શોધખોળ કરો

Corona Vaccine: કોરોનાની રસી ઈન્જેક્શન તરીકે નહીં ટેબલેટ તરીકે પણ મળશે ? જાણો કેવી રીતે કરશે કામ અને શું છે ખાસિયત

Corona Vaccine Update: આ ઈનહેલર કોરોના સામેના જંગમાં વિશ્વ માટે મજબૂત હથિયાર સાબિત થશે.લોકો વેક્સિનને એક પાઉડર વર્ઝનમાં પોતાના ઘરે લઈ જઈ શકશે.

છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે. કોરોનાને નાથવા હાલ વિશ્વભરમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે, તેમ છતાં નવા નવા સ્ટ્રેઇન સાથે કોરોના પ્રગટ થઈને કહેર મચાવતો રહે છે. હાલ કોરોનાથી બચવા માટે ઈન્જેક્શન દ્વારા વેક્સિન આપવામાં આવે છે પરંતુ ભવિષ્યમાં ટેબલેટ અને પાવડરના રૂપમાં પણ વેક્સિન મળી શકે છે.

બીબીસીના રિપોર્ટ પ્રમાણે, સ્વીડનના સૌથી મોટા સાયન્સ પાર્કએ ઈન્ઝેમો એન્ડરસનના નેતૃત્વમાં આ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું છે. તેઓ પ્લાસ્ટિકનું એક પાતળું ઈનહેલસર (સ્પ્રે) બનાવી રહ્યા છે, જેની સાઇઝ માચીસ બોક્સથી પણ અડધી હશે. એન્ડરસનને આ ઈનહેલર કોરોના સામેના જંગમાં વિશ્વ માટે મજબૂત હથિયાર સાબિત થશે તેવો વિશ્વાસ છે. આ ઈનહેલર દ્વારા લોકો વેક્સિનને એક પાઉડર વર્ઝનમાં પોતાના ઘરે લઈ જઈ શકશે.

કેવી રીતે કામ કરશે વેક્સિન

કંપનીના સાઈઓના કહેવા મુજબ આ ખૂબ સસ્તી અને સરળતાથી પ્રોડ્યૂસ થનારી ટેકનીક છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે અસ્થમાના દર્દી કરે છે. તેમણે જણાવ્યું, તેના પર લાગેલી એક નાની પ્લાસ્ટિક પટ્ટીને દૂર કરવાથી ઈનહેલર એક્ટિવ થઈ જશે. જે બાદ તેને મોં મા લગાવીને શ્વાસ લેવો પડશે. આ ઈનહેલરથી વેક્સિન નાકથી લઈ ફેફસા સુધી પોતાની અસર બતાવવા લાગશે.

શું છે ખાસિયત

આઈકોનોવો નામની કંપનીએ સ્ટોકહોમમાં એક ઈમ્યૂનોલોજી રિસર્ચ સ્ટાર્ટઅપ સાથે સમજૂતી કરી છે. આ કંપનીએ કોવિડ-19 ડ્રાઇ પાવડર વેક્સિન વિકસિત કરી છે.   આ વેક્સિનને 40 ડિગ્રી તાપમાનમાં પણ રાખી શકાશે. જ્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા કોઈપણ લિક્વિડ ફોર્મ વેક્સિનને સ્ટોર કરીને રાખવામાં મુશ્કેલી પડે છે. તેને ફ્રીઝ સુધી પહોંચાડતા પહેલા કાચની મજબૂત પેટીમાં -70 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં રાખવી પડે છે. આમ ન થાય તો વેક્સિનની અસરકારકતા ઓછી થઈ જાય છે. તેની બીજી ખાસ વાત એ છે કે હેલ્થકેર પ્રોવાઇડર્સની મદદ વગર લોકોને આપી શકાશે. જેના પરિણામે તે ડિસ્ટ્રીબ્યુશન ચેઇન વગર મોટી ગેમ ચેંજર સાબિત થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Forecast: '15 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી
Weather Forecast: '15 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Embed widget