શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં લોકડાઉન 4ને લઈને સામે આવ્યા સૌથી મોટા સમાચાર, પાન-મસાલાની દુકાનો શરૂ કરવા.....
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં હાઈ લેવલની બેઠક મળી તેમાં નવા નિયમો નક્કી કરવામાં આવ્યા છે. તયારે સોથી મોટા સમાચાર સામે આવ્યા છે
કેન્દ્ર સરકારે દેશમાં 31 મે સુધી લોકડાઉન લંબાવી દીધું છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં હાઈ લેવલની બેઠક મળી તેમાં નવા નિયમો નક્કી કરવામાં આવ્યા છે. લોકડાઉન 4ના સોથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, ગુજરાતમાં પાન-મસાલાની દુકાનો ખોલવાના સ્પષ્ટ સંકેત જોવા મળી રહ્યાં છે.
વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી હાઈ લેવલની બેઠકમાં લોકડાઉન 4ને લઈને નવા નિયમો નક્કી કરવામાં આવ્યા છે. સુત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, ગુજરાતમાં પાન-મસાલાની દુકાનો ખોલવાના સ્પષ્ટ સંકેત જોવા મળી રહ્યાં છે.
મહત્વની વાત એ છે કે, ગુજરાતમાં કોઈ પણ પ્રકારના બ્યુટી પાર્લર કે સલુન ખૂલી શકશે નહીં. પરંતુ વાળંદ ઘરે જઈને હેટ કટિંગ કરી શકશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion