણ મોટી રકમ બાકી છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ મોટા ડિફોલ્ટર્સ છે. રાજ્યોએ કોલ ઇન્ડિયાને 20,000 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની બાકી છે. સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે મોટી રકમ બાકી હોવા છતાં, પુરવઠો ચાલુ છે અને અમે વીજળી અને કોલસાની સપ્લાય ચાલુ રાખીશું. ગામડાઓના વીજળીકરણ અને ઔદ્યોગિકરણથી પણ કોલસાની માંગ વધી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
Embed widget