શોધખોળ કરો

Accident : ભારે વરસાદમાં ન કરશો આ ભૂલ, સાવધાન, વરસાદી પાણીમાંથી પસાર થતી મહિલાનું આ કારણે મોત

દિલ્હીમાં વરસાદને કારણે સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જેના કારણે એક મહિલાએ વીજ કરંટ લાગતા જીવ ગુમાવ્યો છે.

રાષ્ટ્રીય રાજધાની સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં વરસાદના કારણે કેટલાક લોકોને ગરમીથી રાહત મળી છે તો કેટલાક લોકો માટે વરસાદ આફત બની રહ્યો છે. વરસાદના કારણે નવી દિલ્હીમાં પણ ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. જેના કારણે એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સાક્ષી આહુજા નામની મહિલા ગઈકાલે રાત્રે તેના પતિ સાથે ટ્રેનમાં ક્યાંક જઈ રહી હતી, જેના માટે તે રેલવે સ્ટેશન ગઈ હતી. રેલ્વે સ્ટેશનમાં વરસાદના કારણે ઈલેક્ટ્રીક વાયરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાં કરંટ ચાલતો હતો. જ્યાંથી તે પસાર થતાં તેને વીજ કરંટ લાગવાથી સાક્ષી નામની મહિલાનું મોત થયું હતું.

શું છે મામલો?

સાક્ષી આહુજા નામની મહિલા સવારે 5.30 વાગ્યે નવી દિલ્હી રેલવે સ્ટેશન પહોંચી હતી. તેની સાથે 2 મહિલાઓ અને 3 બાળકો હતા. સાક્ષીને ચંદીગઢ જવાનું હતું. દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. મહિલાએ પાણીમાંથી બચવા માટે ઈલેક્ટ્રીક પોલ પકડી લીધો હતો. જેના કારણે મહિલાને વીજ કરંટ લાગ્યો હતો. જે બાદ ત્યાં હાજર લોકોએ પણ મહિલાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી  પરંતુ તેનો જીવ ન બચાવી શકાયો.

 ક્રાઈમ ટીમ તપાસ કરી રહી છે

એએસઆઈ ગાયકવાડે જણાવ્યું કે, લોકોએ જોયું કે સાક્ષી આહુજા નામની એક મહિલા બેભાન હતી, ત્યારપછી તેઓ તેને ઘાયલ સાક્ષીની બહેન માધવી ચોપટા સાથે તરત જ એલએચએમસી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી. મૃતદેહને મોર્ચરીમાં રાખવામાં આવ્યો હતો. આ પછી માધવી ચોપરાએ સંબંધિત અધિકારી પર બેદરકારીનો આરોપ લગાવીને પોતાની ફરિયાદ આપી હતી. કેસ નોંધ્યા બાદ પોલીસે એસઆઈ નસીબ ચૌહાણને તપાસ સોંપી હતી. ક્રાઈમ ટીમે ઘટના સ્થળની દરેક એંગલથી ફોટોગ્રાફી કરી હતી. એફએસએલ, રોહિણીની ટીમ ઘટનાસ્થળે તપાસ કરી રહી છે.

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial                    

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત

રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે

હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ

મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન

ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ

Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ

નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું

ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ

Embed widget