શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસના કોરોનાગ્રસ્ત ભરતસિંહની તબિયતને લઈને શું આવ્યા મોટા સમાચાર? જાણો વિગત
કૉંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની તબિયત સુધારા પર છે. વડોદરાથી અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવતા તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.
ગાંધીનગરઃ રાજ્યસભાની ચૂંટણી પછી કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીને કોરોનાનો ચેપ લાગ્યો હતો. પહેલા તેમણે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર શરૂ કરી હતી. જોકે, તબિયતમાં કોઈ સુધારો નહીં આવતાં તેમને બે દિવસ પહેલા અમદાવાદની હોસ્પિટલમાં સિફ્ટ કરવામાં આવ્યા છે, ત્યારે તેમની તબિયતને લઈને સમાચાર આવ્યા છે.
મળતી વિગતો પ્રમાણે કૉંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની તબિયત સુધારા પર છે. વડોદરાથી અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવતા તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. સાથે જ કૉંગ્રેસના તમામ નેતાઓ પણ ભરતસિંહની સારવારને લઈ ખડેપગે છે અને અમિત ચાવડા ખુદ ડોક્ટરો અને ભરતસિંહ સોલંકીના ટેલિફોનિક સંપર્કમાં છે. ભરતસિંહ સંપૂર્ણ સ્વસ્થ થાય બાદ અમિત ચાવડા દિલ્લીની મુલાકાત લેશે. કોરોના કાળમાં પ્રથમ વખત કેંદ્રીય નેતાઓ સાથે શુભેચ્છા મુલાકાત માટે અમિત ચાવડા જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement