શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Stock Market: શેર બજારમાં 1406 પોઇન્ટનો કડાકો, રોકાણકારોના ડૂબ્યા અધધ કરોડ, રિલાયન્સમાં સૌથી વધુ ટર્નઓવર
સેન્સેક્સ એક તબક્કે 2000 અંક ઘટતા આજે ઈન્ટ્રાડેનો સૌથી મોટો કડાકો નોંધાયો હતો
મુંબઈઃ ભારતીય શેરબજાર માટે સોમવારનો દિવસ અશુભ રહ્યો હતો. સેન્સેક્સમા 1400થી વધુ પોઇન્ટનો કડાકો બોલ્યો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 493 પોઇન્ટનો ઘટાડો થયો હતો. આજના કડાકાના કારણે રોકાણકારોની સંપત્તિમાં આશરે 6 લાખ કરોડનો ઘટાડો થયો હતો. સેન્સેક્સ એક તબક્કે 2000 અંક ઘટતા આજે ઈન્ટ્રાડેનો સૌથી મોટો કડાકો નોંધાયો હતો
સેન્સેક્સ 1406.73 પોઇન્ટના ઘટડા સાથે 45,553.96 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 432.15ના ઘટાડા સાથે 13,328.40 પર બંધ રહી હતી.
આજે ટેસ્ટીબાઇટ, કિરી ઈન્ડસ્ટ્રીઝ, પરસિસ્ટન્ટ સિસ્ટમ લિમિટેડ, હનીવેલ ઓટોમેશન ઈન્ડિયા લિમિટે અને બોરોસિલ રિન્યુએબલ્સ લિમિટેડના શેર સૌથી વધ્યા હતા. જ્યારે અરવિંદ, ચેન્નઈ પેટ્રો, એનસીસી. સન ફ્લેગ અને રાને હોલ્ડિંગ્સના શેર સૌથી વધારે ઘટયા હતા. રિલાયન્સ, બજાજ ફાયનાન્સ, બર્ગર કિંગ, લાર્સન એન્ડ ટુબ્રો, આઈટીસીમાં સૌથી વધારે ટર્ન ઓવર થયું હતું.
ધાનાણીના ગઢમાંથી વધુ એક વિકેટ પડી, સાવરકુંડલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે રાજીનામું આપીને કોના પર કર્યો આક્ષેપ ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion