શોધખોળ કરો
Advertisement
Delhi Borewell Accident: 40 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબક્યો બાળક, NDRF પોલીસે શરૂ કર્યું રેસ્ક્યુ આપરેશન
DJB Borewell Accident: દિલ્હી ફાયર વિભાગ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે બાળકને સુરક્ષિત રીતે બહાર લાવવાના પ્રયાસો ચાલુ છે. એનડીઆરએફની ટીમ પણ આ માટે વ્યસ્ત છે.
DJB Plant Borewell Accident: દિલ્હીના કેશોપુર મંડી વિસ્તારમાં એક બાળક બોરવેલમાં પડી ગયું. કેશાપુર મંડી પાસે દિલ્હી જલ બોર્ડ પ્લાન્ટની અંદર 40 ફૂટ ઊંડો બોરવેલ છે, જેમાં એક બાળક રમતા રમતા અચાનક પડી ગયું. માહિતી મળતાં જ દિલ્હી ફાયર સર્વિસ, NDRF અને દિલ્હી પોલીસ બાળકને બચાવવા માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
દિલ્હી ફાયર સર્વિસનું કહેવું છે કે બચાવ કામગીરી ચાલી રહી છે. ટૂંક સમયમાં બાળકને સુરક્ષિત બહાર કાઢવામાં આવશે તેવી અપેક્ષા સેવાઇ રહી છે.
A child fell into a 40-foot-deep borewell inside the Delhi Jal Board plant near Keshopur Mandi. Delhi Fire Service, NDRF and Delhi Police on the spot. Rescue operation underway: Delhi Fire Service
— ANI (@ANI) March 10, 2024
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement