શોધખોળ કરો

રાજ્યની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે બહુ મોટા સમાચાર, નવા સત્ર અંગે શું લેવાયો નિર્ણય ?

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે વેકેશન લંબાવવું પડે અને નવું સત્ર મોડું શરૂ થાય તે માટેની વૈકલ્પિક વ્યવસ્થાની તૈયારીઓ આદરી છે.

ગાંધીનગરઃ કોરાનાના કારણે લદાયેલા લોકડાઉનના કારણે દેશભરમાં શાળાઓ બંધ છે. શૈક્ષણિક સંસ્થાઓ ક્યારે શરૂ થશે તે અંગે અનિશ્ચિતતા પ્રવર્તે છે ત્યારે રાજયની શાળાઓમાં આગામી સત્ર અંગે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. રાજ્યમાં ક્યારથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે એ અંગે રહસ્ય અકબંધ છે ત્યારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે વેકેશન લંબાવવું પડે અને નવું સત્ર મોડું શરૂ થાય તે માટેની વૈકલ્પિક વ્યવસ્થાની તૈયારીઓ આદરી છે. રાજ્યમાં ધોરણ 1થી ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે જીસીઈઆરટીએ વૈકલ્પિક અધ્યયન સાહિત્ય તૈયાર કર્યું છે. આ સાહિત્ય જિલ્લા કક્ષાએથી છપાવીને તમામ સરકારી પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે જીસીઈઆરટીના સચિવે રાજ્યના તમામ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર્સ અને પ્રાથમિક શિક્ષણાધિકારીઓને પરિપત્ર મોકલ્યો છે. આ સાહિત્ય પુસ્તક સ્વરૂપે પ્રિન્ટ કરીને વિદ્યાર્થીઓને મોકલી આપવાની વ્યવસ્થા ગોઠવવા પરિપત્રમાં આદેશ અપાયો છે. વિદ્યાર્થી ઘરે બેઠા પણ અભ્યાસ ચાલુ રાખી શકે તેવી બાબતોનો વૈકલ્પિક અધ્યયન સાહિત્યમાં સમાવેશ કરાયો છે. વિદ્યાર્થીઓ સુધી પુસ્તક સ્વરૂપે પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવા માટે તમામ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર્સ અને પ્રાથમિક શિક્ષણાધિકારીઓને કહેવાયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
રાજ્યમાં બાળકોને ધોરણ-1 માં પ્રવેશને લઈને શિક્ષણ વિભાગે શું લીધો મોટો નિર્ણય?
રાજ્યમાં બાળકોને ધોરણ-1 માં પ્રવેશને લઈને શિક્ષણ વિભાગે શું લીધો મોટો નિર્ણય?
Rain Alert: વરસાદની દિશા બદલાઈ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર
Rain Alert: વરસાદની દિશા બદલાઈ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવથી તબાહી, ગાંધીનગરમાં CMએ બોલાવી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવથી તબાહી, ગાંધીનગરમાં CMએ બોલાવી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
Embed widget