શોધખોળ કરો

શું હોય છે Virtual Debit-Credit Card, ફિઝિકલ કાર્ડથી કેમ હોય છે અલગ, જાણો ફાયદા-નુકશાન 

શું તમે હજુ પણ ફિઝિકલ ડેબિટ/ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો ? જો હા તો તમારે વર્ચ્યુઅલ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ વિશે જાણવું જોઈએ.

શું તમે હજુ પણ ફિઝિકલ ડેબિટ/ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો ? જો હા તો તમારે વર્ચ્યુઅલ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ વિશે જાણવું જોઈએ. આ ફિઝિકલ કાર્ડ્સથી અલગ છે. આ કાર્ડનો ઉપયોગ કરવો પણ ખૂબ જ સરળ છે-

વર્ચ્યુઅલ ડેબિટ-ક્રેડિટ કાર્ડ એ ફિઝિકલ અથવા પરંપરાગત ડેબિટ કાર્ડનું ડિજિટલ સંસ્કરણ છે. આ વર્ચ્યુઅલ કાર્ડ બેંક દ્વારા જારી કરવામાં આવે છે.

બેંકો આ કાર્ડ્સ મોબાઈલ બેંકિંગ એપ દ્વારા ઉપલબ્ધ કરાવે છે. આ કાર્ડનો ઉપયોગ ગ્રીન બેંકિંગ માટે થાય છે.

ફિઝિકલ ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડની જેમ, વર્ચ્યુઅલ કાર્ડની તમામ માહિતી સમાન છે. વર્ચ્યુઅલ કાર્ડ (વર્ચ્યુઅલ ડેબિટ-ક્રેડિટ કાર્ડ)નો ઉપયોગ ઓનલાઈન ખરીદી સાથે કરી શકાય છે.

આ કાર્ડ્સ વડે ખરીદી ફક્ત તે જ જગ્યાએ કરી શકાય છે જ્યાં ફિઝિકલ કાર્ડની જેમ ચિપ અને કાર્ડ સ્વિચની સુવિધા ઉપલબ્ધ છે.

કાર્ડ ધારક નું નામ
ડેબિટ/ક્રેડિટ કાર્ડ નંબર
સીવીવી નંબર
કાર્ડની સમાપ્તિ તારીખ
ડેબિટ/ક્રેડિટ કાર્ડનો પ્રકાર
વ્યવહાર સેટિંગ્સ
વર્ચ્યુઅલ ડેબિટ/ક્રેડિટ કાર્ડના ફાયદા અને ગેરફાયદા
વર્ચ્યુઅલ ડેબિટ-ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાના ઘણા ફાયદા છે પરંતુ તેના કેટલાક ગેરફાયદા પણ છે.  

સરળ સેટઅપ પ્રોસેસ - વર્ચ્યુઅલ ડેબિટ ક્રેડિટ કાર્ડ સેટ કરવાની પ્રક્રિયા સરળ છે. આ માટે બેંક ગ્રાહકે શાખામાં જવાની કે ફોર્મ ભરવાની જરૂર નથી. વર્ચ્યુઅલ ડેબિટ-ક્રેડિટ કાર્ડ્સ એપ દ્વારા તરત જ સેટ કરી શકાય છે.

સરળ બ્લોક પ્રોસેસ- જો વર્ચ્યુઅલ ડેબિટ ક્રેડિટ કાર્ડ સેટ કરવાની પ્રક્રિયા સરળ છે, તો તેને બ્લોક કરવું પણ સરળ છે. જો કોઈપણ પ્રકારની  એક્ટિવિટીની શંકા હોય, તો તેને એપ્લિકેશન દ્વારા જ બ્લોક કરી શકાય છે.


ઉપયોગમાં સરળ- ફિઝિકલ કાર્ડની જેમ વર્ચ્યુઅલ ડેબિટ ક્રેડિટ કાર્ડ સાથે રાખવાની કોઈ તકલીફ નથી. આ કાર્ડનો ઉપયોગ ગમે ત્યારે  ગમે ત્યાં જરૂર થઈ શકે છે.

ડિસ્કાઉન્ટ અને રિવર્ડ- વર્ચ્યુઅલ ડેબિટ ક્રેડિટ કાર્ડ સાથે બેંક ગ્રાહકોને ડિસ્કાઉન્ટ અને રિવર્ડનો લાભ મળે છે. તમે શોપિંગથી લઈને મૂવી જોવા સુધીની દરેક વસ્તુ માટે ઑફર્સ મેળવી શકો છો.

ટ્રાન્ઝેક્શન મર્યાદા સેટ કરવા માટે સરળ - વર્ચ્યુઅલ ડેબિટ ક્રેડિટ કાર્ડ્સ વડે વ્યવહાર મર્યાદા સેટ કરી શકાય છે. આ રીતે તમે તમારી જરૂરિયાત મુજબ તમારા ખર્ચનું સંચાલન કરી શકો છો.

વર્ચ્યુઅલ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સના ગેરફાયદા 

એટીએમમાંથી રોકડ ઉપાડી શકાતી નથી- વર્ચ્યુઅલ ડેબિટ ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ગેરલાભ એ છે કે આ કાર્ડ વડે એટીએમમાંથી રોકડ ઉપાડી શકાતી નથી. ડેબિટ કાર્ડ હોવા છતાં રોકડ ઉપાડી શકાતી નથી.

સ્ટોરમાં ખરીદી કરી શકાતી નથી - વર્ચ્યુઅલ ડેબિટ ક્રેડિટ કાર્ડનો બીજો મોટો ગેરલાભ એ છે કે આ પ્રકારના કાર્ડથી ઓનલાઈન શોપિંગ કરી શકાય છે, પરંતુ ઓફલાઈન ખરીદી કરી શકાતી નથી. કાર્ડનો ઉપયોગ ફક્ત કોન્ટેક્ટલેસ POS મશીનો સાથે જ થઈ શકે છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget