શોધખોળ કરો

Stock Market Closing: શેરબજાર માટે મંગળવાર સાબિત થયો મંગળ, સેન્સેક્સમાં 400થી વધુ પોઈન્ટનો ઉછાળો

Closing Bell: ભારતીય શેરબજાર માટે મંગળવાર મંગળ સાબિત થયો.

Stock Market Closing, 21st March, 2023: ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ મંગળમય રહ્યો. આજે સેન્સેક્સ 400થી વધુ પોઇન્ટના વધારા સાથે બંધ રહ્યું. આજના વધારા બાદ રોકાણકારોની સંપત્તિ વધીને 256.89 લાખ કરોડ પર પહોંચી છે. એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં 1.25 લાખ કરોડનો વધારો થયો છે.

આજે સેન્સેક્સમાં કેટલો થયો વધારો

ભારતીય શેરબજારનો સેન્સેક્સ આજે 445.73 પોઇન્ટના વધારા સાથે 58,074.68 પોઇન્ટ પર અને નિફ્ટી 119.1 પોઇન્ટ સાથે 17,107.50 પોઇન્ટ પર બંધ રહ્યા. સોમવારે સેન્સેક્સ 360.95 પોઇન્ટના ઘટાડા સાથે 57,628.95 પોઇન્ટ અને નિફ્ટી 117.24 પોઇન્ટના ઘટાડા સાથે 17861.08 પોઇન્ટ પર બંધ રહ્યા હતા.

કેમ આવી તેજી

સારા વૈશ્વિક સંકેતોને કારણે સવારે બજાર તેજી સાથે ખુલ્યું અને દિવસભર બજાર મજબૂત રહ્યું. બેન્કિંગ શેરોમાં ખરીદીને કારણે બજાર તેજ ગતિએ બંધ થયું.

સેક્ટરોલ અપડેટ

આજના કારોબારમાં બેન્કિંગ સેક્ટર, એનર્જી, ઓટો, ઈન્ફ્રા, કોમોડિટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં ખરીદારી જોવા મળી રહી છે. જ્યારે આઈટી, હેલ્થકેર, ફાર્મા, એફએમસીજી સેક્ટરના શેરમાં ઘટાડો નોંધાયો છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોરદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સના 30 શેરોમાંથી 18 વધ્યા હતા જ્યારે 12 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50માંથી 27 શેરો ઉછાળા સાથે અને 23 નુકસાન સાથે બંધ થયા હતા. 

વધેલા-ઘટેલા શેર્સ

આજના કારોબારમાં રિલાયન્સનો શેર 3.11 ટકાના વધારા સાથે રૂ.2270 પર બંધ થયો હતો. જ્યારે બજાજ ફાઇનાન્સ 2.94 ટકા, ટાઇટન 2.15 ટકા, એક્સિસ બેન્ક 2.14 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1.94 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે પાવર ગ્રીડ 2.11 ટકા, HUL 1.88 ટકા, ટેક મહિન્દ્રા 1.19 ટકા, TCS 1.12 ટકા ઘટીને બંધ થયા છે.

Stock Market Closing: શેરબજાર માટે મંગળવાર સાબિત થયો મંગળ, સેન્સેક્સમાં 400થી વધુ પોઈન્ટનો ઉછાળો

રોકાણકારોની સંપત્તિમાં વધારો

માર્કેટમાં આજની તેજીમાં રોકાણકારોની સંપત્તિમાં તેજી આવી છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 256.89 લાખ કરોડ થયું છે, જે સોમવારે રૂ. 255.64 લાખ કરોડ હતું. એટલે કે આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં 1.25 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

આજે કેવી થઈ હતી શરૂઆત

આજે બજારની શરૂઆતમાં બીએસઈનો 30 શેરો વાળા ઈન્ડેક્સ સેન્સેક્સ 334.32 પોઈન્ટ એટલે કે 0.58 ટકાના વધારા સાથે 57,963.27 ના સ્તર પર ખુલ્યો છે. આ સિવાય એનએસઈનો 50 શેરનો ઈન્ડેક્સ નિફ્ટી 72.00 પોઈન્ટ અથવા 0.42 ટકાના વધારા સાથે 17,060.40 પર ખુલવામાં સફળ રહ્યો છે.

Stock Market Closing: શેરબજાર માટે મંગળવાર સાબિત થયો મંગળ, સેન્સેક્સમાં 400થી વધુ પોઈન્ટનો ઉછાળો

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર બદલાવ ટકામાં
BSE Sensex 58,049.40 58,133.33 57,730.09 00:10:31
BSE SmallCap 27,022.66 27,079.27 26,971.28 0.46%
India VIX 15.08 16.04 14.08 -5.78%
NIFTY Midcap 100 29,958.15 29,995.60 29,797.55 0.01
NIFTY Smallcap 100 9,065.00 9,084.50 9,040.20 0.66%
NIfty smallcap 50 4,137.50 4,145.15 4,118.20 0.91%
Nifty 100 16,970.50 16,990.45 16,876.70 0.70%
Nifty 200 8,906.65 8,916.80 8,857.95 0.68%
Nifty 50 17,107.50 17,127.70 17,016.00 0.70%

ટોપ સ્ટોરી

7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
ઓગસ્ટ સમાપ્ત થાય તે પહેલા આ 4 કામ પતાવી લો, નહીં તો થઈ શકે છે મુશ્કેલી?
ઓગસ્ટ સમાપ્ત થાય તે પહેલા આ 4 કામ પતાવી લો, નહીં તો થઈ શકે છે મુશ્કેલી?
SIP Calculator: 40 વર્ષે SIP શરુ કરી તમે નિવૃતિ માટે બનાવી શકો છો 1 કરોડનું ફંડ! આ રહ્યું કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષે SIP શરુ કરી તમે નિવૃતિ માટે બનાવી શકો છો 1 કરોડનું ફંડ! આ રહ્યું કેલ્ક્યુલેશન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 

Embed widget