શોધખોળ કરો

ગુજરાતમાં મુસ્લિમ યુવતી પર બળાત્કારના કેસમાં દોષિત ક્યા IPS અધિકારી નિવૃત્તિના એક દિવસ પહેલાં જ બરતરફ થયા?

ભગોરા 31 મેના દિવસે વયનિવૃત્ત થયા હતા પણ ગુજરાત સરકારે તેના એક દિવસ પહેલાં બરતરફ કરવાનો હુકમ કર્યો છે

ગાંધીનગરઃ ગુજરાતમાં 2002ના રમખાણો વખતે મુસ્લિમ યુવતી બિલ્કિસ બાનુ પર બળાત્કારના કેસમાં દોષિત ઠરેલા આઇપીએસ અધિકારી આર. એસ. ભગોરાને ગુજરાત સરકારે બરતરફ કરી દીધાં છે. ભગોરા 31 મેના દિવસે વયનિવૃત્ત થયા હતા પણ ગુજરાત સરકારે તેના એક દિવસ પહેલાં બરતરફ કરવાનો હુકમ કર્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને જવાબદાર અધિકારી સામે લીધેલાં પગલા અંગે પૂછપરછ કરતાં રાજ્ય સરકારે આ અધિકારીને બરતરફ કરવાનો નિર્ણય કર્યો છે. ભગોરા ઉપરાંત અન્ય ચાર પોલીસ અને સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવનારા તબીબ દંપતી અરુણ પ્રકાશ અને સંગીતા પ્રકાશને પણ બરતરફ કરાયાં છે. આ તમામ આરોપી આ કેસમાં ફરજ પ્રત્યે બેદરકારી દર્શાવવા અને પુરાવાનો નાશ કરવાના ગુના હેઠળ કસૂરવાર ઠર્યાં છે. સરકારે આ તબીબ દંપતીને પણ બરતરફ કરવાનો આદેશ આ સાથે આપ્યો છે. 2002માં દાહોદના રણધિકપુરની બિલ્કીશ બાનો પર ટોળાએ બળાત્કાર ગુજાર્યો હતો તથા તેના 3 સંતાનની હત્યા કરી હતી. ગુજરાતમાં મુસ્લિમ યુવતી પર બળાત્કારના કેસમાં દોષિત ક્યા IPS અધિકારી નિવૃત્તિના એક દિવસ પહેલાં જ બરતરફ થયા? આ ઘટના વખતે બિલ્કિસને 5 માસનો ગર્ભ હતો. બિલ્કીસે ગુજરાત સરકાર તરફથી મળેલાં પાંચ લાખ વળતરને ઠુકરાવીને ઉદાહરણરૂપ વળતર આપવાની દાદ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સાથે કસૂરવારો સામે કડક પગલાની અરજી પણ કરી હતી. ગુજરાતમાં મુસ્લિમ યુવતી પર બળાત્કારના કેસમાં દોષિત ક્યા IPS અધિકારી નિવૃત્તિના એક દિવસ પહેલાં જ બરતરફ થયા? એપ્રિલ માસમાં સુપ્રીમે એક હુકમ કરીને ગુજરાત સરકારને આદેશ કર્યો હતો કે, બિલ્કીશને પચાસ લાખ વળતર અને સરકારી નોકરી આપવામાં આવે અને આ કેસમાં મુંબઇ હાઇકોર્ટે કસૂરવાર ઠેરવેલાં પોલીસ અને તબીબી અધિકારીઓ સામે બે અઠવાડિયામાં શિક્ષાત્મક પગલાં લેવામાં આવે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget