શોધખોળ કરો

ઈરાન-ઈઝરાયલ તણાવને કારણે બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1100 પોઈન્ટ ઘટ્યો, 2 મિનિટમાં 8 લાખ કરોડનું નુકસાન

Stock Market Today: સેન્સેક્સ 1100 પોઈન્ટ ઘટ્યો. જ્યારે નિફ્ટી 50 પણ 24600 ની નીચે ખુલ્યો.

Stock Market Today: ઈરાન પર ઈઝરાયલના હુમલાથી ખાડી દેશોમાં તણાવ વધ્યો છે. હુમલાના સમાચાર પછી ક્રૂડ ઓઈલના ભાવ અચાનક વધી ગયા છે. ભૂરાજકીય તણાવની સીધી અસર ભારતીય શેરબજાર પર પણ પડી રહી છે. અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસની શરૂઆત ભારે ઘટાડા સાથે થઈ હતી. સેન્સેક્સ 1100 પોઈન્ટ ઘટ્યો હતો. જ્યારે નિફ્ટી 50 પણ 24600 ની નીચે ખુલ્યો હતો.

શેરબજાર ખુલતાની સાથે જ રોકાણકારોને 8 લાખ કરોડથી વધુનું મોટું નુકસાન થયું છે. તેમની સંપત્તિમાં ખૂબ ઘટાડો થયો છે. ગુરુવારે બજાર બંધ થયા પછી, BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 450,52,928 કરોડ હતું, જે શુક્રવારે બજાર ખુલતાની સાથે જ 442 લાખ કરોડ થઈ ગયું. એટલે કે, માત્ર 2 મિનિટમાં 8 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે.

કયા શેર ઘટ્યા

ગુરુવારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બોઇંગ વિમાન દુર્ઘટનાના એક દિવસ પછી, ટાટા મોટર્સના શેર 2 ટકા ઘટ્યા હતા. આ ઉપરાંત, જે શેર ઘટ્યા છે તેમાં ભારતી એરટેલ 0.32%, ITC 0.46%, TCS- 0.49%, સન ફાર્મા- 0.55% અને એક્સિસ બેંક- 0.69%નો સમાવેશ થાય છે. ઈરાન-ઈઝરાયલ તણાવનો સીધો ફાયદો ઓઈલ ઈન્ડિયાને મળ્યો છે. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે ઓઈલ ઈન્ડિયા લગભગ 3 ટકા મજબૂત થયો છે. શુક્રવારે ડોલર સામે રૂપિયો 54 પૈસા નબળો પડીને ખુલ્યો. એક દિવસ પહેલા ડોલર સામે રૂપિયો 85.60 પર બંધ થયો હતો, જ્યારે આજે તે 86.14 પર ખુલ્યો છે.

વૈશ્વિક બજારમાં ઘટાડો

ભૌગોલિક રાજકીય તણાવને કારણે એશિયન બજારમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. નિક્કી 1.16 ટકા ઘટ્યો. જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સ 1 ટકા, દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.67 ટકા, ઓસ્ટ્રેલિયાનો ASX 200 પણ 0.17 ટકા ઘટ્યો. અહીં, ઓસ્ટ્રેલિયાનો S&P 200 0.23 ટકા ઘટ્યો, હોંગકોંગનો Hang Seng પણ 0.98 ટકા ઘટ્યો. ચીનનો CSI 300 0.78 ટકા ઘટ્યો. આ ઉપરાંત, Nasdaq Composite Futures 374 પોઈન્ટ એટલે કે 1.7 ટકા ઘટ્યો, S&P 500 Futures 1.6 ટકા ઘટ્યો.

આ ઘટાડાનું મુખ્ય કારણ ઇઝરાયલનો ઇરાન પર હુમલો  છે. બજારમાં ઘટાડાનું આ સૌથી મોટું કારણ છે. જ્યારે પણ બે મોટા દેશો વચ્ચે યુદ્ધ કે તણાવ થાય છે, ત્યારે રોકાણકારો ગભરાઈ જાય છે અને શેરબજારમાંથી પૈસા ઉપાડવાનું શરૂ કરે છે. આ વખતે ઇઝરાયલે ઇરાનના પરમાણુ થાણાઓ અને લશ્કરી સ્થળો પર હુમલો કર્યો છે, જેના કારણે મધ્ય પૂર્વમાં યુદ્ધ વધુ વધી શકે છે તેવી આશંકા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Weather: આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Embed widget