શોધખોળ કરો

SEBI IPO Rules: આઈપીઓમાં રોકાણ કરતા રોકાણકારોને સેબીએ આપી મોટી રાહત, આઈપીઓ બંધ થયાના 3 દિવસ બાદ થશે લિસ્ટ

SEBI IPO Rules: હવે, IPOની બંધ તારીખના 6 દિવસને બદલે, IPO બંધ થયાના ત્રણ દિવસ પછીના દિવસે જ IPO સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે.

SEBI IPO Rules:  શેરબજારમાં અને ખાસ કરીને કંપનીઓના IPOમાં રોકાણ કરનારા રોકાણકારો માટે સારા સમાચાર છે. હવે IPO બંધ થયાના ત્રણ દિવસ પછી જ સ્ટોક એક્સચેન્જમાં IPO લિસ્ટ થશે. સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીએ IPOના લિસ્ટિંગ માટેની સમયરેખા T+6 દિવસથી ઘટાડીને T+3 કરી છે. નવા નિયમો અનુસાર, ડિસેમ્બર 2023થી શેરબજારમાં આવનારા તમામ IPOને બંધ તારીખના 3 દિવસ પછીના દિવસે કંપનીને લિસ્ટેડ કરાવવાની રહેશે.

સેબીએ જણાવ્યું હતું કે કન્સલ્ટન્ટ પેપર જારી કર્યા પછી, માર્કેટ પાર્ટિસિપન્ટ્સ સાથે ચર્ચા કર્યા પછી અને લોકો પાસેથી મળેલી ટિપ્પણીઓ પછી, નિર્ણય લેવામાં આવ્યો છે કે IPOની લિસ્ટિંગ અવધિ ઘટાડવામાં આવશે. હવે, IPOની બંધ તારીખના 6 દિવસને બદલે, IPO બંધ થયાના ત્રણ દિવસ પછીના દિવસે જ IPO સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે. કંપનીઓએ ત્રણ દિવસની અંદર તેમના ઓફર ડોક્યુમેન્ટમાં લિસ્ટિંગની સમયરેખા જાહેર કરવી પડશે.

SEBI એ શું કહ્યું

સેબીએ કહ્યું કે 1 સપ્ટેમ્બર, 2023થી આ નિયમ સ્વૈચ્છિક ધોરણે IPO લાવનારી કંપનીઓ પર લાગુ થશે. જ્યારે 1 ડિસેમ્બર, 2023થી તે ફરજિયાત રહેશે. સેબીએ કહ્યું કે IPOની લિસ્ટિંગની સમયરેખામાં ઘટાડો રોકાણકારોને ઘણો ફાયદો થશે. તેઓને તેમના નાણાં ટૂંક સમયમાં પાછા મળી જશે, તેથી જે રોકાણકારોને શેર ફાળવવામાં આવશે તેમને ટૂંક સમયમાં શેરની ફાળવણી કરવામાં આવશે. આ સાથે જે રોકાણકારોને શેર ફાળવવામાં આવ્યા ન હતા તેઓને પણ ટૂંક સમયમાં તેમના પૈસા પાછા મળી જશે. નવી માર્ગદર્શિકા અનુસાર, IPO લાવનારી કંપનીઓએ ટૂંક સમયમાં ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.

28 જૂન, 2023ના રોજ જ સેબીના ચેરપર્સન માધાબી પુરી બુચે બોર્ડની બેઠક બાદ જણાવ્યું હતું કે શેરબજાર નિયમનકાર સેબીએ IPOમાં રોકાણ કરનારા રોકાણકારોને મોટી રાહત આપી છે. આઈપીઓ લાવનારી કંપનીઓએ હવે ઈસ્યુ બંધ થયાના ત્રણ દિવસ પછી જ આઈપીઓ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કરાવવાનો રહેશે.

આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે, કર મુક્તિ અને કપાતનો દાવો કરતી વખતે ખૂબ કાળજી લેવી જોઈએ. આવકવેરા વિભાગ ચાલુ વર્ષ અથવા તો પાછલા વર્ષો માટે ફાઈલ કરવામાં આવેલ આઈટીઆરની પ્રક્રિયા કરતી વખતે આઈટીઆરમાં દાવો કરાયેલ કપાત અને કરમુક્તિ માટે પુરાવાની માંગ કરી શકે છે. જો વ્યક્તિઓ પુરાવા આપી શકે છે, તો તેઓએ દાવા વિશે ચિંતા કરવાની જરૂર નથી. જો કે, જો વ્યક્તિઓ પુરાવા પ્રદાન કરવામાં અસમર્થ હોય અથવા આવકવેરા વિભાગ પુરાવાથી સંતુષ્ટ ન હોય, તો દાવો કરાયેલ કપાત અને કર મુક્તિઓ બિનસત્તાવાર ગણવામાં આવશે. આવા કિસ્સાઓમાં, આવકવેરા વિભાગ દંડ વસૂલી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Post Office ની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે 5550 રુપિયા ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Post Office ની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે 5550 રુપિયા ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
Embed widget