શોધખોળ કરો

Stock Market Closing: શેર બજારમાં મંદીનો માહોલ, સેન્સેક્સ-નિફ્ટી બન્ને સામાન્ય ઘટાડા સાથે થયા બંધ, બેન્ક સ્ટૉક્સ રહ્યાં સક્રિય

શેર માર્કેટમાં આજે મંદીનો માહોલ જોવા મળ્યો, ભારે ઉઠાપટક બાદ આજે સામાન્ય ઘટાડા સાથે શેર માર્કેટ બંધ થયુ હતુ

Stock Market Closing, 26th September 2023: શેર માર્કેટમાં આજે મંદીનો માહોલ જોવા મળ્યો, ભારે ઉઠાપટક બાદ આજે સામાન્ય ઘટાડા સાથે શેર માર્કેટ બંધ થયુ હતુ. માર્કેટના બન્ને મુખ્ય ઇન્ડેક્સ નીચે રહ્યાં હતા, બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સ 0.12 ટકાના ઘટાડા સાથે 78.22 પૉઇન્ટ ઘટ્યો અને 65,945.47 ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે એનએસઇ નિફ્ટી 0.05 ટકાના ઘટાડા અને 9.85 પૉઇન્ટના ઘટાડા સાથે 19,664.70ના સ્તરે બંધ રહ્યો હતો. આમ કારોબારી દિવસના અંતે શેર બજારના બન્ને ઇન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા. 

સામાન્ય ઘટાડા સાથે કારોબાર
આજે શેર માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો, આજે આઇશર મોટર્સ, ટાટા સ્ટીલ, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ અને નેસ્લે ઇન્ડિયા નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ રહ્યાં છે. જ્યારે ઈન્ડસઈન્ડ બેંક, ટેક મહિન્દ્રા, એશિયન પેઈન્ટ્સ, કોટક મહિન્દ્રા બેંક અને ઈન્ફોસીસ નિફ્ટીના ટોપ લૂઝર છે. ઓટો, મેટલ, કેપિટલ ગુડ્સ અને પાવરમાં ખરીદી જોવા મળી રહી છે.

સેક્ટૉરિયલ સ્થિતિ 
આજના ટ્રેન્ડમાં એફએમસીજી શેરોમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત ઓટો, મેટલ્સ, એનર્જી, ઈન્ફ્રા, કોમોડિટી અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરોમાં ઉછાળો જોવા મળ્યો છે. તે જ સમયે, બેંકિંગ, IT, PSU બેંકો, ફાર્મા, મીડિયા અને ખાનગી બેંકો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરો સંબંધિત સૂચકાંકોમાં ઘટાડો થયો છે. મિડ-કેપ ઇન્ડેક્સમાં આજે ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે સ્મોલ-કેપ શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 15 વધ્યા અને 15 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 25 શેર ઉછાળા સાથે બંધ થયા હતા અને 25 ઘટ્યા હતા.

ઇન્ડેક્સનું નામ  બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર ટકાવારીમાં ફેરફાર
BSE Sensex 65,945.47 66,078.26 65,865.63 -0.12%
BSE SmallCap 37,248.90 37,341.88 37,125.16 0.40%
India VIX 11.19 11.29 9.25 2.61%
NIFTY Midcap 100 40,338.85 40,546.60 40,312.85 -0.17%
NIFTY Smallcap 100 12,552.15 12,596.50 12,503.40 0.57%
NIfty smallcap 50 5,799.35 5,806.90 5,758.75 0.72%
Nifty 100 19,606.05 19,640.95 19,579.65 0.04%
Nifty 200 10,515.65 10,537.95 10,502.95 -0.03%
Nifty 50 19,664.70 19,699.35 19,637.45 -0.05%

રોકાણકારોની સંપત્તિમાં થયો વધારો
આજના વેપારમાં બજારમાં ઘટાડાને કારણે રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 318.28 લાખ કરોડ પર પહોંચી ગયું છે, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 317.99 લાખ કરોડ પર બંધ થયું હતું. આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 29000 કરોડનો વધારો જોવા મળ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
IND vs SL: શ્રીલંકા સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન 
IND vs SL: શ્રીલંકા સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન 
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક

વિડિઓઝ

Sonia Gandhi Voter ID Case: વોટર લિસ્ટ વિવાદમાં કોર્ટે સોનિયા ગાંધીને આપી નોટિસ
Panchmahal News: જાંબુઘોડા તાલુકામાં થયેલા બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો
Ahmedabad Protest : અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
Ahmedabad Police : અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરિંગ
Dwarka News: દ્વારકામાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકાની ઝાટકણી કાઢી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
IND vs SL: શ્રીલંકા સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન 
IND vs SL: શ્રીલંકા સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન 
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
જમ્મુ કાશ્મીરના આકિબ નબીથી યૂપીના આકિબ ખાન સુધી, 5 અનકેપ્ડ ફાસ્ટ બોલર IPL ઓક્શનમાં બની શકે છે કરોડપતિ
જમ્મુ કાશ્મીરના આકિબ નબીથી યૂપીના આકિબ ખાન સુધી, 5 અનકેપ્ડ ફાસ્ટ બોલર IPL ઓક્શનમાં બની શકે છે કરોડપતિ
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન
Gemstone: કઈ રાશિના લોકોએ મોતી રત્ન ધારણ ન કરવો જોઈએ ? જાણો
Gemstone: કઈ રાશિના લોકોએ મોતી રત્ન ધારણ ન કરવો જોઈએ ? જાણો
POCO C85 5G ભારતમાં લોન્ચ, મળશે 6000mAh ની બેટરી અને શાનદાર ફિચર્સ, કિંમત જાણી ચોંકી જશો 
POCO C85 5G ભારતમાં લોન્ચ, મળશે 6000mAh ની બેટરી અને શાનદાર ફિચર્સ, કિંમત જાણી ચોંકી જશો 
Embed widget