શોધખોળ કરો

TATAની આ જીપે બજારમાંથી લીધી અલવિદા, કંપનીએ પ્રોડક્શન કર્યું બંધ

25 વર્ષોના લાંબા સમય બાદ એપ્રિલ 2019માં કંપનીએ તેનું પ્રોડક્શન બંધ કર્યું છે

નવી દિલ્હીઃ આજથી થોડા વર્ષ અગાઉ સુધી ટાટાની સુમોની ભારતીય બજારમાં મજબત પકડ હતી. શહેરની સરખામણીએ ગામ અને નાના શહેરોમાં સૂમો વધુ લોકપ્રિય હતા. પરંતુ હવે ટાટા સુમોએ ભારતીય બજારને અલવિદા કહી દીધુ છે. હવે ટાટા સૂમો યાદોમાં જ રહેશે. ટાટા સૂમોએ લગભગ 25 વર્ષ સુધી ભારતમા રાજ કર્યું છે. વાસ્તવમાં ટાટા સૂમો ભારતીય બજારમાં પ્રથમવાર 1994માં આવી હતી. 25 વર્ષોના લાંબા સમય બાદ એપ્રિલ 2019માં કંપનીએ તેનું પ્રોડક્શન બંધ કર્યું છે. હવે ફક્ત વેચાણ માટે ટાટા ડીલરશીપ પર ટાટા સૂમો અવેલેબલ રહેશે નહીં. જોકે, હજુ સુધી કંપની તરફથી ટાટા સૂમોને બંધ કરવાને લઇને કોઇ સતાવાર નિવેદન સામે આવ્યું નથી. ટાટા સૂમોની કિંમત 7.39 લાખથી 8.77 લાખ રૂપિયા હતી. વાસ્તવમાં ટાટા મોટર્સની સૂમોનું વેચાણ હવે હંમેશા માટે બંધ કરી દીધું છે. આ વેચાણ બંધ કરવા પાછળ તેનું મોડલ આઉટડેટેટ હોવાનું બતાવવામાં આવી રહ્યું છે. લેટેસ્ટ સેફ્ટી નાર્મ્સ બીએસ-6 ના અનુરૂપ બનાવવા માટે તેમાં મોટા સ્તર પર ફેરફાર કરવા પડ્યા હોત . તે સિવાય સૂમોને બંધ કરવા પાછળનું  સૌથી મોટું કારણ વર્ષોથી સતત તેનું ઘટતું વેચાણ માનવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેને અપડેટેટ કરવામાં કંપનીને મોટું રોકાણ કરવું પડ્યું હોત જે કંપની માટે ફાયદાનો સોદો નથી. આ માટે તેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે ટાટા સૂમોનું સૌથી મોટું અપડેટ વર્ઝન સૂમો ગોલ્ડ હતું. તેમાં સરકાર દ્ધારા ફરજિયાત કરવામાં આવેલા સેફ્ટી ફિચર્સ જેવા ડ્યુઅલ એરબેગ્સ, એબીએસ, સીટ બેલ્ટ રિમાઇન્ડર, સ્પીડ એલર્ટ સિસ્ટમ અને રિવર્સ પાર્કિગ સેન્સર આપવામાં આવ્યા નહોતા. જ્યારે એક ઓક્ટોબર 2019થી ભારતમાં વેચાનારા તમામ કારોમાં આ જરૂરી કરવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget