શોધખોળ કરો

Ujala Scheme: મોદી સરકારે ઉજાલા સ્કીમ અંતર્ગત કેટલા કરોડ LED બલ્બનું કર્યુ વિતરણ, જાણો કેટલા કરોડની થઈ બચત

Ujala Scheme: આ યોજના હેઠળ સરકારે દેશભરમાં 36.7 કરોડથી વધુ બલ્બનું વિતરણ કર્યું છે. આમાં સરકારે લગભગ 19,000 કરોડ રૂપિયાની બચત કરી છે.

Ujala Scheme Benefits:  દેશના કરોડો ઘરોમાં પ્રકાશ ફેલાવવા માટે કેન્દ્રની કેન્દ્ર સરકારે ખૂબ જ શાનદાર યોજના શરૂ કરી છે. આ યોજનાનું નામ ઉજાલા યોજના છે. આ યોજના હેઠળ, સરકાર દેશના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મફતમાં LED બલ્બનું વિતરણ કરે છે. આ યોજના દ્વારા સરકાર લોકોને વધતા વીજળીના બિલમાંથી મુક્તિ અપાવવામાં મદદ કરે છે.

આ યોજના વીજળી પર થતા વધારાના ખર્ચને રોકવામાં પણ મદદ કરે છે. આ યોજના હેઠળ સરકારે દેશભરમાં 36.7 કરોડથી વધુ બલ્બનું વિતરણ કર્યું છે. આમાં સરકારે લગભગ 19,000 કરોડ રૂપિયાની બચત કરી છે. તો આવો અમે તમને જણાવીએ આ સ્કીમ અને જે લોકોને આ યોજનાનો લાભ મળે છે તેના વિશે કેટલીક મહત્વપૂર્ણ વાતો-

EPFOએ ટ્વીટ કરીને માહિતી આપી

સરકારની આ યોજના વિશે માહિતી આપતાં EPFOએ કહ્યું છે કે સરકારે આ યોજના હેઠળ દેશના વિવિધ વિસ્તારોમાં કુલ 36.79 કરોડ બલ્બનું વિતરણ કર્યું છે. આના દ્વારા કાર્બન ઉત્સર્જનમાં લગભગ 387 મિલિયન ટનનો ઘટાડો થયો છે. આ સાથે દર વર્ષે લગભગ 47,785 KW વીજળીની બચત થઈ છે. સરકારે આ સમગ્ર યોજના દ્વારા લગભગ 19,114 કરોડની બચત કરી છે.

આ સુવિધા યોજના દ્વારા ઉપલબ્ધ છે

ઉજાલા કાર્યક્રમ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને 7 વોટ અને 12 વોટના બલ્બ આપવામાં આવ્યા છે. તેનાથી ગ્રામીણ વિસ્તારોમાં વીજળીની બચત થાય છે. આ યોજના હેઠળ એક પરિવારને વધુમાં વધુ 5 LED બલ્બ આપવામાં આવે છે. આ યોજના ચલાવવા માટે, સરકારે EESL ની પેટાકંપની કન્વર્જન્સ એનર્જી સર્વિસીસ લિમિટેડ સાથે ભાગીદારી કરી છે. આ બલ્બ 10 રૂપિયા પ્રતિ બલ્બમાં વેચાઈ રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Embed widget