શોધખોળ કરો

ગુજરાત પેટાચૂંટણીઃ કઈ બેઠક પર ભરાયા સૌથી વધુ ફોર્મ? આઠ બેઠકો માટે કેટલા ભરાયા ફોર્મ?

સૌથી વધુ અબડાસામાં 32 ઉમેદવારી પત્ર ભરાયા છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત સમાજવાદી પાર્ટી, બહુજન મુક્તિ પાર્ટી અને અપક્ષના પણ 23 ઉમેદવારી પત્રો ભરાયા છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી 3 નવેમ્બરે 8 વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં વિધાનસભાની આઠ  બેઠકો માટે 135 ઉમેદવારી પત્ર ભરાય છે. આજે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 19 ઓક્ટોબરે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની છેલ્લી તારીખે  ચિત્ર સ્પષ્ટ થશે કેટલા ઉમેદવારો ખરેખર મેદાનમાં છે. સૌથી વધુ અબડાસામાં  32 ઉમેદવારી પત્ર ભરાયા છે.   ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત સમાજવાદી પાર્ટી,  બહુજન મુક્તિ પાર્ટી અને અપક્ષના પણ 23 ઉમેદવારી પત્રો  ભરાયા છે. આ પછી લીંબડીમાં કુલ 20 ઉમેદવારી  ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત અપક્ષના 17 ફોર્મ છે. ધારી બેઠક માટે 19 ઉમેદવારી ફોર્મ આવ્યા છે, જેમાં અપક્ષના સાત ફોર્મનો પણ સમાવેશ થાય છે. કરજણમાં 18 ફોર્મ ભરાયા છે . અહીં ભાજપ કોંગ્રેસની સાથે બીટીપી તરફથી પણ ઉમેદવારી થઇ છે. તેવી જ રીતે ડાંગમાં પણ બીટીપી એ ઉમેદવાર ઉભા રાખ્યા છે. અહીં 20 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા,  જેમાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષોના પણ સાત ફોર્મ આવ્યા છે. મોરબી બેઠક ઉપર 27 ફોર્મ ભરાયા છે. કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ 10 ઉમેદવારી પત્રો ભરાયા છે.  ગઢડા પેટા ચૂંટણી માટે પણ 16 ફોર્મ ભરાયા છે.  આજે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે . ભાજપ કોંગ્રેસ સહીતના ઘણા ઉમેદવારોના ડમી ઉમેદવારો પણ ફોર્મ ભરતા  હોય છે.  ચકાસણીના અંતે આજે સાંજે સ્થિતિ સ્પષ્ટ થશે કે કેટલા ઉમેદવારી પત્રો માન્ય રહે છે.  જો કે સાચું ચિત્ર 19 ઓક્ટોબરે સામે આવશે. ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની છેલ્લી તારીખ 19 ઓક્ટોબર છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર

Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત

France: ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ, પેરિસમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હિંસા
France: ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ, પેરિસમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હિંસા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai Rain | મુંબઈમાં ધોધમાર 12 ઇંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીKutch Earthquake | ભારત-પાક સરહદે અનુભવાયો 2.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકોHu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત
Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત
France: ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ, પેરિસમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હિંસા
France: ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ, પેરિસમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હિંસા
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત

France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા

આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ

Embed widget