શોધખોળ કરો

કોરોનના કારણે પ્રવાસનને અસર થતાં કઈ ખ્યાતનામ કંપની 28 હજાર કર્મચારીઓને કરશે છૂટા ?

કંપનીએ મંગળારે આ જાહેરાત કરતાં કહ્યું કે, કોરોના મહામારી લાંબા સમય સુધી પ્રભાવી હોવાને કારણે અમેરિકાના મોટાભાગના થીમ પાર્કોમાં કાર્યરત કર્મચારીઓની છટણી કરવામાં આવશે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસની મહામારીએ સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન પહોંચાડ્યું છે. દરેક નાની મોટી કંપની પર કોરોના મહામારીનો માર જોવા મળી રહ્યો છે અને લોકોનો રોજગાર છૂટી રહ્યા છે. ત્યારે એન્ટરટેનમેન્ટ જગતની દિગ્ગજ કંપની ડિઝ્નીમાંથી 28 હજાર કર્મચારીઓની છટણી થવાની છે. ડિઝ્નીએ પોતાના થીમ પાર્કોમાં કાર્યરત 28 હજાર કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય કર્યો છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, કંપનીએ મંગળારે આ જાહેરાત કરતાં કહ્યું કે, કોરોના મહામારી લાંબા સમય સુધી પ્રભાવી હોવાને કારણે અમેરિકાના મોટાભાગના થીમ પાર્કોમાં કાર્યરત કર્મચારીઓની છટણી કરવામાં આવશે. ડિઝ્ની પાર્કના ચેરમેને કહ્યું કે આ સ્થિતિ ખૂબ જ દુઃખદાયી છે પરંતુ કોરોનાના કારણે કારોબાર પણ પ્રભાવિત થયા છે. સાથે સોશ્યલ ડિસ્ટન્સિંગ, ઓછા કર્મચારીની સંખ્યામાં કામ કરવું અને મહામારીની અનિશ્ચિતતાના કારણે આ કામ કરવું પડી રહ્યું છે. કંપની પોતાના થીમપાર્કમાંથી 28000 કર્મચારીઓને છૂટા કરશે. કંપનીના જણાવ્યા અનુસાર તે થીમપાર્કના લગભગ એક ચતુર્થાંશ એટલે કે 28000 કર્મચારીઓને છૂટા કરશે. ફક્ત ફ્લોરિડા અને કેલિફોર્નિયામાં ડિઝ્નીના થીમપાર્કમાં મહામારી પહેલાં 1,10,000 કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. હવે નવી નીતિના આધારે કર્મચારીઓને છૂટા કરવાની યોજના છે. ત્યારબાદ કંપનીમાં 82000 કર્મચારીઓ કાર્યરત રહેશે. કંપનીના જણાવ્યા અનુસાર કેલિફોર્નિયામાં હાલમાં સરકાર દ્વારા પ્રતિબંધ હટાવવાની કોઈ આશા નથી જોવા નથી મળી હી, જેથી ડિઝ્નીલેન્ડ ફરીથી ખુલી શકે, માટે છટણીનો નિર્ણય કરવો પડ્યો.
વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હવે અમે આતંકવાદ સાથે તમામ સંબંધો તોડી નાખ્યા', PM મોદીની ચેતવણી બાદ ડર્યું પાકિસ્તાન, શહબાઝ સરકારનું આવ્યું  નિવેદન 

Gujarat Rain: કાલે આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે,જાણો શું છે આગાહી

ભારતે ટ્રમ્પને સંભળાવ્યું, 'કાશ્મીર મુદ્દે કોઈ ત્રીજા દેશની દખલ મંજૂર નથી', વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન

8th Pay Commission Salary: જેટલો વિચારો છો તેટલો પગાર નહીં વધે, 8માં પગાર પંચને લઈ આવું કેમ કહે છે એક્સપર્ટ 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ સરપંચને સલામHun To Bolish : હું તો બોલીશ :  પાલતૂ કૂતરાથી સાવધાનHun To Bolish : હું તો બોલીશ : બેંકના લોકરમાં કોઈ ગેરેંટી નહીં!Surat Mahila Sarpanch: અસામાજિક તત્વો સામે સુરત જિલ્લાના આ ગામની મહિલા સરપંચનો મોરચો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હવે અમે આતંકવાદ સાથે તમામ સંબંધો તોડી નાખ્યા', PM મોદીની ચેતવણી બાદ ડર્યું પાકિસ્તાન, શહબાઝ સરકારનું આવ્યું  નિવેદન 
'હવે અમે આતંકવાદ સાથે તમામ સંબંધો તોડી નાખ્યા', PM મોદીની ચેતવણી બાદ ડર્યું પાકિસ્તાન, શહબાઝ સરકારનું આવ્યું  નિવેદન 
Gujarat Rain: કાલે આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે,જાણો શું છે આગાહી
Gujarat Rain: કાલે આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે,જાણો શું છે આગાહી
ભારતે ટ્રમ્પને સંભળાવ્યું, 'કાશ્મીર મુદ્દે કોઈ ત્રીજા દેશની દખલ મંજૂર નથી', વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન
ભારતે ટ્રમ્પને સંભળાવ્યું, 'કાશ્મીર મુદ્દે કોઈ ત્રીજા દેશની દખલ મંજૂર નથી', વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન
8th Pay Commission Salary: જેટલો વિચારો છો તેટલો પગાર નહીં વધે, 8માં પગાર પંચને લઈ આવું કેમ કહે છે એક્સપર્ટ 
8th Pay Commission Salary: જેટલો વિચારો છો તેટલો પગાર નહીં વધે, 8માં પગાર પંચને લઈ આવું કેમ કહે છે એક્સપર્ટ 
ભારતની મોટી કાર્યવાહી, પાકિસ્તાન હાઈ કમીશનમાં તૈનાત અધિકારીને તાત્કાલિક દેશ છોડવા આદેશ

ઈંગ્લેન્ડ પ્રવાસ પર આવી હોઈ શકે છે ભારતની ટીમ, જાણો ક્યાં ખેલાડીને મળશે તક

e-Passport: ચિપ આધારિત ઈ-પાસપોર્ટ ભારતમાં લોન્ચ, જાણો ફાયદાઓ અને તમામ જાણકારી  

'અમે ઘરમાં ઘૂસીને મારીશું, બચવાનો મોકો પણ નહીં આપીએ...', આદમપુરમાં જવાનો સાથે પીએમ મોદીએ કર્યો સંવાદ

Embed widget