શોધખોળ કરો

Stock Market Closing: શેરબજારમાં બે દિવસમાં 750થી પોઇન્ટનું ગાબડું, રોકાણકારોના કરોડો ડૂબ્યાં

Closing Bell: સતત બીજા દિવસે ભારતીય શેરબજાર મોટા ઘટાડા સાથે બંધ થયું.

Stock Market Closing, 17th May, 2023: સપ્તાહનો ત્રીજો કારોબારી અને સતત બીજો દિવસ ભારતીય શેરબજાર માટે નિરાશાજનક રહ્યો. બે દિવસમાં સેન્સેક્સમાં 700થી વધુ પોઈન્ટનો કડાકો બોલ્યો હતો, જેના કારણે રોકાણકારોના કરોડો રૂપિયા સ્વાહા થઈ ગયા હતા. આજના ઘટાડા બાદ રોકાણકારોની સંપત્તિ ઘટીને 277.22 લાખ કરોડ થઈ ગઈ છે, જે ગઈકાલે 278.11 લાખ કરોડ હતી અને સોમવારે રૂ. 278.98 લાખ કરોડ હતી. બે કારોબારી દિવસમાં 1.76 લાખ કરોડનો વધારો થયો છે.

આજે કેવી રહી માર્કેટની ચાલ

આજે સેન્સેક્સ 371.83 પોઇન્ટના ઘટાડા સાથે 61560.64 પોઇન્ટ અને નિફ્ટી 104.75 પોઇન્ટના ઘટાડા સાથે 18181.75 પોઇન્ટ પર બંધ થયા. મંગળવારે સેન્સેક્સ આજે 431.24 પોઈન્ટ અને નિફ્ટી 125.7 પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયા હતા. જ્યારે સોમવારે સેન્સેક્સમાં 317.81 પોઇન્ટનો અને નિફ્ટીમાં 84.05 પોઇન્ટનો વધારો થયો હતો.

બજારમાં કેમ બોલ્યો કડાકો

બેંકિંગ અને આઈટી શેરમાં વેચવાલીના કારણે બજારમાં ઘટાડો થયો છે. બેંકિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેંક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ ગેસના શેરમાં દબાણ જોવા મળ્યું.

Stock Market Closing: શેરબજારમાં બે દિવસમાં 750થી પોઇન્ટનું ગાબડું, રોકાણકારોના કરોડો ડૂબ્યાં

સેક્ટર અપડેટ

આજના ટ્રેડિંગ સેશનમાં બેન્કિંગ, આઈટી, ફાર્મા, મેટલ્સ, મીડિયા, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે ઓટો અને એફએમસીજી શેરોમાં તેજી જોવા મળી હતી. મિડ-કેપ શેરો નીચે બંધ થયા હતા જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 7 શેર વધીને અને 23 ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 15 શેર વધીને અને 35 શેર ઘટીને બંધ રહ્યા હતા.

વધેલા-ઘટેલા શેર્સ

આજે ઇન્ડસઇન્ડ બેન્ક 1.10 ટકા, ITC 0.87 ટકા, ભારતી એરટેલ 0.68 ટકા, મારુતિ સુઝુકી 0.56 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.29 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.12 ટકા અને SBI 0.5 ટકાના વધારા સાથે બંધ થયા હતા.  જ્યારે કોટક મહિન્દ્રા 1.80 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.52 ટકા, એચસીએલ ટેક 1.50 ટકા, ટીસીએસ 1.47 ટકા, ઇન્ફોસિસ 1.32 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

સવારે કેવી થઈ હતી શરૂઆત

બીએસઈનો સેન્સેક્સ આજે 0.15 પોઈન્ટની સપાટ ચાલ સાથે 61,932.32 પર ખૂલ્યો હતો અને ગઈકાલે તે 61,932.47ના સ્તરે બંધ થયો હતો. BSEનો નિફ્ટી 13.95 પોઈન્ટના મામૂલી વધારા સાથે 18,300.45 પર ખુલ્યો હતો. સેક્ટોરલ ઇન્ડેક્સમાં બેંક નિફ્ટી 37.95 પોઈન્ટ અથવા 0.09% વધીને 43,941.65 પર અને નિફ્ટી આઈટી 143.55 પોઈન્ટ્સ અથવા 0.51% ઘટીને 28,072.45 પર છે.

Stock Market Closing: શેરબજારમાં બે દિવસમાં 750થી પોઇન્ટનું ગાબડું, રોકાણકારોના કરોડો ડૂબ્યાં

આજે રોકાણકારોને કેટલું થયું નુકસાન

આજના ટ્રેડિંગ સેશનમાં ઘટાડાને કારણે રોકાણકારોની સંપત્તિને ભારે નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 277.26 લાખ કરોડ થયું છે, જે મંગળવારે રૂ. 278.11 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોને રૂ.85,000 કરોડનું નુકસાન થયું છે.

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર બદલાવ ટકામાં
BSE Sensex 61,595.68 61,979.94 61,340.10 -0.54%
BSE SmallCap 29,869.57 29,990.74 29,720.33 0.24%
India VIX 13.11 13.58 11.90 -1.41%
NIFTY Midcap 100 32,762.75 32,868.05 32,529.45 -0.09%
NIFTY Smallcap 100 9,937.50 9,957.40 9,880.40 0.53%
NIfty smallcap 50 4,493.10 4,513.05 4,472.40 0.09%
Nifty 100 18,056.70 18,186.75 17,991.85 -0.58%
Nifty 200 9,511.70 9,572.70 9,474.85 -0.52%
Nifty 50 18,181.75 18,309.00 18,115.35 -0.57%
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Liquor Ban: મધ્યપ્રદેશના આ 17 શહેરોમાં દારુબંધી, કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રીની મોટી જાહેરાત 
Liquor Ban: મધ્યપ્રદેશના આ 17 શહેરોમાં દારુબંધી, કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રીની મોટી જાહેરાત 
ગૃહિણીઓ માટે મોટા રાહતના સમાચાર, અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, જાણો લિટરે કેટલો ફાયદો થશે
ગૃહિણીઓ માટે મોટા રાહતના સમાચાર, અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, જાણો લિટરે કેટલો ફાયદો થશે
Maharashtra: ભંડારામાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 8 લોકોના મોત  
Maharashtra: ભંડારામાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 8 લોકોના મોત  
સોનાનો ભાવ આસમાને: અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ, જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ કેટલો છે
સોનાનો ભાવ આસમાને: અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ, જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ કેટલો છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hardik Patel : વિરમગામ ડાંગર કૌભાંડ મુદ્દે હાર્દિક પટેલે તોડ્યું મૌન, જુઓ શું કહ્યું?Mahakumkbh 2025 : પ્રયાગરાજ મહાકુંભના મહત્વ વિશે શું બોલ્યા બાબા?Amreli Letter Scam : અમરેલી લેટરકાંડમાં હવે કોની થઈ એન્ટ્રી? જુઓ અત્યાર સુધીના સૌથી મોટા સમાચારAmul Milk Price Down : ગૃહિણીઓ માટે સૌથી મોટા સમાચાર , અમૂલ દૂધના ભાવમાં કેટલો થયો ઘટાડો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Liquor Ban: મધ્યપ્રદેશના આ 17 શહેરોમાં દારુબંધી, કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રીની મોટી જાહેરાત 
Liquor Ban: મધ્યપ્રદેશના આ 17 શહેરોમાં દારુબંધી, કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રીની મોટી જાહેરાત 
ગૃહિણીઓ માટે મોટા રાહતના સમાચાર, અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, જાણો લિટરે કેટલો ફાયદો થશે
ગૃહિણીઓ માટે મોટા રાહતના સમાચાર, અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, જાણો લિટરે કેટલો ફાયદો થશે
Maharashtra: ભંડારામાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 8 લોકોના મોત  
Maharashtra: ભંડારામાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 8 લોકોના મોત  
સોનાનો ભાવ આસમાને: અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ, જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ કેટલો છે
સોનાનો ભાવ આસમાને: અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ, જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ કેટલો છે
Budget 2025 Expectations: મધ્યમ વર્ગને રાહત આપી શકે છે બજેટ, નાણામંત્રી આ યોજનાઓની જાહેરાત કરે તેવી અપેક્ષા 
Budget 2025 Expectations: મધ્યમ વર્ગને રાહત આપી શકે છે બજેટ, નાણામંત્રી આ યોજનાઓની જાહેરાત કરે તેવી અપેક્ષા 
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થશે ત્યારે તમને કેટલું પેન્શન મળશે, શું મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે ?
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થશે ત્યારે તમને કેટલું પેન્શન મળશે, શું મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે ?
Budget 2025: બજેટમાં ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારની સંભાવનાઓ, સબસિડી પર મુકાશે કાપ
Budget 2025: બજેટમાં ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારની સંભાવનાઓ, સબસિડી પર મુકાશે કાપ
Monkey Pox New Case: સાવધાન! દેશમાં મંકીપોક્સનો પ્રથમ કેસ, સ્વાસ્થ્ય વિભાગે જાહેર કરી ચેતવણી  
Monkey Pox New Case: સાવધાન! દેશમાં મંકીપોક્સનો પ્રથમ કેસ, સ્વાસ્થ્ય વિભાગે જાહેર કરી ચેતવણી  
Embed widget