શોધખોળ કરો

Gujarat Corona Update : સતત વધી રહ્યો છે કોરોના, રાજ્યમાં સતત બીજા દિવસે 400થી વધુ નવા કેસ નોંધાયા

Gujarat Corona Update : રાજ્યમાં આજે નોંધાયેલા 416 કેસોમાં સૌથી વધુ 182 કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે.

Gujarat Corona Update :  ગુજરાતમાં છેલ્લા એકે અઠવાડિયાથી કોરોના વાયરસ (Coronavirus)ના નવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે 23 જૂને રાજ્યમાં સતત બીજા દિવસે 400થી વધુ નવા કેસ નોંધાયા છે.  ગઈકાલે 22 જૂને રાજ્યમાં 407 નવા કેસ નોંધાયા બાદ આજે 23 જૂને કોરોના વાયરસના નવા 416  કેસો નોંધાયા છે જે ગઈકાલ કરતા 9 કેસ વધારે છે. 

આજે ક્યાં કેટલા કેસ નોંધાયા 
રાજ્યમાં આજે નોંધાયેલા 416 કેસો (Gujarat Corona Update)માં સૌથી વધુ એટલે કે લગભગ 45 થી 50 ટકા કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 182,  સુરત શહેરમાં 56, વડોદરા શહેરમાં 40, સુરત જિલ્લામાં 34, ગાંધીનગર શહેરમાં 15, ભાવનગર શહેરમાં 13 કેસો નોંધાયા છે. અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં નોંધાયા છે. 

230 દર્દીઓ સજા થયા, એક્ટિવ કેસ 1927 થયા 
રાજ્યમાં આજે 23 જૂને કોરોનાથી મુક્ત થઇને 230 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,16,036 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ 1927 થયા છે, જેમાં 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જયારે 1923 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે એક પણ મૃત્યુ થયાના સમાચાર નથી. (Gujarat Corona Update)

દેશમાં કોરોનાના 13 હજારથી વધુ નવા કેસ નોંધાયા
ભારતમાં કોરોના રોગચાળાએ ફરી એકવાર જોર પકડ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,313 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે 38 લોકોના મોત થયા છે. દેશમાં સક્રિય કેસ વધીને 83 હજારથી વધુ (83,990 કેસ) થઈ ગયા છે. અગાઉ એટલે કે 22 જૂને દેશભરમાં કોરોના સંક્રમણના 12249 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 13 લોકોના મોત થયા છે.

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

KKR vs PBKS Live Score: વરુણ ચક્રવર્તીએ કોલકાતાને અપાવી મોટી સફળતા, ગ્લેન મેક્સવેલને પેવેલિયન મોકલ્યો

પહલગામ હુમલા બાદ જમ્મુ-કાશ્મીરના ૧૪ સ્થાનિક આતંકીઓનું હિટલિસ્ટ તૈયારઃ આર્મી એક-એકને શોધીને.....

પહેલગામમાં આતંકી હુમલા બાદ સુરક્ષાદળોની સૌથી મોટી કાર્યવાહી, અનંતનાગમાં 175 ની અટકાયત 

પહલગામ હુમલા પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું – 'ધીરેન્દ્ર શાસ્ત્રીએ આતંકવાદીઓની કાપલી કેમ ન કાઢી'

ABP Premium

વિડિઓઝ

Mehsana news: સ્મશાનમાં તાંત્રિક વિધિના નામે 15 લાખની ઠગાઈ કરનાર આરોપીની મહેસાણા પોલીસે કરી ધરપકડHun To Bolish : હું તો બોલીશ : મનરેગામાં કોણે કર્યુ મહાકૌભાંડ?Hun To Bolish : હું તો બોલીશ : ઘૂસણખોરો કોનું પાપ?Pahalgam Terror Attack Update: પહેલગામ હુમલા બાદ મોટી કાર્યવાહીની તૈયારી, ઘાટીમાં રહેતા સ્થાનિક આતંકવાદીઓનું લીસ્ટ તૈયાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
KKR vs PBKS Live Score: વરુણ ચક્રવર્તીએ કોલકાતાને અપાવી મોટી સફળતા, ગ્લેન મેક્સવેલને પેવેલિયન મોકલ્યો
KKR vs PBKS Live Score: વરુણ ચક્રવર્તીએ કોલકાતાને અપાવી મોટી સફળતા, ગ્લેન મેક્સવેલને પેવેલિયન મોકલ્યો
પહલગામ હુમલા બાદ જમ્મુ-કાશ્મીરના ૧૪ સ્થાનિક આતંકીઓનું હિટલિસ્ટ તૈયારઃ આર્મી એક-એકને શોધીને.....
પહલગામ હુમલા બાદ જમ્મુ-કાશ્મીરના ૧૪ સ્થાનિક આતંકીઓનું હિટલિસ્ટ તૈયારઃ આર્મી એક-એકને શોધીને.....
પહેલગામમાં આતંકી હુમલા બાદ સુરક્ષાદળોની સૌથી મોટી કાર્યવાહી, અનંતનાગમાં 175 ની અટકાયત 
પહેલગામમાં આતંકી હુમલા બાદ સુરક્ષાદળોની સૌથી મોટી કાર્યવાહી, અનંતનાગમાં 175 ની અટકાયત 
પહલગામ હુમલા પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું – 'ધીરેન્દ્ર શાસ્ત્રીએ આતંકવાદીઓની કાપલી કેમ ન કાઢી'
પહલગામ હુમલા પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું – 'ધીરેન્દ્ર શાસ્ત્રીએ આતંકવાદીઓની કાપલી કેમ ન કાઢી'
અમદાવાદમાં ગેરકાયદે  વસતા બાંગ્લાદેશી  મહિલાઓનું  ક્રાઇમ બ્રાન્ચ બહાર હલ્લાબોલ,  પોલીસ સાથે  ઘર્ષણ
:અમદાવાદમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશી મહિલાઓનું ક્રાઇમ બ્રાન્ચ બહાર હલ્લાબોલ, પોલીસ સાથે ઘર્ષણ
તાલાલા યાર્ડમાં કેસર કેરીની સિઝનનો પ્રારંભ,  પ્રથમ બોક્સનો ભાવ જાણી ચોંકી જશો ?

Pahalgam Terror Attack Video: ફાયરિંગનો અવાજ સાંભળી લોકો દોડતા જોવા મળ્યા, હુમલાનો લેટેસ્ટ વીડિયો સામે આવ્યો

Pahalgam Terror Attack: કાશ્મીરી પંડિત અને રેલવે કર્મચારીને વધુ  ખતરો!  સુરક્ષા દળ હાઇએલર્ટ પર

Embed widget