શોધખોળ કરો

ગાંધીનગરઃ પ્રાઇવેટ સ્કૂલોની લૂંટ સામે વિરોધ કરી રહેલા AAPના આ નેતાની અટકાયત

ગાંધીનગરમાં પ્રાઇવેટ સ્કૂલોની લૂંટ સામે આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉપરાંત વિધાનસભાનો ઘેરાવ કરવા ગયેલા આપના કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી છે.

ગાંધીનગરઃ આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની અટકાયત કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, ગાંધીનગરમાં પ્રાઇવેટ સ્કૂલોની લૂંટ સામે મનોજ સોરઠીયા વિરોધ કરી રહ્યા હતા તે દરમિયાન તેઓની અટકાયત કરવામાં આવી છે. ઉપરાંત વિધાનસભાનો ઘેરાવ કરવા ગયેલા આપના કાર્યકરો સાથે મનોજ સોરઠીયાની અટકાયત કરવામાં આવી છે.

IPOમાં રોકાણ કરનારાઓ માટે સારી તક
નવી દિલ્હીઃ આ સપ્તાહે આઈપીઓમાં રોકાણ કરનારાઓ માટે સારી તક છે. બજારમાં 2 IPO આવી રહ્યા છે.  આ નવા નાણાકીય વર્ષમાં આવનારા પ્રથમ IPO છે. તેમનું કુલ કદ રૂ. 3,000 કરોડની આસપાસ છે. જ્યારે બીજી ખાસ વાત એ છે કે આ અઠવાડિયે દેશના સૌથી મોટા IPO LIC IPOની લોન્ચ તારીખને લઈને એક નવું અપડેટ પણ આવી શકે છે.

Campus IPO 1,400 કરોડનો હશે

Campus Activewear IPO આ અઠવાડિયે સૌથી પહેલા ઓપન થવા જઈ રહ્યો છે. ફૂટવેર અને એક્ટિવ સ્પોર્ટ્સ વેર બનાવતી આ કંપનીનો IPO 26 એપ્રિલે ખુલશે. તેનું કદ રૂ. 1,400.14 કરોડનું હશે. IPO માટે કંપનીએ રૂ. 5 ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક શેર માટે રૂ. 278-292 ની ઇશ્યૂ કિંમત નક્કી કરી છે. આ સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ (OFS) IPO હશે. કંપનીના પ્રમોટરો અને વર્તમાન શેર હોલ્ડરો 4.79 કરોડ શેર વેચશે. આ IPO 28મી એપ્રિલે બંધ થશે. કંપનીના શેર 9 મેના રોજ લિસ્ટ થશે.

Rainbow Medicare આઈપીઓ 27મીએ ઓપન થશે

Rainbow Children's Medicare માટે આ અઠવાડિયે બીજો IPO આવી રહ્યો છે. તે 27મી એપ્રિલે ખુલશે અને 29મી એપ્રિલે બંધ થશે. જ્યારે શેરબજારમાં તેનું લિસ્ટિંગ 10 મેના રોજ થવાનું છે. રૂ. 1,595.59 કરોડના આ IPO માટે કંપનીએ શેર દીઠ પ્રાઇસ બેન્ડ રૂ. 516-542 રાખી છે. આ IPOમાં કંપની રૂ. 280 કરોડના નવા શેર જારી કરશે. Rainbow Children's Medicare 1999 થી બાળકો માટે મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલોની ચેઇન ચલાવે છે. હાલમાં કંપની દેશના 6 શહેરોમાં 14 હોસ્પિટલો અને 3 સિટી ક્લિનિક્સ ધરાવે છે.

આ અઠવાડિયું LICના IPO માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે સેબીએ કંપનીને IPO લાવવા માટે 12 મે સુધીનો સમય આપ્યો છે. આવી સ્થિતિમાં જો કંપનીએ તેનો IPO લાવવો હોય તો તેણે આ સપ્તાહે તેની લોન્ચ તારીખથી બાકીની તારીખો નક્કી કરવી પડશે. જો આને લગતી પ્રક્રિયા આગળ નહીં વધે તો કંપનીને માર્કેટ રેગ્યુલેટર પાસેથી નવી પરવાનગી લેવી પડશે. સરકાર 31 માર્ચે પૂરા થતા નાણાકીય વર્ષ પહેલા LICનો IPO લાવવા માગતી હતી. પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે સરકારે નિર્ણયને મુલતવી રાખવો પડ્યો હતો.

LSG vs MI: કેએલ રાહુલે મુંબઈ સામે સીઝનની બીજી સદી ફટકારી સાથે આ અનોખો રેકોર્ડ પણ બનાવ્યો...

બિકીની પર હિંદુ દેવી-દેવતાઓની તસવીરો છાપવા બદલ સોશિયલ મીડિયા યુઝર્સે કપડાની બ્રાન્ડની ઝાટકણી કાઢી

Nia Sharma Video: રેડ સાડીમાં 'ટિપ ટિપ બરસા પાની' ગીત પર નિયા શર્માનો હોટ ડાન્સ, જુઓ વીડિયો

WHOનો મોટો દાવોઃ બાળકોમાં જોવા મળી રહ્યા છે અજ્ઞાત મૂળના હેપેટાઈટિસના કેસ, આ મોટા દેશ ઝપેટમાં આવ્યા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget