શોધખોળ કરો

Stock Market Closing: ઘટાડાની હેટ્રિક સાથે બંધ રહ્યું શેરબજાર, રોકાણકારોને 18 હજાર કરોડનું નુકસાન

Closing Bell: સેન્સેક્સ 137.51 પોઇન્ટના ઘટાડા સાથે 59,967.99 અને નિફ્ટી 32.30 પોઇન્ટના ઘટાડા સાથે 17,863.40 પર બંધ થઈ હતી.

Stock Market Closing, 12th January, 2023:   ભારતીય શેરબજાર સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું. રોકાણકારોને 18 હજાર કરોડનું નુકસાન થયું છે. આજે બીએસઈમાં લિસ્ટેડ કંપનીનું માર્કેટ કેપ ઘટીને 280.06 લાખ કરોડ થઈ ગયું છે, જે બુધવારે ઘટીને 280.24 લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું.  આજે સેન્સેક્સ 147 પોઇન્ટ અને નિફ્ટી 37 પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયા.

શેરબજારમાં આજે કેમ થયો ઘટાડો

સેન્સેક્સ 147.47 પોઇન્ટના ઘટાડા સાથે 59,958.03 અને નિફ્ટી 37.50 પોઇન્ટના ઘટાડા સાથે 17,858.20 પર બંધ થઈ હતી. બેંકિંગ, એનર્જી સ્ટોક્સમાં વેચવાલની કારણે આજે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો. જોકે આજના ટ્રેડિંગમાં આઈટી સેકટર બજારને સપોર્ટ આપ્યો.

Stock Market Closing: ઘટાડાની હેટ્રિક સાથે બંધ રહ્યું શેરબજાર, રોકાણકારોને 18 હજાર કરોડનું નુકસાન

બુધવારે કેટલા પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયું હતું માર્કેટ

વોલેટાલિટીના કારણે બુધવારે સેન્સેક્સ 29.21 પોઇન્ટના ઘટાડા સાથે 60,086.27 પોઇન્ટ પર બંધ થયો. નિફ્ટી 23.95 પોઇન્ટના ઘટાડા સાથે 17,890.20 પર બંધ થઈ હતી. મંગળવારે સેન્સેક્સ 631.83 પોઇન્ટના ઘટાડા સાથે 60115.48 પોઇન્ટ પર, નિફ્ટી 187.05 પોઇન્ટના ઘટાડા સાથે 17914.15 પોઇન્ટ પર અને બેંક નિફ્ટી 568 પોઇન્ટના ઘટાડા સાથે 42014.75 પોઇન્ટ પર બંધ થયા હતા.

સેકટર્સની શું છે સ્થિતિ

બજાર ઘટવા છતાં આઈટી, ઓટો, મીડિયા સેક્ટરના શેરોમાં મજબૂતી રહી હતી. જ્યારે બેન્કિંગ, એનર્જી, એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ, મેટલ્સ સેક્ટરના શેરમાં વેચવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સના 30 શેરોમાંથી 15 ઘટ્યા અને 15 વધ્યા. જ્યારે NSE નિફ્ટીના 50 શેરોમાંથી 26 શેરો ઉછાળા સાથે અને 24 ઘટાડા સાથે બંધ થયા હતા.

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર બદલાવ (ટકાવારીમાં)
BSE Sensex 59,958.03 60,290.35 59,632.32 -0.25%
BSE SmallCap 28,795.33 28,945.89 28,690.61 -0.02%
India VIX 15.28 16.0425 14.42 -1.04%
NIFTY Midcap 100 31,360.10 31,566.50 31,236.70 -0.31%
NIFTY Smallcap 100 9,647.65 9,704.10 9,596.85 -0.07%
NIfty smallcap 50 4,327.10 4,351.30 4,302.65 -0.09%
Nifty 100 18,028.30 18,105.15 17,932.75 -0.14%
Nifty 200 9,443.55 9,484.90 9,395.30 -0.17%
Nifty 50 17,858.20 17,945.80 17,761.65 -0.21%
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
Champions Trophy 2025: ભારત-પાકિસ્તાન મેચની નવી તારીખ સામે આવી, સ્થળ હજુ નક્કી નથી!
Champions Trophy 2025: ભારત-પાકિસ્તાન મેચની નવી તારીખ સામે આવી, સ્થળ હજુ નક્કી નથી!
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Lion Threat : ભાવનગરના સોસિયા ગામમાં સિંહના આંટાફેરાથી લોકોમાં ફફડાટStock Market Crash:  સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યાMeerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp AsmitaRajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
Champions Trophy 2025: ભારત-પાકિસ્તાન મેચની નવી તારીખ સામે આવી, સ્થળ હજુ નક્કી નથી!
Champions Trophy 2025: ભારત-પાકિસ્તાન મેચની નવી તારીખ સામે આવી, સ્થળ હજુ નક્કી નથી!
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
Embed widget