શોધખોળ કરો

આજથી આ 8 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, હવે નહીં મળે આ સરકારી સબસિડી, PF જમા પર લાગશે ટેક્સ

નવા નાણાકીય વર્ષની શરૂઆતથી જ સામાન્ય માણસ માટે દવાઓ પરનો ખર્ચ વધવા જઈ રહ્યો છે. આજથી લગભગ 800 આવશ્યક દવાઓના ભાવમાં 10.7 ટકાનો વધારો થયો છે.

આજે 1 એપ્રિલથી નાણાકીય વર્ષ શરૂ થઈ રહ્યું છે. દેશમાં ઘણા નિયમોમાં ફેરફાર જોવા મળશે, જેની સીધી અસર આવક, ખર્ચ અને રોકાણ પર પડશે. આવી સ્થિતિમાં આજે એ જાણવું જરૂરી છે કે બજેટ અને અન્ય સરકારી નિયમોના કારણે દેશના લોકો અને તેમના જીવનમાં કેવા બદલાવ આવવાના છે.

ચાલો જાણીએ શું હશે આ ફેરફારો...

1- 2.5 લાખ રૂપિયાથી વધુના PF ખાતામાં જમા કરવામાં આવેલા વ્યાજ પર આવકવેરો લાગશે.

2- નવી જોગવાઈ અનુસાર, હવે વર્ચ્યુઅલ ડિજિટલ અથવા ક્રિપ્ટો કરન્સીના વેચાણથી થતા નફા પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે. પ્રથમ ઘર ખરીદનારાઓને હોમ લોન પર 1.5 લાખની વધારાની ટેક્સ છૂટ નહીં મળે.

3- નવા નાણાકીય વર્ષની શરૂઆતથી જ સામાન્ય માણસ માટે દવાઓ પરનો ખર્ચ વધવા જઈ રહ્યો છે. આજથી લગભગ 800 આવશ્યક દવાઓના ભાવમાં 10.7 ટકાનો વધારો થયો છે.

4- પોસ્ટ ઓફિસની ઘણી રોકાણ યોજનાઓમાં મળતું વ્યાજ હવે રોકડમાં ઉપલબ્ધ રહેશે નહીં. બચત ખાતું ખોલાવવું પડશે.

5- હવે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ UPI અથવા નેટબેંકિંગ દ્વારા જ કરી શકાશે. ચેક, બેંક ડ્રાફ્ટ વગેરે કામ કરશે નહીં.

6- જે લોકો PAN અને આધારને લિંક નહીં કરાવે તેઓને આજથી દંડ કરવામાં આવશે

7- હવે 2.5 લાખ રૂપિયાથી વધુના EPF ખાતામાં જમા વ્યાજ પર આવકવેરો લાગશે. જો કે, સરકારી કર્મચારીઓ માટે આ મર્યાદા 5 લાખ રૂપિયા છે.

8- રૂ. 45 લાખ સુધીનું એફોર્ડેબલ ઘર પહેલીવાર ખરીદનારાઓને હવે હોમ લોનના વ્યાજ પર રૂ. 1.5 લાખ સુધીની વધારાની કર કપાતનો લાભ નહીં મળે.

આ સિવાય કેટલાક ફેરફારો એવા છે જે ખાનગી કંપનીઓ સાથે સંબંધિત છે જેમ કે ઘણી મોટી કાર નિર્માતાઓએ આજથી તેમના વાહનોની કિંમતોમાં વધારો કર્યો છે. ટાટા મોટર્સ, ટોયોટાથી લઈને BMW સુધીની કારની કિંમતમાં 2.5 થી 3.5 ટકાનો વધારો થઈ રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 

Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ

Maharashtra:  મહારાષ્ટ્રમાં BJPએ તમામને ચોંકાવ્યા! કૉંગ્રેસ બાદ હવે ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન 

લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર! EPF માટે પગાર લિમિટ થશે નક્કી, જાણો લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Maharashtra:  મહારાષ્ટ્રમાં BJPએ તમામને ચોંકાવ્યા! કૉંગ્રેસ બાદ હવે ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન 
Maharashtra:  મહારાષ્ટ્રમાં BJPએ તમામને ચોંકાવ્યા! કૉંગ્રેસ બાદ હવે ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન 
લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર! EPF માટે પગાર લિમિટ થશે નક્કી, જાણો લેટેસ્ટ અપડેટ 
લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર! EPF માટે પગાર લિમિટ થશે નક્કી, જાણો લેટેસ્ટ અપડેટ 
Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી

યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!

Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી

ડેબિટ-ક્રેડિટ કાર્ડથી તમે પણ Tap-To-Pay નો ઉપયોગ કરો છો,  ખાતામાંથી ઉપડી જશે પૈસા! જાણો કેમ બચવું

Embed widget