શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

લ્યો બોલો! ગુજરાતના શ્રમ અને રોજગાર વિભાગમાં જ ફિક્સ પગારમાં યુવાનો કરે છે નોકરી

ગુજરાતમાં રોજગારીનો મુદ્દો ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સરકારના અનેક દાવાઓ વચ્ચે બેરોજગારીની સ્થિતિ યથાવત છે. આજે કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે રોજગારીને લઈને ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

ગાંધીનગર: ગુજરાતમાં રોજગારીનો મુદ્દો ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સરકારના અનેક દાવાઓ વચ્ચે બેરોજગારીની સ્થિતિ યથાવત છે. આજે કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે રોજગારીને લઈને ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, રોજગારી પૂરી પાડવાની જેમની જવાબદારી છે તે શ્રમ અને રોજગાર વિભાગમાં જ 495 ફિક્સ પગાર પર તો 190 કરાર આધારીત લોકો કામ કરી રહ્યા છે. તત્કાલીન નાણા મંત્રીએ રોજગારી માટે ના આંકડા આપતા હતા. 

જો સરકારની નીતિ અને નિયત સાફ હોત તો ગુજરાતમાં એક પણ બેરોજગાર રહ્યો ન હોત. તેમણે કહ્યું કે, રાજ્યમાં વાઈબ્રન્ટ  સમિટ ઉજવાય છે એમઓયુ અને કરાર થાય છે પરંતુ યુવાનોને રોજગારી મળતી નથી. 2017 મા 42 લાખ લોકોને રોજગારીનો જવાબ ગૃહમાં અપાયો હતો 2020માં પણ 20 લાખ લોકોને રોજગારીની વાત થઈ હતી. આમ રોજગારીની વાતો માત્રા કાગળ પર જ રહી છે. આજે પણ લાખો યુવાનો રોજગારી માટે ધક્કા ખાઈ રહ્યા છે.

ગુજરાતમાં શિક્ષકોની જગ્યા ખાલી

ગાંધીનગર: ગુજરાતે અનેક ક્ષેત્રે  વિકાસની હરણફાળ ભરી છે પરંતુ તેની સામે એવા ઘણા વિભાગ છે જેમા હજુ પણ રાજ્યમાં કામ કરવાની સરકારને જરૂર છે. કોઈ પણ દેશના વિકાસમાં શિક્ષણનું ઘણ મહત્વ રહેલુ હોય છે. કારણ કે કોઈપણ દેશનું ભાવી શાળામાં જ તૈયાર થાય છે. એવામાં ગુજરાતના શિક્ષણને લઈને કેટલાક આંકડા સામે આવ્યા છે જે ખુબ જ ચોંકાવનારા છે.

રાજ્યની સરકારી માધ્યમિક શાળાઓમા 730 માધ્યમિક શિક્ષકોની જગ્યાઓ ખાલી છે જ્યારે 756 ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની જગાયાઓ ખાલી છે અને આચાર્યની વાત કરીએ તો માધ્યમિક શાળાઓમા 786 જગ્યાઓ ખાલી છે. આમ આ આંકડ સ્પષ્ટ કરે છે કે ગુજરતાના શિક્ષણ વિભાગમાં હજુ કેટલુ કમ કરવાનું બાકી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ

Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર

મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો

EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident:અસલાલી બ્રિજ પર બે વાહનો પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે લોકો સારવાર હેઠળPatan Fire News: સિદ્ધપુરમાં મકાનમાં આગ લાગતા મહિલા અને બાળકનું મોત| Abp AsmitaSurat Bus ticket: કંન્ડક્ટર પૈસા લઈને નહોતો આપતો ટિકિટ, તપાસમાં ખૂલ્યું મોટું કૌભાંડBZ Scam News: કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકોને કેવી રીતે આપતો હતો સ્કીમ?, જુઓ આ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર
Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ
EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ
Maharashtra: મહારાષ્ટ્રની મોટી ખબર, એકનાથ શિન્દેને મળશે આ મલાઇદાર પદ, દીકરો પણ થઇ જશે સેટ ?

Surat: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય દુબઇમાં કરે છે જલસા, 33 વખત વિદેશ પ્રવાસ કર્યાનો ખુલાસો

Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ

હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ

Embed widget