શોધખોળ કરો

Twitter Blue Checkmark: ઇલોન મસ્કની જાહેરાત! બ્લુ ટિક યુઝર્સને હવે ચૂકવવા પડશે રૂપિયા, બદલામાં મળશે આ 5 સુવિધાઓ

અગાઉ ટ્વિટરની યોજના લગભગ $20 એટલે કે વેરિફાઈડ એકાઉન્ટ યુઝર્સ પાસેથી લગભગ 1650 રૂપિયા લેવાની હતી. પરંતુ આ ફી વિશે સાંભળીને યુઝર્સે તેનો વિરોધ કર્યો અને ફી ઘટાડીને $8 કરી દીધી, જે 661.73 રૂપિયા છે.

​Elon Musk on Twitter: કેટલાય મહિનાઓથી ચર્ચામાં રહેલું ટ્વિટર હજુ ઘણા દિવસો સુધી ચર્ચામાં રહે એવું લાગે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર કબજો કર્યા પછી, જ્યારે ઇલોન મસ્કે કંપનીમાંથી સીઈઓ પરાગ અગ્રવાલ સહિત ટોચના ત્રણ અધિકારીઓને બરતરફ કર્યા છે, ત્યારે હવે તેણે ટ્વિટર પર બ્લુ ટિક મેળવનારા વપરાશકર્તાઓને ચોંકાવી દીધા છે. આવા યુઝર્સે હવે રૂપિયા ચૂકવવા પડશે. જો તમારી પાસે ટ્વિટર પર બ્લુ ટિક (વેરિફાઈડ) એકાઉન્ટ છે, તો તમારે દર મહિને લગભગ 660 રૂપિયા ચૂકવવા પડશે.

ઘણા અહેવાલો સૂચવે છે કે અગાઉ ટ્વિટરની યોજના લગભગ $20 એટલે કે વેરિફાઈડ એકાઉન્ટ યુઝર્સ પાસેથી લગભગ 1650 રૂપિયા લેવાની હતી. પરંતુ આ ફી વિશે સાંભળીને યુઝર્સે તેનો વિરોધ કર્યો અને ફી ઘટાડીને $8 કરી દીધી, જે 661.73 ભારતીય રૂપિયા છે. ટ્વિટરનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં થાય છે. ભારતની વાત કરીએ તો એક રિપોર્ટ અનુસાર આપણા દેશમાં 24 મિલિયનથી વધુ ટ્વિટર એકાઉન્ટ છે. તે જ સમયે, જો આપણે અમેરિકાની વાત કરીએ તો, લગભગ 77 મિલિયન ટ્વિટર એકાઉન્ટ્સ છે અને જાપાનમાં લગભગ 58 મિલિયન સક્રિય વપરાશકર્તાઓ છે. આ આંકડાઓ પરથી અંદાજ લગાવી શકાય છે કે આવનારા દિવસોમાં ટ્વિટર કેટલી કમાણી કરશે. મસ્કે ટ્વિટરને $44 બિલિયનમાં ખરીદ્યું.

ટ્વિટર પર બ્લુ ટિક માટે ચૂકવણી કરવા અંગે, ઇલોન મસ્કે પોતે ટ્વિટ કર્યું:

વેરિફિકેશન રિક્વેસ્ટ કરવાની જાણકારી 

જો તમે ટ્વીટર વેરિફિકેશન ક્રાઇટેરિયમાં આવો છો, તો તમે પોતાની ટ્વીટર આઇડીને વેરિફાય કરાવવા માટે એપ્લાય કરી શકો છો. ખરેખરમાં, હાલમાં ટ્વીટર આઇડી વેરિફિકેશન રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી રહ્યું છે. આઇડી વેરિફિકેશન માટે  તમારે સૌથી પહેલા પોતાના આઇડીને ઓપન કરવાનુ છે, અને પછી સેટિંગ્સમાં જવાનુ છે. જ્યાં તમને વેરિફિકેશન રિક્વેસ્ટનો ઓપ્શન મળી જશે. 

Setting ઓપ્શનને સિલેક્ટ કરો અને Your Account પર ક્લિક કરી દો. હવે આ પછી Account Information પર જવાનુ છે. જ્યાં તમારે Verification Requestનો ઓપ્શન દેખાશે. એપ્લાય કરવાનો ઓપ્શન મળી ગયા બાદ,તેના પર ક્લિક કરી દો, અને પુછવામા આવનારી જરૂરી ડિટેલને ભરી દો. આમ કર્યા બાદ ટ્વીટર તમને રિક્વેસ્ટ સબમિટ કરવાનો એક કન્ફોર્મેશન ઇમેલ મોકલશે. જો તમે બ્લૂ ટિક માટે એલિજીબલ હશો, તો તમારી ટ્વીટર આઇડી એક અઠવાડિયાની અંદર વેરિફાય થઇ જશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget