શોધખોળ કરો

મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવને રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલે પાઠવી શુભકામના, જાણો શું લખ્યું

રાજ્યમાં 2 નાયબ મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરાઈ છે, જેમાં રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવડાને જવાબદારી સોંપાઈ છે. BJPના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે આ નિર્ણય લેવાયો હતો.

Gandhinagar News: મધ્યપ્રદેશમાં નવા મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ અને નાયબ મુખ્યમંત્રીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી તરીકે મોહન યાદવના નામ પર મહોર મારી દેવાઈ છે, તો વિધાનસભા અધ્યક્ષ તરીકે નરેન્દ્ર સિંહ તોમરનું નામ ફાઈનલ કરાયું છે, જ્યારે રાજ્યમાં 2 નાયબ મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરાઈ છે, જેમાં રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવડાને જવાબદારી સોંપાઈ છે. BJPના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે આ નિર્ણય લેવાયો હતો.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે મોહન યાદવના નામની જાહેરાત બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ શુભકામના પાઠવી છે. તેમણે સોશિયલ મીડિયા એકસ પર લખ્યું, મોહન યાદવને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે ચૂંટાવા બદલ હાર્દિક અભિનંદન. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં અને તમારા સક્ષમ નેતૃત્વ હેઠળ મધ્યપ્રદેશ વિકાસની નવી ઊંચાઈઓ પર પહોંચતું રહે તેવી શુભકામના.

  • મોહન યાદવે માધવ સાયન્સ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. 
  • તેમણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ઉજ્જૈનના મ્યુનિસિપલ મંત્રી તરીકે જવાબદારી નિભાવી છે. 
  • મોહન 1982માં વિદ્યાર્થી સંઘના સહ-સચિવ તરીકે પણ ચૂંટાયા હતા. 
  • તેઓ ભાજપની રાજ્ય કારોબારીના સભ્ય અને  મધ્ય પ્રદેશની કેન્દ્રીય સમિતિના સભ્ય, મધ્ય પ્રદેશ વિકાસ સત્તામંડળના વડા, પશ્ચિમ રેલવે બોર્ડમાં સલાહકાર સમિતિના સભ્ય પણ રહી ચૂક્યા છે.
  • મોહન યાદવ ત્રીજી વખત ઉજ્જૈન દક્ષિણથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.
  • મોહન યાદવ જુલાઈ 2020 થી 2023 સુધી શિક્ષણ મંત્રી હતા અને 2013 થી સતત ધારાસભ્ય છે.
  • તેમની છબી હિંદુ નેતા તરીકેની છે અને આરએસએસની નજીકના માનવામાં આવે છે.

વ્યક્તિગત માહિતી

  • આખું નામ: મોહન યાદવ
  • જન્મ તારીખ: 25 માર્ચ 1965
  • જન્મ સ્થળ: ઉજ્જૈન, મધ્ય પ્રદેશ
  • પિતાનું નામ: પૂનમચંદ યાદવ
  • માતાનું નામ: લીલાબાઈ યાદવ
  • જીવનસાથીનું નામ: સીમા યાદવ
  • શિક્ષણ: MBA, PhD

વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળી હતી 163 સીટ પર જીત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ

લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન

Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી

Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
LICની આ યોજનામાં મેળવો દર મહિને 20,000 પેન્શન, જાણો કેટલું કરવું પડશે રોકાણ?

Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ

'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી

Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર

Embed widget