શોધખોળ કરો

ગુજરાતમાં ફરી લોકડાઉન લાદવા મુદ્દે રાજ્ય સરકારે શું કરી મોટી જાહેરાત ? જાણો ચીફ સેક્રેટરીએ શું કહ્યું ?

ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે રાજ્યના 19 જિલ્લા કલેક્ટર સાથે બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરી હતી.

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે રાજ્યના 19 જિલ્લા કલેક્ટર સાથે બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્ય સચિવની બેઠકમાં હવે પછી શું કરવું તે અંગે પણ ચર્ચા કરાઈ હતી.

દરમિયાનમાં છેલ્લા કેટલાક સમયથી એવી અટકળો ચાલી રહી છે કે, ગુજરાતમાં ફરી લોકડાઉન લાદવામાં આવશે. ચીફ સેક્રેટરીની જિલ્લા કલેક્ટરો સાથેની બેઠકના પગલે આ અટકળો તેજ બની હતી પણ મુકિમે આ અછકળોને નકારી કાઢી છે. લોકડાઉનની અટકળો અંગે મુખ્ય સચિવે સ્પષ્ટતા કરી કે, આ બેઠકમાં લોકડુ લાદવા અંગે કોઈ ચર્ચા થઈ નથી અને આ બેઠકમાં જીલ્લાઓમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરાઈ હતી.

તેમણે સત્તાવાર રીતે જણાવ્યું છે કે, જિલ્લા કલેક્ટરો સાથેની બેઠકમાં દરેક જિલ્લામાં આરોગ્ય, સુવિધાઓ અને હોસ્પિટલની વ્યવસ્થાનો રિવ્યુ કરાયો છે અને સોશ્યલ ડિસ્ટંસીંગ અને માસ્કનો ચુસ્તપણે પાલન કરાવવા તાકીદ કરાઈ છે પણ લોકડાઉ લાદવા મુદ્દે કોઈ ચર્ચા થઈ નથી. મુખ્ય સચિવે દરેક જિલ્લા કલેકટર પાસેથી તેમના ક્ષેત્રની સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને અનલોક દરમિયાન ધંધા રોજગારની પરિસ્થિતિની પણ ચર્ચા કરી હતી.

ટોપ સ્ટોરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?
Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત

Embed widget