શોધખોળ કરો

ઉત્તરાયણ બાદ ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી, હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત

ઉત્તરાયણ બાદ ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત્ રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું. દક્ષિણ પાકિસ્તાન તેમજ પાડોશી દેશો પર સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાતા વાતાવરણમાં પલટો આવ્યો.

ગાંધીનગર: હાલ ગુજરાતમાં બે દિવસ બાદ ઠંડી ઓછી થઈ છે જેને કારણે ગુજરાતીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. ગુજરાતભરમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણ બાદ ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત્ રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું. ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સોમવારે અને મંગળવારે એટલે કે આજે અને આવતીકાલે તાપમાનમાં વધારો થયા બાદ ઠંડી ફરી પરત ફરશે. અમદાવાદમાં આજનું તાપમાનમાં 18 ડિગ્રીની આસપાસ રહેશે. ઉત્તરાયણ બાદ ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી, હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત Met વિભાગે પણ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડશે. દક્ષિણ પાકિસ્તાન તેમજ પાડોશી દેશો પર સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાતા વાતાવરણમાં પલટો આવ્યો છે. આગાહી પ્રમાણે આજે ગુજરાતમાં ઘણી જગ્યાએ વરસાદ વરસ્યો હતો. ઉત્તરાયણ બાદ ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી, હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય ત્યાર બાદમાં લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો થશે તેવો ઉલ્લેખ IMDની વેબસાઈટમાં કરવામાં આવ્યો છે.

ટોપ સ્ટોરી

ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને ભાજપે જાહેર કર્યો સંકલ્પપત્ર, જાણો શું કર્યા વાયદા 
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને ભાજપે જાહેર કર્યો સંકલ્પપત્ર, જાણો શું કર્યા વાયદા 
ગાંધીનગર મનપાની ચૂંટણી પહેલા મોટો વિવાદ: ભાજપના 41 કોર્પોરેટરોએ એકસરખો ખર્ચ દેખાડ્યો
ગાંધીનગર મનપાની ચૂંટણી પહેલા મોટો વિવાદ: ભાજપના 41 કોર્પોરેટરોએ એકસરખો ખર્ચ દેખાડ્યો
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget