શોધખોળ કરો
Gandhinagar: રાજયમાં 36 તાલુકા વિકાસ અધિકારીની બદલી, જુઓ લિસ્ટ
રાજ્યના 36 તાલુકા વિકાસ અધિકારીની સાગમટે બદલી કરવામાં આવી છે. વહીવટી હિતમાં પંચાયત વિભાગ દ્વારા કરાઈ બદલી કરવામાં આવી છે.

હાલમાં ગુજરાતમાં બદલીઓની મૌસમ ચાલી રહી છે.થોડા દિવસ IAS અને IPS બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા.
1/4

રાજ્યના 36 તાલુકા વિકાસ અધિકારીની સાગમટે બદલી કરવામાં આવી છે.
2/4

વહીવટી હિતમાં પંચાયત વિભાગ દ્વારા કરાઈ બદલી કરવામાં આવી છે.
3/4

વહીવટી હિતમાં પંચાયત વિભાગ દ્વારા કરાઈ બદલી કરવામાં આવી છે.
4/4

ખોડીદાસ વાલજીભાઈ મોઢેરા તાલુકા વિકાસ અધિકારી, ભચાઉ, કચ્ચની બદલી કરીને હાલ નિમણૂંક માટે રાહમાં રાખવામાં આવ્યા છે.
Published at : 10 Aug 2024 11:15 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ગુજરાત
બિઝનેસ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
